આજ તારીખ 01/06/2021 ને મંગળવારના જામનગર, રાજકોટ, ઊંજા, અમરેલી, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
આ પણ વાંચો: જૂન મહિનામાં કેવા રહેશે એરંડાના ભાવ? ભાવ વધશે કે ઘટશે? જાણો 50+ માર્કેટિંગ યાર્ડના ભાવો
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1530 |
મગફળી જાડી | 1050 | 1260 |
મગફળી ઝીણી | 970 | 1140 |
એરંડો | 940 | 990 |
તલ | 1210 | 1605 |
કાળા તલ | 1725 | 2500 |
રજકાનું બી | 3000 | 4690 |
લસણ | 615 | 1325 |
જીરું | 2225 | 2560 |
મગ | 1150 | 1300 |
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1452 |
ચણા | 850 | 950 |
મગફળી ઝીણી | 700 | 1150 |
એરંડો | 600 | 979 |
તલ | 1100 | 1610 |
કાળા તલ | 1100 | 2000 |
અડદ | 700 | 1130 |
તુવેર | 1000 | 1151 |
જીરું | 2130 | 2464 |
મગ | 800 | 1190 |
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 286 | 365 |
ચણા | 630 | 945 |
મગફળી જાડી | 899 | 1195 |
એરંડો | 728 | 968 |
તલ | 1000 | 1665 |
કાળા તલ | 1000 | 2640 |
અડદ | 700 | 1130 |
મગ | 600 | 1501 |
જીરું | 1540 | 2535 |
મગ | 600 | 1501 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 900 | 1485 |
લસણ | 500 | 1090 |
મગફળી ઝીણી | 1051 | 1169 |
ચણા | 900 | 960 |
ધાણા | 950 | 1180 |
ધાણી | 1000 | 1240 |
મગફળી જાડી | 910 | 1152 |
અજમો | 2100 | 2800 |
મગ | 900 | 1260 |
જીરું | 1750 | 2490 |
આ પણ વાંચો: કાલના (તા. ૩૧/૦૫/૨૦૨૧ ને સોમવારના) બજાર ભાવ જાણવા માટે અહીં કલીક કરો.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1111 | 1501 |
મગફળી ઝીણી | 800 | 1196 |
મગફળી જાડી | 775 | 1286 |
લસણ | 561 | 1271 |
ડુંગળી | 71 | 306 |
તલ | 1201 | 1591 |
ધાણી | 1000 | 1431 |
ધાણા | 900 | 1311 |
જીરું | 2101 | 2571 |
એરંડા | 800 | 981 |
ઈસબગુલ | 1626 | 2091 |
મગ | 881 | 1321 |
ચણા | 700 | 951 |
સોયાબીન | 1000 | 1641 |
મેથી | 701 | 1441 |
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તલ | 1525 | 1830 |
રાયડો | 1209 | 1209 |
વરીયાળી | 968 | 1570 |
અજમો | 2450 | 2750 |
સુવા | 800 | 873 |
જીરું | 2180 | 2800 |