કપાસની બજારમાં મંદી વકરી રહી છે. ગુજરાતમાં કપાસની આવકો એકદમ ઓછી છે અને ગત વર્ષની તુલનાએ સરેરાશ પ૦ ટકા જેવી જ આવકો છે. પાક ઓછો નથી, પંરતુ ખેડૂતોને ભાવ નીચા લાગતા હોવાથી વેચવાલી આવતી નથી.
આ પણ વાંચો: કપાસની સાથે મગફળીના ભાવમાં પણ ઘટાડો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ
સરેરાશ કપાસનાં ભાવમાં સોમવારે પણ મણે રૂ.૨૦નો ઘટાડો થયો હતો.કપાસનાં એક બ્રોકરે કહ્યું કે ખેડૂતો ભલે અત્યારે ઊંચા ભાવની આશામાં વેચાણ કરતાં નથી, પંરતુ સિઝનની શરૂઆતમાં બે હજાર વાળો કપાસ અત્યારે રૂ.૧૭૦૦ થઈ ગયો છે અને હજી રૂ.૧૬૦૦ના ભાવ આવશે ત્યારે ખેડૂતોની ધીરજ ખૂંટશે અને વેચવાલી આવે તેવી સંભાવનાં છે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૨૦થી ૨૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૬૭૫થી ૧૭૦૦નાં હતાં.
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1650 | 1720 |
અમરેલી | 1000 | 1723 |
સાવરકુંડલા | 1600 | 1710 |
જસદણ | 1500 | 1730 |
બોટાદ | 1680 | 1759 |
મહુવા | 1527 | 1680 |
ગોંડલ | 1601 | 1736 |
કાલાવડ | 1600 | 1743 |
જામજોધપુર | 1425 | 1751 |
ભાવનગર | 1430 | 1684 |
જામનગર | 1500 | 1765 |
બાબરા | 1650 | 1740 |
જેતપુર | 1400 | 1717 |
વાંકાનેર | 1350 | 1721 |
મોરબી | 1621 | 1725 |
રાજુલા | 1550 | 1700 |
હળવદ | 1551 | 1727 |
વિસાવદર | 1653 | 1731 |
તળાજા | 1400 | 1700 |
બગસરા | 1450 | 1744 |
જુનાગઢ | 1520 | 1760 |
ઉપલેટા | 1600 | 1710 |
માણાવદર | 1665 | 1730 |
ધોરાજી | 1436 | 1721 |
વિછીયા | 1560 | 1720 |
ભેસાણ | 1500 | 1728 |
લાલપુર | 1601 | 1735 |
ખંભાળિયા | 1450 | 1711 |
ધ્રોલ | 1400 | 1709 |
પાલીતાણા | 1500 | 1690 |
હારીજ | 1625 | 1736 |
ધનસૂરા | 1500 | 1590 |
વિસનગર | 1400 | 1733 |
વિજાપુર | 1550 | 1738 |
કુંકરવાડા | 1551 | 1707 |
ગોજારીયા | 1600 | 1710 |
હિંમતનગર | 1451 | 1750 |
માણસા | 1600 | 1713 |
મોડાસા | 1590 | 1617 |
પાટણ | 1630 | 1727 |
થરા | 1640 | 1700 |
સિધ્ધપુર | 1600 | 1745 |
ડોળાસા | 1490 | 1700 |
દીયોદર | 1550 | 1690 |
બેચરાજી | 1680 | 1720 |
ગઢડા | 1660 | 1727 |
ઢસા | 1640 | 1725 |
કપડવંજ | 1500 | 1550 |
ધંધુકા | 1662 | 1720 |
વીરમગામ | 1545 | 1700 |
ચાણસ્મા | 1590 | 1698 |
ભીલડી | 1100 | 1671 |
ખેડબ્રહ્મા | 1550 | 1645 |
ઉનાવા | 1501 | 1735 |
શિહોરી | 1581 | 1695 |
લાખાણી | 1400 | 1661 |
ઇકબાલગઢ | 1250 | 1667 |
સતલાસણા | 1400 |