આજ તારીખ 10/09/2021, શુક્રવારના રાજકોટ, ગોંડલ અને જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: આ છે દુનિયાનો સૌથી શાંત રૂમ! તમે આ રૂમમાં 45 મિનીટથી વધુ નહિ શકો...
અમરેલી જિલ્લાના પ્રથમ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસનું આગમન આજથી શરૂ થયું છે. ત્યારે ચલાલા પાસેના ધારગણી ગામના ખેડૂત અશ્વિનભાઈ લાલજીભાઈ વેકરીયા આ કપાસની નવી હરાજી માટે અહીંના યાર્ડમાં પોતાનો કપાસ વેચવા માટે લાવ્યા હતા.ત્યારે વેપારીઓ અને ખેડૂતોએ વિધિપૂજન કર્યા બાદ આ સિઝનની પહેલી નવી કપાસની હરાજી શરૂ કરી હતી.હાલમાં કપાસ 2021 નાં ભાવે 20 કિલોના ભાવ બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2751 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનાસૌથી ઉંચો ભાવ મણે રૂ. 2501 સુધીના બોલાયાં હતાં.
આ પણ વાંચો: પેટ્રોલમાં જોરદાર વધારો, આજે પેટ્રોલમાં 72 પૈસાનો વધારો થયો, જાણો કેટલો ભાવ ?
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 396 | 446 |
જીરું | 2001 | 2751 |
એરંડા | 1111 | 1236 |
તલ | 1300 | 2100 |
રાયડો | 1341 | 1451 |
ચણા | 821 | 1041 |
મગફળી ઝીણી | 950 | 1231 |
મગફળી જાડી | 850 | 1316 |
ડુંગળી | 61 | 251 |
સોયાબીન | 1581 | 1581 |
ધાણા | 1000 | 1491 |
તુવેર | 800 | 1351 |
તલ કાળા | 1251 | 2501 |
મગ | 931 | 1331 |
અડદ | 976 | 1491 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2540 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 340 | 421 |
જીરું | 2200 | 2650 |
એરંડા | 1050 | 1201 |
તલ | 1600 | 2001 |
બાજરી | 300 | 319 |
ચણા | 950 | 1039 |
ગવાર | 1246 | 1246 |
મગફળી જાડી | 770 | 1122 |
સોયાબીન | 1400 | 1644 |
ધાણા | 1350 | 1514 |
તુવેર | 900 | 1385 |
તલ કાળા | 1850 | 2540 |
મગ | 1200 | 1299 |
અડદ | 1150 | 1492 |
ઘઉં ટુકડા | 350 | 429 |
શીંગફાડા | 1200 | 1540 |
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટમાં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5250 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2445 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2730 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1051 | 1300 |
ઘઉં લોકવન | 390 | 420 |
જુવાર | 368 | 611 |
બાજરી | 265 | 311 |
તુવેર | 1050 | 1380 |
ચણા પીળા | 900 | 1070 |
અડદ | 1150 | 1522 |
મગ | 1040 | 1354 |
વાલ | 1511 | 1805 |
કળથી | 630 | 690 |
એરંડો | 1150 | 1230 |
અજમો | 1681 | 2290 |
સુવા | 875 | 1105 |
કાળા તલ | 1315 | 2445 |
લસણ | 488 | 1054 |
જીરું | 2350 | 2730 |
મેથી | 1150 | 1450 |
ઇસબગુલ | 1725 | 2310 |
રાયડો | 1450 | 1521 |
રજકાનું બી | 3950 | 5250 |