સોનું થયું ભારે સસ્તું, સોનામાં રોજે રોજ ઘટાડો, જાણો આજે કેટલો ઘટાડો?

સોનું થયું ભારે સસ્તું, સોનામાં રોજે રોજ ઘટાડો, જાણો આજે કેટલો ઘટાડો?

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટાં સમાચાર: બેંક ઓફ બરોડાએ વ્યાજ દરોમાં કર્યો ઘટાડો

જોકે ૧૧ મહિનાની સરખામણીએ ૧૧,૨૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો: ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૮૦૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૩,૦૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૧૦ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૧,૨૪૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૧૪,૮૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ:

આજ ૦૧/૦૯/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ:

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩.૦૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૦૪.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૩૦૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ:

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૮૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૪૪૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૮૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૮,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ:

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૮૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૦૪૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૮૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૮,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી.

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

આ પણ વાંચો: Axis Bank ના ગ્રાહકો માટે મોટાં સમાચાર: આવતી કાલથી ચેકના નવા નિયમો લાગુ, જાણી લો નહિંતર કામ અટવાઈ જશે

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.