મગફળીની બજારમાં પસંદગીની જાતોમાં મજબૂતાઈ હતી. ખાસ કરીને બોલ્ડ-જાડી મગફળીની વેચવાલી ઓછી છે અને સામે તેની માંગ સારી હોવાથી બજારમાં તેનાં ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઘટાડો, 1789 ઊંચો ભાવ, જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ ?
શનિવારે સારી ક્વોલિટીની મગફળીમાં મણે રૂ.૧૦નો સુધારો હતો. જોકે આગામી દિવસોમાં બજારમાં વધુ સુધારો જોવા મળે તેવી સંભાવાં બહુ ઓછી દેખાય રહી છે. બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.
મગફળી-સીંગદાણાનાં વેપારીઓ કહે છેકે હાલ સીંગદાણામાં બોલ્ડ ક્વોલિટીમાં માંગ સારી છે. કોમર્શિયલમાં પણ ૪૦-૫૦ કાઉન્ટનો માલ બહુ ઓછો મળતો હોવાથી તેનાં ભાવ ચાલુ મહિનામાં ટને રૂ.૫૦૦૦થી ૬૦૦૦ જેવા વધી ગયાં છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકોને આંચકો, MCLR વધ્યો, હવે EMI વધુ ચૂકવવી પડશે
નિકાસમાં બોલ્ડ માલો જ જઈ રહ્યાં હોવાથી તેનાં ભાવ ટને રૂ.૧૦૦૦ શનિવારે વધ્યાં હતાં. બીજી તરફ સીંગતેલમાં પણ જી-૨૦ મગફળીની માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં મોટી તેજી હાલ દેખાતી નથ
જાડી અને જીણી મગફળીના કાલના (19/12/2022) ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1090 | 1340 |
અમરેલી | 800 | 1350 |
કોડીનાર | 1110 | 1288 |
સાવરકુંડલા | 1205 | 1329 |
જેતપુર | 971 | 1361 |
પોરબંદર | 1000 | 1225 |
વિસાવદર | 923 | 1361 |
મહુવા | 1340 | 1459 |
ગોંડલ | 825 | 1336 |
કાલાવડ | 1050 | 1357 |
જુનાગઢ | 980 | 1368 |
જામજોધપુર | 900 | 1320 |
ભાવનગર | 1310 | 1375 |
માણાવદર | 1330 | 1335 |
તળાજા | 1180 | 1371 |
હળવદ | 1050 | 1378 |
ભેસાણ | 800 | 1254 |
ખેડબ્રહ્મા | 1130 | 1130 |
સલાલ | 1200 | 1500 |
દાહોદ | 1160 | 1200 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (19/12/2022)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1100 | 1240 |
અમરેલી | 1000 | 1242 |
કોડીનાર | 1145 | 1445 |
સાવરકુંડલા | 1100 | 1221 |
જસદણ | 1075 | 1310 |
મહુવા | 1136 | 1366 |
ગોંડલ | 930 | 1366 |
કાલાવડ | 1150 | 1275 |
જુનાગઢ | 1000 | 1224 |
જામજોધપુર | 900 | 1210 |
ઉપલેટા | 1100 | 1351 |
ધોરાજી | 1016 | 1251 |
વાંકાનેર | 1000 | 1471 |
જેતપુર | 951 | 1291 |
તળાજા | 1270 | 1501 |
ભાવનગર | 1161 | 1631 |
રાજુલા | 1146 | 1274 |
મોરબી | 1050 | 1356 |
બાબરા | 1128 | 1252 |
બોટાદ | 1000 | 1200 |
ધારી | 1185 | 1261 |
ખંભાળિયા | 900 | 1351 |
પાલીતાણા | 1170 | 1274 |
લાલપુર | 1057 | 1100 |
ધ્રોલ | 990 | 1314 |
હિમતનગર | 1100 | 1678 |
પાલનપુર | 1104 | 1439 |
તલોદ | 1050 | 1600 |
મોડાસા | 1000 | 1532 |
ઇડર | 1250 | 1716 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1210 | 1386 |
ભીલડી | 1240 | 1333 |
થરા | 1230 | 1299 |
દીયોદર | 1100 | 1280 |
વીસનગર | 1061 | 1161 |
માણસા | 1171 | 1320 |
કપડવંજ | 900 | 1200 |
શિહોરી | 1130 | 1285 |
ઇકબાલગઢ | 933 | 1192 |
સતલાસણા | 1120 | 1222 |