khissu.com@gmail.com

khissu

મગફળીમાં તેજીનો દોર યથાવત, જાણો આજનાં (09/12/2022) મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સંજોગોમાં મગફળીની આવકો ઓછી છે અને જે આવી રહી છે તેમાં સારી ક્વોલિટીની મગફળીની આવકો ઓછી હોવાથી તેનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો, જ્યારે નબળા માલનાં ભાવ સ્ટેબલ રહ્યાં હતાં.

આ પણ વાંચો: વગર વ્યાજે 50 હજાર રૂપિયાની લોન આપી રહી છે સરકાર, જાણો નિયમો અને શરતો

મગફળીનાં અગ્રણી બ્રોકરો કહેછેકે હવે તમામ સેન્ટરમાં આવકો ઓછી થાય છેઅને આગામી એક સપ્તાહમાં જો આવકો વધવાની હશે તો વધી જશે, નહીંતર પાક ઓછો છે એવું માનીને તેજીવાળા સારી ક્વોલિટીની મગફળી એકઠી કરતા જશે. સ્ટોકિસ્ટો પણ નીચા ભાવથી વેચાણ કરવા નહીં આવે, પરિણામે મગફળીમાં બજારો વધુ ઘટશે નહીં, પરંતુ જો માલ આવશે તો બજારો ઘટશે.

આ પણ વાંચો: આજે કપાસનાં ભાવમાં ઘટાડો,જાણો આજના (09/12/2022) કપાસના તમામ બજારોના ભાવ

હાલ સાઉથનાં માલની આવકો પણ શરૂ થઈ હોવાથી તેની સેન્ટીમેન્ટલી અસર થઈ શકે છે. આગામી દિવસોમાં સીંગતેલની બજાર ઉપર મોટો આધાર રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 08/12/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10601310
અમરેલી8501251
કોડીનાર11351318
સાવરકુંડલા11351311
જેતપુર9311231
પોરબંદર10001210
વિસાવદર8541266
મહુવા11681362
ગોંડલ8301331
કાલાવડ10501325
ભાવનગર12501289
તળાજા10801310
હળવદ10251400
જામનગર9001225
ખેડબ્રહ્મા11001100

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 08/12/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701230
અમરેલી10101222
સાવરકુંડલા10901218
મહુવા10001319
ગોંડલ9251351
કાલાવડ11001275
ઉપલેટા10001233
ધોરાજી9261221
વાંકાનેર10001406
તળાજા12001825
ભાવનગર11001835
રાજુલા11251210
મોરબી9501422
જામનગર10001585
બાબરા11271255
માણાવદર13051306
બોટાદ10001150
ભેસાણ9001150
ધારી11301205
ખંભાળિયા11191120
પાલીતાણા11501415
લાલપુર10451150
ધ્રોલ9021251
હિંમતનગર11001700
મોડાસા10001500
ઇડર12301689
વીસનગર10901161
માણસા12001202
કપડવંજ9001200