આજના (તા. 18-8-2021, બુધવારના) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજના (તા. 18-8-2021, બુધવારના) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજ તારીખ 18-08-2021, બુધવારના રાજકોટ, મોરબી, ગોંડલ, જુનાગઢ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. 

આ પણ વાંચો: હવામાન વિભાગ એલર્ટ: ગુજરાતમાં આગમી 48 કલાક સુધી ભારે વરસાદ આગાહી...

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડા 

900

1056

ઘઉં 

340

387

મગ 

900

1200

અડદ 

1100

1440

તલ 

1700

1930

ચણા 

800

960

મગફળી જાડી 

1000

1326

તલ કાળા 

1800

2620

ધાણા 

1150

1468

જીરું 

2100

2515  

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1100

ઘઉં 

352

406

મગફળી ઝીણી 

1195

1243

બાજરી

310

336

તલ 

1651

1925

કાળા તલ 

1500

2512

અડદ

1250

1600

ચણા 

801

938

ગુવારનું બી

888

940

જીરું 

2140

2526 

 

આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર: રાંધણ ગેસના ભાવમાં થયો વધારો, જાણો ગુજરાતના તમામ જીલ્લાના ભાવ

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1100

ધાણા 

760

1415

મગફળી જાડી 

1000

1275

કાળા તલ 

2200

2525

લસણ 

300

850

મગફળી ઝીણી 

1000

1250

ચણા 

880

1041

અજમો 

2200

3000

મગ  

925

1200

જીરું 

1800

2635 

 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

388

470

જીરું 

2111

2691

એરંડા 

1001

1121

તલ 

1200

1941

રાયડો 

1331

1331

ચણા 

731

961

મગફળી ઝીણી 

975

1386

મગફળી જાડી 

870

1416

ડુંગળી 

151

326

લસણ 

400

1031

સોયાબીન 

1461

1711

ધાણા 

1000

1411

તુવેર 

701

1311

ડુંગળી સફેદ 

166

201

તલ કાળા 

1251

2551 

મગ 

800

1271

અડદ  

1000

1491 

 

આ પણ વાંચો: લો-પ્રેશર સક્રિય બનતા વરસાદ આગાહી બદલાઈ...

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1210

1711

ઘઉં લોકવન

365

389

ઘઉં ટુકડા 

377

389

જુવાર સફેદ 

365

580

બાજરી 

265

340

ચણા પીળા 

840

1040

અડદ 

1110

1500

મગ 

1025

1225

વાલ દેશી 

821

1275

ચોળી 

831

1305

કળથી 

590

681

મગફળી જાડી 

1170

1423

કાળા તલ 

1625

2625

લસણ 

500

1131

જીરું 

2400

2418 

રજકાનું બી 

3125

5625

ગુવારનું બી 

900

956