નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 17-09-2021, શુક્રવારના રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ સહીત ગુજરાતમાં ભારે વરસાદ આગાહી, રવિવારથી વરસાદ જોર વધશે...
જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2585 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2335 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1145 બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1210 |
ધાણા | 1000 | 1371 |
મગફળી જાડી | 910 | 1145 |
કાળા તલ | 2000 | 2370 |
લસણ | 200 | 770 |
મગફળી ઝીણી | 900 | 1000 |
ચણા | 900 | 1034 |
અજમો | 1300 | 2335 |
મગ | 1950 | 2050 |
જીરું | 1500 | 2585 |
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1225 | 1225 |
ઘઉં | 374 | 422 |
મગફળી ઝીણી | 1077 | 1109 |
બાજરી | 325 | 345 |
તલ | 1600 | 2044 |
કાળા તલ | 1170 | 2400 |
મગ | 800 | 1092 |
ચણા | 762 | 992 |
ગુવારનું બી | 1140 | 1176 |
જીરું | 2080 | 2588 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1337 |
ઘઉં | 320 | 409 |
મગ | 1100 | 1300 |
અડદ | 1100 | 1400 |
તલ | 1600 | 2040 |
ચણા | 850 | 1054 |
મગફળી જાડી | 915 | 1065 |
તલ કાળા | 1395 | 2485 |
ધાણા | 1330 | 1452 |
જીરું | 1800 | 2740 |
આ પણ વાંચો: સોનામાં આજે એક જ દિવસમાં 4,000 ₹ નો જોરદાર ઘટાડો થયો, જાણો કેટલો ભાવ થયો?
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 394 | 496 |
જીરું | 1951 | 2641 |
એરંડા | 1101 | 1221 |
તલ | 1326 | 2041 |
મગફળી ઝીણી | 950 | 1151 |
મગફળી જાડી | 900 | 1246 |
ડુંગળી | 121 | 321 |
સોયાબીન | 1200 | 1501 |
ધાણા | 1000 | 1451 |
તુવેર | 926 | 1341 |
તલ કાળા | 1451 | 2426 |
મગ | 800 | 1361 |
અડદ |
|
|
મેથી | 1061 | 1371 |
ઇસબગુલ | 2101 | 2721 |
આ પણ વાંચો: સામાન્ય લોકોને જટકો/ 30 સપ્ટેમ્બર પહેલા કરી લો આ કામ, નહિતર ભરવો પડશે દંડ...
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1050 | 1290 |
ઘઉં | 394 | 420 |
જીરું | 2360 | 2625 |
એરંડા | 1166 | 1215 |
રાયડો | 1100 | 1220 |
મગફળી ઝીણી | 1150 | 1310 |
મગફળી જાડી | 1260 | 1400 |
વરીયાળી | 1125 | 1550 |
લસણ | 585 | 911 |
તલ કાળા | 1440 | 2525 |
મગ | 1180 | 1367 |
અડદ | 1055 | 1520 |
મેથી | 1292 | 1454 |
રજકાનું બી | 3970 | 5735 |