જાણો આજના વિવિધ માર્કેટ યાર્ડના ભાવો : કપાસ, એરંડા, તમાકુ, ઇસબગુલ, ડુંગળી વગરે ના ભાવો

જાણો આજના વિવિધ માર્કેટ યાર્ડના ભાવો : કપાસ, એરંડા, તમાકુ, ઇસબગુલ, ડુંગળી વગરે ના ભાવો

 નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૧૬/૦૩/૨૦૨૧ ને મંગળવાર ના મહુવા, રાજકોટ, ઊંઝા, ડીસા, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ છે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

શીંગ મગડી :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૨૬૬

બાજરી :- નીચો ભાવ ૨૨૩ થી ઉંચો ભાવ ૪૧૪

ચણા :- નીચો ભાવ ૭૨૬ થી ઉંચો ભાવ ૯૧૨

મેથી :- નીચો ભાવ ૮૭૫ થી ઉંચો ભાવ ૧૨૨૫

રાય :- નીચો ભાવ ૮૫૬ થી ઉંચો ભાવ ૮૫૬

મગ :- નીચો ભાવ ૧૮૦૧ થી ઉંચો ભાવ ૧૮૦૧

અડદ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૩૨૫

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૧ થી ઉંચો ભાવ ૪૩૯

એરંડા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૦૦

જુવાર :- નીચો ભાવ ૨૫૧ થી ઉંચો ભાવ ૬૦૬

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૭૦

તુવેર :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૫

જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૨૭૪૫

ધાણા :- નીચો ભાવ ૮૩૫ થી ઉંચો ભાવ ૧૦૦૦

ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૨૧ થી ઉંચો ભાવ ૨૨૯

ડુંગળી સફેદ (ડીહાઇડ્રેશન) :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૨૧૧

ડુંગળી સફેદ (એક્સપોર્ટ) :- નીચો ભાવ ૨૧૧ થી ઉંચો ભાવ ૨૨૯

કપાસ :- નીચો ભાવ ૯૦૫ થી ઉંચો ભાવ ૧૨૬૦

નાળિયેર :- નીચો ભાવ ૫૬૦ થી ઉંચો ભાવ ૧૯૦૦

રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ બી. ટી. :- નીચો ભાવ ૧૧૪૦ થી ઉંચો ભાવ ૧૩૪૦

ઘઉ લોકવન :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૩૭૨
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૩૮ થી ઉંચો ભાવ ૪૨૮
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૩૧ થી ઉંચો ભાવ ૬૦૫
જુવાર પીળી :- નીચો ભાવ ૨૭૧ થી ઉંચો ભાવ ૩૨૫
બાજરી :- નીચો ભાવ ૨૩૧ થી ઉંચો ભાવ ૩૧૧
તુવેર :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૧૨૮૫
ચણા પીળા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૩૦ 
અડદ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૪૩૫
મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૫૫૦
વાલ દેશી :- નીચો ભાવ ૮૨૫ થી ઉંચો ભાવ ૧૧૨૧
ચોળી :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૧૪૧૧
મઠ :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૧૨૧૫
કળથી :- નીચો ભાવ ૫૭૫ થી ઉંચો ભાવ ૬૧૨
સીંગદાણા :- નીચો ભાવ ૧૬૭૦ થી ઉંચો ભાવ ૧૭૫૦
મગફળી જાડી :- નીચો ભાવ ૧૧૧૧ થી ઉંચો ભાવ ૧૨૮૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૨૩૫

ડીસા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મગફળી :- નીચો ભાવ ૧૨૧૧ થી ઉંચો ભાવ ૧૨૧૧
ઘઉં :- નીચો ભાવ ૩૧૨ થી ઉંચો ભાવ ૩૫૪
જીરું :- નીચો ભાવ ૨૩૦ થી ઉંચો ભાવ ૨૭૬૦
એરંડા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૯૬૭
બાજરી :- નીચો ભાવ ૨૪૫ થી ઉંચો ભાવ ૨૯૬
રાયડો :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૦૪૨
રાજગરો :- નીચો ભાવ ૮૩૧ થી ઉંચો ભાવ ૯૨૧
તમાકુ :- નીચો ભાવ ૧૫૫૧ થી ઉંચો ભાવ ૨૬૦૧

ઊંઝા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

જીરું :- નીચો ભાવ ૨૧૫૦ થી ઉંચો ભાવ ૩૫૦૦
તલ :- નીચો ભાવ ૧૪૭૫ થી ઉંચો ભાવ ૧૫૪૦
રાયડો :- નીચો ભાવ ૯૭૧ થી ઉંચો ભાવ ૧૧૩૧
વરિયાળી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૩૭૦૦
અજમો :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૨૬૦૦
ધાણા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૨૦૧૦
ઇસબગુલ :- નીચો ભાવ ૧૯૫૦ થી ઉંચો ભાવ ૨૨૮૧
મેથી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
સુવા :- નીચો ભાવ ૯૪૬ થી ઉંચો ભાવ ૯૪૬

ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
ઘઉં :- નીચો ભાવ ૩૩૫ થી ઉંચો ભાવ ૩૬૬
એરંડા :- નીચો ભાવ ૯૩૫ થી ઉંચો ભાવ ૯૪૩
રાયડો :- નીચો ભાવ ૯૭૯ થી ઉંચો ભાવ ૧૦૦૫
ચણા :- નીચો ભાવ ૯૨૦ થી ઉંચો ભાવ ૯૩૧
મકાઈ :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૨૮૦
ઘઉ ૪૯૬ :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૩૬૦

મહેસાણા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ઘઉ :- નીચો ભાવ ૩૩૫ થી ઉંચો ભાવ ૩૭૦
જીરું :- નીચો ભાવ ૨૦૬૫ થી ઉંચો ભાવ ૨૪૦૦
એરંડા :- નીચો ભાવ ૯૩૫ થી ઉંચો ભાવ ૯૫૪
તલ :- નીચો ભાવ ૧૪૫૦ થી ઉંચો ભાવ ૧૪૫૦
બાજરી :- નીચો ભાવ ૨૨૦ થી ઉંચો ભાવ ૨૩૫
રાયડો :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૨૭
ગવાર :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૭૧૨
અજમો :- નીચો ભાવ ૧૪૯૦ થી ઉંચો ભાવ ૨૨૭૫
મેથી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૫
સુવા :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૯૨૩

હિંમતનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૧૧૪૦ થી ઉંચો ભાવ ૧૨૭૫
ઘઉ :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૪૩૫
એરંડા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૯૫૯
રાયડો :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૦૦૦
ચણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૪૪
મકાઈ :- નીચો ભાવ ૨૮૦ થી ઉંચો ભાવ ૩૦૧ 
તમાકુ :- નીચો ભાવ ૧૩૫૦ થી ઉંચો ભાવ ૧૬૬૫