મગફળીની બજારમાં વેચવાલીનાં અભાવે સરેરાશ મણે રૂ.૫થી ૧૦નો સુધારો હતો. મગફળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે જે વેચવાલી આવે છે તેમાં સારી ક્વોલિટીની મગફળી ઓછી હોવાથી તેની માંગ વધી રહી છે. ખાસ કરીને જી-૨૦ મગફળીની વેચવાલી ઓછી છે અને તેમાં ઓઈલ મિલોની માંગ સારી છે.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં તેજી યથાવત, 1800+ કપાસનાં ભાવ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ
બીજી તરફ સીંગદાણાનાં ભાવમાં મજબૂતાઈ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.મગફળીનાં બ્રોકરો કહે છેકે આવકો હવે તમામ સેન્ટરમાં ઘટવા લાગી છે. આ વર્ષે સરકારી માલ આવે તેવા પણ સંજોગો નથી, કારણ કે ખરીદી થઈ નથી. બીજી તરફ સીંગદાણામાં લોકલ અને નિકાસ વેપારોનાં ટેકે બજારો વધી રહ્યાં છે. આગામી દિવસોમાં મગફળીમાં ઓઈલ મિલોની માંગ ઉપર પણ પિલાણ મગફળીનો આધાર રહેલો છે.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ, જાણો આજનાં ડુંગળીના ભાવ
જાડી અને જીણી મગફળીના કાલના (15/12/2022) ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1120 | 1365 |
અમરેલી | 830 | 1307 |
કોડીનાર | 1145 | 1288 |
સાવરકુંડલા | 1200 | 1301 |
જેતપુર | 961 | 1321 |
પોરબંદર | 1040 | 1225 |
વિસાવદર | 897 | 1341 |
મહુવા | 1432 | 1433 |
ગોંડલ | 811 | 1311 |
કાલાવડ | 1050 | 1327 |
જુનાગઢ | 950 | 1322 |
જામોજોધપુર | 900 | 1330 |
ભાવનગર | 1243 | 1326 |
તળાજા | 1100 | 1325 |
હળવદ | 1050 | 1372 |
જામનગર | 900 | 1260 |
ભેસાણ | 800 | 1190 |
ખેડબ્રહ્મા | 1130 | 1130 |
સલાલ | 1150 | 1430 |
દાહોદ | 1160 | 1200 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (15/12/2022)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1100 | 1250 |
અમરેલી | 1021 | 1205 |
કોડીનાર | 1186 | 1379 |
સાવરકુંડલા | 1105 | 1221 |
જસદણ | 1075 | 1310 |
મહુવા | 1160 | 1321 |
ગોંડલ | 921 | 1321 |
કાલાવડ | 1150 | 1275 |
જુનાગઢ | 1000 | 1219 |
જામજોધપુર | 900 | 1220 |
ઉપલેટા | 1110 | 1315 |
ધોરાજી | 961 | 1251 |
વાંકાનેર | 950 | 1511 |
જેતપુર | 931 | 1281 |
તળાજા | 1225 | 1511 |
ભાવનગર | 1142 | 1637 |
રાજુલા | 750 | 1280 |
મોરબી | 830 | 1396 |
જામનગર | 1000 | 1370 |
બાબરા | 1132 | 1248 |
બોટાદ | 1000 | 1160 |
ધારી | 1101 | 1217 |
ખંભાળિયા | 900 | 1300 |
લાલપુર | 1107 | 1108 |
ધ્રોલ | 950 | 1264 |
હિંમતનગર | 1100 | 1700 |
પાલનપુર | 1174 | 1344 |
તલોદ | 1000 | 1640 |
મોડાસા | 1000 | 1565 |
ડિસા | 1191 | 1324 |
ઇડર | 1250 | 1677 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1200 | 1367 |
ભીલડી | 1150 | 1321 |
થરા | 1650 | 1721 |
દીયોદર | 1100 | 1250 |
વીસનગર | 1100 | 1231 |
માણસા | 1210 | 1275 |
વડગામ | 1241 | 1242 |
કપડવંજ | 900 | 1200 |
શિહોરી | 1091 | 1205 |
ઇકબાલગઢ | 1150 | 1151 |
સતલાસણા | 1086 | 1224 |