Top Stories
આજનાં ચણાનાં ભાવ ૧૦૭૧ ની સપાટીએ / ટેકાના ભાવ માટે જાણી લો માહિતી

આજનાં ચણાનાં ભાવ ૧૦૭૧ ની સપાટીએ / ટેકાના ભાવ માટે જાણી લો માહિતી

નમસ્કાર ખેડૂત મિત્રો,

જય જવાન જય કિસાન


આજે (૦૨/૦૨/૨૦૨૧, મંગળવાર) માર્કેટ યાર્ડમાં ચણા ના ભાવ નીચે મુજબ   રહ્યાં હતાં જેમાં ખેડબ્રહ્મા માર્કેટિંગ યાર્ડ માં ઉચો ભાવ  રુપિયા ૧૦૭૧ રહ્યો હતો જે ટેકાનો ભાવ મંજૂર થયો છે તેનાં કરતાં ઘણો વધારે છે.


હળવદ :- નીચો ભાવ ૭૭૦ થી ઉંચો ભાવ ૮૫૧

પથવડા :- નીચો ભાવ ૬૩૬ થી ઉંચો ભાવ ૬૫૫

પાટડી :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૮૦૧

હારીજ :- નીચો ભાવ ૭૧૫ થી ઉંચો ભાવ ૮૮૯

તળાજા :- નીચો ભાવ ૭૭૨ થી ઉંચો ભાવ ૮૯૭

જામજોધપુર :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૮૮૫

મહુવા :- નીચો ભાવ ૭૧૫ થી ઉંચો ભાવ ૮૪૫

ધ્રોલ :- નીચો ભાવ ૭૫૫ થી ઉંચો ભાવ ૮૯૦

વડગામ :- નીચો ભાવ ૭૩૫ થી ઉંચો ભાવ ૭૫૧

ઇડર :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૮૧૫

હિમતનગર :- નીચો ભાવ ૭૧૫ થી ઉંચો ભાવ ૭૩૨

જામનગર :- નીચો ભાવ ૬૬૫ થી ઉંચો ભાવ ૯૦૦

જામખંભાળિયા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૮૩૦

પોરબંદર :- નીચો ભાવ ૭૯૦ થી ઉંચો ભાવ ૭૯૦

દાહોદ :- નીચો ભાવ ૮૬૦ થી ઉંચો ભાવ ૮૮૦

ટીતોઈ :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૬૦

અમરેલી :- નીચો ભાવ ૭૭૧ થી ઉંચો ભાવ ૯૨૨

જેતપુર :- નીચો ભાવ ૭૦૧ થી ઉંચો ભાવ ૮૬૧

જૂનાગઢ :- નીચો ભાવ ૭૯૦ થી ઉંચો ભાવ ૯૦૪

કડી :- નીચો ભાવ ૭૫૧ થી ઉંચો ભાવ ૯૫૦

ગોધરા :- નીચો ભાવ ૭૨૦ થી ઉંચો ભાવ ૮૬૦

વારાહી :- નીચો ભાવ ૬૫૫ થી ઉંચો ભાવ ૬૫૫

ખેડબ્રહ્મા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૦૭૧

પાલનપુર :- નીચો ભાવ ૮૧૫ થી ઉંચો ભાવ ૮૨૧

થરા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૨૦

વિસાવદર :- નીચો ભાવ ૭૧૦ થી ઉંચો ભાવ ૮૭૦

રાજકોટ :- નીચો ભાવ ૮૦૭ થી ઉંચો ભાવ ૯૦૨

બોટાદ :- નીચો ભાવ ૬૪૧ થી ઉંચો ભાવ ૯૩૫

વિસનગર :- નીચો ભાવ ૭૨૨ થી ઉંચો ભાવ ૮૧૦

વેરાવળ :- નીચો ભાવ ૮૦૩ થી ઉંચો ભાવ ૯૧૦

બાવળા :- નીચો ભાવ ૮૮૧ થી ઉંચો ભાવ ૮૮૧

જસદણ :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૯૪૧

મોરબી :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૮૯૧

કોડીનાર :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૮૯૦

વડાલી :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૭૫૧

ગોંડલ :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૩૬

ભાવનગર :- નીચો ભાવ ૮૬૧ થી ઉંચો ભાવ ૮૮૦

વિજાપુર :- નીચો ભાવ ૬૮૦ થી ઉંચો ભાવ ૬૮૦

વિરમગામ :- નીચો ભાવ ૭૭૬ થી ઉંચો ભાવ ૭૭૬

કાલાવડ :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૮૭૮

રાધન પુર :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૮૯૨

માંડલ :- નીચો ભાવ ૭૨૫ થી ઉંચો ભાવ ૭૫૭

ખંભાત :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૭૭

મોડાસા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૬૮

માણસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૦૦૦



સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકનો સારો ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે. આ વખતે પણ શિયાળુ પાકોના વાવેતર તુવેર, ચણા અને રાયડા માં ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે.


આ વખતે સરકારે ચણા ની ખરીદી ટેકાના ભાવે કરવા માટે ભાવ નીચે મુજબ રાખ્યા છે. 


ચણા ના ટેકાના ભાવ માટે :


૫૧૦૦/- પ્રતિ ક્વિન્ટલ

એટલે ૧ મણનો ટેકાના ભાવ ૧૦૨૦ (એટલે સરકાર પ્રતિ મણે ૧૦૦૦ અને ૨૦ રુપિયા ખેડૂતોને ચૂકવશે) 


ચણા અને રાયડા ના ટેકાના ભાવ ના રજિસ્ટ્રેશન ની તારીખ ૦૧/૦૨/૨૦૨૧ થી ૧૫/૦૨/૨૦૨૧ આમ કુલ ૧૫ દિવસમાં ઇચ્છુક ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


રજિસ્ટ્રેશન ક્યાં કરાવવાનું રહેશે ? :-


૧) ઇચ્છુક ખેડૂત મિત્રોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

૨) તમારા ગામની પંચાયતમાં ઈ-ગ્રામ ખાતેથી અરજી કરી શકશો.

૩) અથવા તો તમારા નજીકના APMC કેન્દ્ર પર જઈ અરજી કરી શકશો.


રજિસ્ટ્રેશન માટેના જરૂરી આધાર પુરાવા:-


૧) આધાર કાર્ડ ની નકલ.

૨) બેંક પાસબુક ની નકલ (કેન્સલ ચેક).

૩) ૭/૧૨ અને ૮- અ નો નમુનો.

૪) તલાટી નો વાવેતર નો દાખલો.


નોંધ :- તમામ આધાર પુરાવા ની નકલ વંચાય તેવી હોવી ખૂબ જ જરૂરી છે.


રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેની સ્લીપ અચૂક લઈ લેવી.


જો ખેડૂત પાસે સારી ગુણવત્તા વાળા ચણા હોય અને ઓછા ભાવ મળતા હોય તો ટેકાના ભાવે વેચી અને ફાયદો મેળવી શકે છે. 


ખરીદ પ્રક્રિયા ક્યારે : 


રાયડા અને ચણા ની ખરીદી પ્રક્રિયા ૧૬/૦૨/૨૦૨૧ થી ૧૬/૦૫/૨૦૨૧ સુધી ચાલુ રહેશે.


આ માહિતી ગુજરાત નાં દરેક ખેડૂતો જાણી શકે તે માટે બને તેટલી શેર કરો.