નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 21-08-2021, શનિવારના અમરેલી, હિંમતનગર, ભાવનગર, ઊંઝા, ડીસા રાજકોટ, મોરબી, ગોંડલ, અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે
ચોમાસું પૂરું થાય તે પહેલા જેતપુર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ 20 કિલોનો વિક્રમજનક રૂ.7777 ભાવ બોલાયો હતો. આગોતરા વાવેતરનો કપાસ બજારમાં આવવા લાગ્યો છે. અને આ કપાસની ગુણવત્તા ખુબ જ સારી હોવાથી આજ નવા કપાસની હરરાજી બોણીમાં તોતિંગ ભાવ બોલાયા હતા. જો કે ત્યારબાદ કપાસનું વેંચાણ 1600 થી 2500 ના ભાવે થયું હતું.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 700 | 1715 |
ઘઉં | 365 | 406 |
જીરું | 1525 | 2700 |
એરંડા | 970 | 1097 |
તલ | 1290 | 2060 |
ચણા | 875 | 1079 |
મગફળી ઝીણી | 1241 | 1272 |
મગફળી જાડી | 1001 | 1326 |
જુવાર | 245 | 435 |
સોયાબીન | 1550 | 1552 |
ધાણા | 950 | 1440 |
તુવેર | 1060 | 1240 |
કાળા તલ | 1200 | 2700 |
મગ | 970 | 1092 |
અડદ | 1100 | 1290 |
સિંગદાણા | 1300 | 1700 |
ઘઉં ટુકડા | 340 | 452 |
હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 360 | 420 |
એરંડા | 1150 | 1160 |
બાજરી | 250 | 311 |
ચણા | 880 | 920 |
મકાઇ | 300 | 400 |
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 360 | 401 |
તલ | 1600 | 2300 |
બાજરી | 270 | 324 |
ચણા | 910 | 1036 |
મગફળી ઝીણી | 1211 | 1300 |
ધાણા | 1440 | 1440 |
તલ કાળા | 1806 | 2561 |
મગ | 1120 | 1120 |
મેથી | 1221 | 1221 |
કાળી જીરી | 1750 | 1750 |
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરું | 2250 | 3125 |
તલ | 1940 | 1951 |
રાયડો | 1214 | 1415 |
વરીયાળી | 1090 | 2560 |
અજમો | 1050 | 2235 |
ઇસબગુલ | 2331 | 2531 |
સુવા | 952 | 1114 |
બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 351 | 409 |
જીરું | 1950 | 2790 |
એરંડા | 1033 | 1077 |
તલ | 1350 | 1985 |
બાજરી | 300 | 313 |
ચણા | 800 | 965 |
વરીયાળી | 1420 | 1580 |
જુવાર | 371 | 495 |
તુવેર | 1185 | 1209 |
તલ કાળા | 1315 | 2475 |
મગ | 1300 | 1309 |
અડદ | 1200 | 1200 |
મેથી | 1160 | 1200 |
રાઈ | 1566 | 1594 |
ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડા | 1145 | 1151 |
રાયડો | 1396 | 1408 |
બાજરી | 330 | 346 |
ઘઉં | 344 | 404 |
રાજગરો | 900 | 980 |
ગવાર | 1000 | 1040 |
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1050 | 1121 |
ઘઉં | 350 | 398 |
મગફળી ઝીણી | 1180 | 1232 |
બાજરી | 259 | 333 |
તલ | 1650 | 1948 |
કાળા તલ | 1700 | 2347 |
અડદ | 1151 | 1151 |
ચણા | 800 | 1046 |
ગુવારનું બી | 945 | 999 |
જીરું | 2140 | 2584 |
આ પણ વાંચો: સિસ્ટમમાં ફેરફાર/ બે દિવસ મુખ્ય વરસાદ રાઉન્ડ ,જાણો ક્યાં ક્યાં?
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 900 | 1128 |
ધાણા | 500 | 1405 |
મગફળી જાડી | 1000 | 1216 |
કાળા તલ | 2300 | 2510 |
લસણ | 265 | 1000 |
મગફળી ઝીણી | 1000 | 1200 |
ચણા | 908 | 1051 |
અજમો | 2000 | 2640 |
મગ | 980 | 1150 |
જીરું | 1800 | 2800 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 336 | 426 |
જીરું | 2151 | 2711 |
એરંડા | 1001 | 1136 |
તલ | 1200 | 1931 |
ચણા | 831 | 1076 |
મગફળી ઝીણી | 950 | 1341 |
મગફળી જાડી | 840 | 1411 |
ડુંગળી | 111 | 326 |
સોયાબીન | 1421 | 1671 |
ધાણા | 1101 | 1536 |
તુવેર | 1000 | 1351 |
ડુંગળી સફેદ | 141 | 216 |
તલ કાળા | 1301 | 2501 |
મગ | 800 | 1291 |
અડદ | 971 | 1511 |
આ પણ વાંચો: હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા આગમી 48 કલાક સુધી ભારે વરસાદ આગાહી....
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1200 | 1707 |
ઘઉં લોકવન | 370 | 392 |
ઘઉં ટુકડા | 380 | 444 |
જુવાર સફેદ | 375 | 570 |
બાજરી | 275 | 340 |
ચણા પીળા | 850 | 1100 |
અડદ | 1115 | 1511 |
મગ | 1030 | 1250 |
વાલ દેશી | 880 | 1291 |
ચોળી | 780 | 1315 |
કળથી | 305 | 610 |
મગફળી જાડી | 1250 | 1455 |
કાળા તલ | 1611 | 2611 |
લસણ | 453 | 1086 |
જીરું | 2400 | 2650 |
રજકાનું બી | 3200 | 5800 |
ગુવારનું બી | 970 | 1008 |