જાણો આજના (૦૯/૦૪/૨૦૨૧) ના બજાર ભાવો : ભાવો જાણી વેંચાણ કરો

જાણો આજના (૦૯/૦૪/૨૦૨૧) ના બજાર ભાવો : ભાવો જાણી વેંચાણ કરો

આજ તારીખ ૦૯/૦૪/૨૦૨૧ ને શુક્રવાર ભાવનગર, વિસનગર, મહુવા, રાજકોટ, મહેસાણા,ગોંડલ અને હિંમતનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં સૌથી ઉંચો ભાવ જીરું નો રહ્યો હતો અને જીરું નો ભાવ 2761 રૂપિયા રહ્યો હતો. સાથો સાથ કપાસ ના ભાવ પણ સારા રહ્યા હતા.  

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

ડુંગળી લાલ

100

182

ડુંગળી સફેદ

164

202

કપાસ

1050

1348

તુવેર

1263

1270

બાજરી 

214

340

જીરું 

2051

2761

રાય

875

875

મેથી

890

1102

ધાણા

800

1725

શીંગ નવી

1181

1190

તલ સફેદ

1100

1600

ઘઉં

340

437

 

વિસનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં અજમાનો ભાવ સૌથી ઉંચો ભાવ 2060 જોવા મળ્યો હતો.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

બાજરી

200

246

રાયડો

950

1206

ચણા

894

932

જીરું

2480

2575

એરંડા

922

970

અજમો 

1700

2060

કપાસ

800

1380

ઘઉં

300

482

 

મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં કાળા તલનો ભાવ સૌથી ઊંચો 1249 રહ્યો હતો.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

નાળિયેર

300

1795

ડુંગળી લાલ

55

254

ડુંગળી સફેદ

150

233

કપાસ

1025

1278

તલ કાળા 

1926

1926

તુવેર

601

1249

ચણા

750

998

મેથી

985

1027

અડદ

832

999

મગ

1400

1701

બાજરી

241

318

ઘઉં ટુકડા

310

592

શીંગ મગડી નવી

1166

1348

શીંગ જી ૨૦

1128

1356

જુવાર 

265

632

 

રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં સુકા મરચાનો ભાવ 2600 રૂપિયા બોલાયો હતો.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

ડુંગળી

80

220

સોયાબીન

1185

1215

તલ કાળા

1300

2626

ધાણા

1100

1455

મરચા સુકા

1600

2600

વરિયાળી

1075

1350

મકાઈ

255

300

તુવેર

1000

1360

ચણા પીળા

900

961

અડદ

1050

1420

મગ

1170

1600

વાલ દેશી

811

1115

ચોળી

750

1401

એરંડા

890

940

સુવા

650

780

બાજરી

234

301

કપાસ

1230

1381

ઘઉં લોકવન

329

362

ઘઉં ટુકડા

325

409

જુવાર સફેદ

531

611

 

મહેસાણા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં અજમાનો સૌથી ઉંચો ભાવ 2721 બોલાયો હતો.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

મેથી

940

1231

સુવા

705

1108

ઘઉં

315

475

એરંડા

915

955

વરીયાળી 

1400

1495

રાયડો

1000

1150

ગવાર

721

730

અજમો

300

2721


ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેંમા સૌથી ઉંચો ભાવ જીરું નો 2671 રહ્યો હતો.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

ઘઉં લોકવન 

308

444

મગફળી ઝીણી 

900

1276

સીંગદાણા જાડા 

1551

1706

મઠ 

876

1011

ઘઉં એન.પી. ટુકડા 

324

566

જીરું

2076

2671

એરંડા

816

956

બાજરી

201

211

રાયડો

1031

1201

 

હિંમતનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં સૌથી ઉંચો ભાવ તમાકુ નો 1700 રહ્યો હતો.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

મકાઈ

290

315

તમાકુ

1250

1700

ઘઉં

350

475

એરંડા

915

960

ચણા

900

1030

રાયડો 

900

1030