khissu.com@gmail.com

khissu

કપાસ, જીરું, કાળા તલના ભાવમાં ધરખમ વધારો.. જાણો આજના તાજા બજાર ભાવ

ડુંગળીનાં ભાવમાં સરેરાશ નીચી સપાટી પર ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં આવકો ઓછી છે અને સાઉથમાં નવી ડુંગળીની આવકો હવે વધવા લાગી હોવાથી બજારમાં આગામી દિવસોમાં ભાવ નીચી સપાટી પર અથડાયા કરે તેવી ધારણા છે.

મહુવામાં લાલ ડુંગળીની ચાર હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૬૮થી ૩૦૩નાં હતાં. જ્યારે સફેદમાં ૨૮૦૦ થેલીની આવક સામે ભાવ રૂ.૧૨૦થી ૧૯૨નાં હતાં.

આ પણ વાંચો: હર ઘર તિરંગા સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવુ ?

ગોંડલમાં લાલ ડુંગળીની ૬૮૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૭૬થી ૨૫૧ અને સફેદમાં ૫૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૫૧થી ૧૩૧નાં હતાં. રાજકોટમાં ડુંગળીની ૧૫૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૫૦થી ૨૬૦નાં હતાં.

ડુંગળીનાં વેપારીઓ કહેછેકે નાશીકમાં પણ બાજરો સ્ટેબલ હોવાથી લોકલમાં ભાવ સુધરે તેવી સંભાવનાં નથી.નાશીકમાં રૂ.૮થી ૧૫ વચ્ચેનાં ભાવ પ્રતિ કિલો ક્વોટ થાય છે.

આ પણ વાંચો: આજે રાત્રે ભારે વરસાદની આગાહી, 6,7 અને 8 તારીખમાં વરસાદનું જોર ક્યાં જિલ્લામાં વધુ ?

ઘઉંની બજારમાં સપ્તાહની શરૂઆતમાં ઘટાડો થયા બાદ ભાવા ફરી વધવા લાગ્યાં છે અને ધીમી ગતિએ બજારો ફરિ રૂ.૨૫૦૦ની ઉપર ક્રોસ કરી ગયાં છે. ઘઉંનાં અગ્રણી વેપારીઓનું કહેવું છે કે બજારમાં માલ જ નથી, પરિણામે સરકાર દ્વારા જ્યાં સુધી કોઈ પગલાઓ નહીં આવે ત્યાં સુધી બજારો ધીમી ગતિએ વધતી જ રહેવાની છે.

હાલનાં તબક્કે બજારમાં જોર નથી અને આગામી દિવસોમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર રહેલો છે. જો સરકાર મલ્ટીનેશનલ કંપનીઓ અને મોટા સ્ટોકિસ્ટો પાસેથી માલ ખાલી કરાવે તો બજારમાં પૂરવઠો આવી શકે છે.

એફસીઆઈ દ્વારા વેચાણ શરૂ થાય તો પણ ફ્લોર મિલોનેઊંચા ભાવની ખરીદીમાંથી રાહત મળી શકે છે, એ સિવાય મંદીનાં કોઈ કારણો નથી. આયાત ડ્યૂટી ઘટાડશે તો તેમાં અત્યારે પડતર નથી.

 આ પણ વાંચો: Aadhar card link with Voter I'd card: આધાર અને મતદાર ID ને કેવી રીતે લિંક કરવું, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1000

2088

ઘઉં લોકવન 

435

485

ઘઉં ટુકડા 

442

535

જુવાર સફેદ 

485

771

જુવાર પીળી 

365

475

બાજરો 

315

465

તુવેર 

1030

1460

ચણા પીળા 

830

917

ચણા  સફેદ 

1700

2050

અડદ 

1216

1652

મગ 

1100

1418

વાલ દેશી 

1450

2005

વાલ પાપડી 

1875

2040

ચોળી 

1100

1300

વટાણા 

630

1060

મગફળી જાડી 

1162

1428

મગફળી ઝીણી 

1125

1325

સુરજમુખી 

825

1150

એરંડા 

1362

1411

અજમો 

1480

1970

સુવા 

1075

1450

સોયાબીન 

1080

1186

કાળા તલ 

2000

2680

લસણ 

120

260

ધાણા 

2020

2310

મેથી 

1025

1171

રાયડો 

1080

1185

રજકાનું બી 

3600

4400

ગુવારનું બી 

851

956

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જુવાર 

400

620

બાજરો 

250

456

ઘઉં 

390

491

મગ 

1100

1365

તુવેર 

1000

1345

ચોળી 

200

230

ચણા 

850

914

મગફળી ઝીણી 

1050

1275

મગફળી જાડી 

1000

1300

એરંડા 

1350

1403

તલ 

2250

2358

રાયડો 

1050

1175

લસણ 

140

230

જીરું 

3350

4475

અજમો 

1550

2550

ધાણા 

1000

2231

ડુંગળી 

80

215

સિંગદાણા 

1400

1800

કલોંજી 

-

-

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી જાડી 

1040

1240

કપાસ 

1800

2200

જીરું 

3400

4511

એરંડા 

1380

1420

તુવેર 

1060

1320

 તલ કાળા 

1640

2430

 ધાણા 

1800

2200

ઘઉં 

400

470

મગ 

980

1350

ચણા 

780

900

અડદ 

790

1470

સિંગદાણા 

1500

1700

સોયાબીન 

910

1150

અજમો 

700

1200

કલોંજી 

1325

2425

કાળી જિરી 

-

-

ગોંડલ માર્કેટ યાર્ડ:

શ્રાવણ માસ અને મોહરમ ણી ૮-૯-૧૦ ઓગસ્ટ ૨૦૨૨ રજા રહેશે.

વિગત 

ઉંચો ભાવ 

નીચો ભાવ 

કપાસ 

1111

2371

ઘઉં 

442

552

જીરું 

2500

4431

એરંડા 

1201

1416

તલ 

1951

2411

રાયડો 

1001

1121

ચણા 

731

906

મગફળી ઝીણી 

930

1376

મગફળી જાડી 

820

1451

ડુંગળી 

76

261

સોયાબીન 

861

1186

ધાણા 

1000

2341

તુવેર 

801

1431

 મગ 

961

1431

મેથી 

601

1061

રાઈ 

1141

1181

ઘઉં ટુકડા 

450

496

શીંગ ફાડા 

1001

1571

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

400

498

બાજરો 

431

431

ચણા 

700

889

તુવેર 

1050

1500

મગફળી જાડી 

1050

1330

સિંગફાડા

1120

1570

તલ 

2050

2400

તલ કાળા 

2000

2560

જીરું 

3700

3900

ધાણા 

2100

2394

મગ 

700

1308

સોયાબીન 

1000

1176

મેથી 

650

980

વટાણા 

622

772

 કાંગ 

--

--

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

ઘઉં 

440

494

મગફળી ઝીણી 

1185

1185

ચણા 

797

879

સિંગદાણા 

-

-

 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1090

2296

સિંગ મઠડી 

1254

1400

શીંગ મોટી 

1170

1392

શીંગ દાણા 

1311

1904

શીંગ ફાડા 

1302

1799

તલ સફેદ 

1390

2450

તલ કાળા 

1500

2645

તલ કાશ્મીરી 

2375

2430

બાજરો 

401

441

ઘઉં 

430

536

ઘઉં લોકવન 

426

502

મગ 

830

1266

ચણા 

651

911

તુવેર 

600

1332

જીરું 

3880

3880

ઇસબગુલ 

1900

1900

મેથી 

800

1053

સોયાબીન 

1130

1149

ગોળ 

-

-