આજ તારીખ 29/05/2021 ને શનિવારના ડીસા, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગર અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
આ પણ વાંચો: એરંડાના ભાવને લઈને મોટો સર્વે: જાણો ચાલુ ભાવો, શું આગળ ભાવ વધશે કે ઘટશે?
ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં તમાકુ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં તમાકુના ભાવ મણે રૂ. 1971 સુધી બોલાયાં હતા અને જીરુંના ભાવ મણે રૂ. 2181 સુધીના બોલાયાં હતાં.
ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 340 | 421 |
જીરું | 2181 | 2181 |
એરંડા | 998 | 1017 |
તલ | 1400 | 1400 |
બાજરી | 265 | 304 |
રાયડો | 1231 | 1261 |
વરીયાળી | 950 | 1255 |
ઇસબગુલ | 1960 | 1960 |
રાજગરો | 831 | 912 |
તમાકુ | 1251 | 1971 |
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગર નાં બજાર ભાવમાં ચણા અને મગફળી જાડીના ભાવો સારા જોવા મળ્યાં હતાં. હિંમતનગર માં ચણા ના ભાવ મણે રૂ. 975 સુધી બોલાયાં હતા અને જાડી મગફળી ના ભાવ મણે રૂ. 1131 સુધીના બોલાયાં હતાં.
હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 330 | 400 |
એરંડા | 950 | 400 |
બાજરી | 260 | 291 |
ચણા | 880 | 975 |
મગફળી જાડી | 950 | 1131
|
ખેડબ્રહ્મા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ખેડબ્રહ્મા નાં બજાર ભાવમાં મગ અને એરંડા ના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ખેડબ્રહ્મા માં મગના ભાવ મણે રૂ. 1313 સુધી બોલાયાં હતા અને એરંડા ના ભાવ મણે રૂ. 1017 સુધીના બોલાયાં હતાં.
ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 334 | 360 |
એરંડા | 1010 | 1017 |
બાજરી | 240 | 250 |
જુવાર | 512 | 640 |
મકાઇ | 230 | 240 |
મગ | 1220 | 1313 |
ઘઉં 496 | 345 | 417 |
મહેસાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મહેસાણાનાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મહેસાણા માં અજમાના ભાવ મણે રૂ. 2700 સુધી બોલાયાં હતા અને જીરુંના ભાવ મણે રૂ. 2200 સુધીના બોલાયાં હતાં.
મહેસાણા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 305 | 361 |
જીરું | 2000 | 2200 |
એરંડા | 990 | 1008 |
બાજરી | 223 | 250 |
રાયડો | 1150 | 1260 |
વરીયાળી | 600 | 1260 |
અજમો | 500 | 2700 |
મેથી | 1010 | 1145 |
સુવા | 840 | 951 |
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝા નાં બજાર ભાવમાં અજમો અને વરીયાળી ના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાના ભાવ મણે રૂ. 2900 સુધી બોલાયાં હતા અને વરીયાળીના ભાવ મણે રૂ. 2680 સુધીના બોલાયાં હતાં.
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તલ | 1440 | 1980 |
રાયડો | 1151 | 1271 |
વરીયાળી | 775 | 2680 |
અજમો | 700 | 2900 |
સુવા | 875 | 1075 |