khissu

BSNL લાવ્યું ખુશ-ખબર, હવે બધું જ ફ્રી, માત્ર 1200 રૂપિયામાં રાજીના રેડ, જાણો પ્લાન માહિતી...

ઘણા બધા મોબાઈલ સીમકાર્ડ ના રિચાર્જ મોંઘા થયા ત્યાર પછી bsnl દ્વારા નવો ગ્રાહકોને સસ્તો પડે તેવો પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકને આખા વર્ષ દરમિયાન ફ્રીમાં કોલિંગ મળશે. સાથે મોબાઈલ ડેટા અને એસએમએસ પણ મળશે. આ પ્લાન 1198 રૂપિયામાં આવશે.

1198 રૂપિયામાં આખો વર્ષ એટલે કે 365 દિવસ સુધી આ પ્લાન ચાલશે, જેમાં દિવસ દરમિયાન 3.28 રૂપિયા/દિવસ ચાર્જ તમારે ખોવો પડશે.

BSNL રૂ.1198 પ્રીપેડ રિચાર્જ પ્લાન ની માહિતી

આ પ્લાનની કિંમત 1198 રૂપિયા છે તે 365 દિવસ માટે માન્ય છે.

આ પ્લાન 3GB મોબાઈલ ડેટા સાથે આવે છે.

આ પ્લાન માં 300 મિનિટ વૉઇસ કૉલિંગ આવે છે.

આ પ્લાન માં દર મહિને 30 SMS free માં આપવામાં આવે છે.

1999 વાળો recharge BSNL પ્લાન

તેવી જ રીતે 1999ની કિંમત માં એક બીજો પ્લાન આવે છે. જેમાં પણ 365 દિવસ માટે માન્યતા છે.

આ પ્લાન 365 દિવસ માટે 600GB ડેટા સાથે અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS આપે છે.

જો તમારે વધારે મોબાઈલ ડેટા ની જરૂર હોય તો તમે 2999 રૂપિયા વાળો પ્લાન કરાવી શકો છો.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો 

આ પ્લાનની કિંમત રૂ.2999 છે.

આ પ્લાન 365 દિવસ માટે માન્ય છે.

આ પ્લાન માં પ્રતિ દિવસ ડેટા 3GB મળશે.

આ પ્લાન માં100 SMS પ્રતિ દિવસ મળશે.

આ પ્લાન અમર્યાદિત વૉઇસ કૉલિંગ ઑફર કરે છે.

199 રૂપિયા નો પ્લાન BSNL દ્વારા 

BSNL અત્યંત આર્થિક 30-દિવસનો રિચાર્જ પ્લાન પણ ઓફર કરે છે. જેની કિંમત 199 રૂપિયા છે.

આ પ્લાન અમર્યાદિત ફ્રી કૉલિંગ સાથે 30 દિવસની માન્યતા પ્રદાન કરે છે.

આ પ્લાનમાં આખા મહિના માટે 60GB ડેટાનો સમાવેશ થાય છે અને તે દરરોજ 2GB આપે છે. 

વધુમાં, પ્લાન દરરોજ 100 SMS ઓફર કરે છે. 

જેમને એક મહિના માટે ડેટા અને કૉલિંગ લાભ બંનેની જરૂર હોય તેના માટે આ બેસ્ટ પ્લાન છે.