આજ તારીખ 04/09/2021, શનિવારના અમરેલી, હિંમતનગર, ભાવનગર, ઊંઝા, ડીસા રાજકોટ, મોરબી, ગોંડલ, અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: ખેડૂતો માટે નવી યોજના શરૂ: પશુ સંચાલિત વાવણીયો યોજના શરૂ.. જાણો કોણ અને કેટલો લાભ લઇ શકે.
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2748 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2658 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1300 બોલાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 750 | 1568 |
ઘઉં | 271 | 417 |
જીરું | 2000 | 2658 |
એરંડા | 1050 | 1142 |
તલ | 1000 | 2043 |
ચણા | 635 | 1035 |
મગફળી જાડી | 960 | 1300 |
જુવાર | 265 | 500 |
મકાઇ | 344 | 371 |
ધાણા | 955 | 1355 |
તુવેર | 1000 | 1300 |
કાળા તલ | 1000 | 2748 |
મગ | 998 | 1790 |
અડદ | 1000 | 1405 |
સિંગદાણા | 1200 | 1793 |
ઘઉં ટુકડા | 371 | 470 |
હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1238 સુધી બોલાયાં હતા. તેમજ હિંમતનગરમાં તુવેર નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1300 સુધી બોલાયાં હતા.
હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 390 | 451 |
એરંડા | 1210 | 1238 |
બાજરી | 330 | 350 |
મકાઇ | 385 | 415 |
તુવેર | 1100 | 1300 |
ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2700 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3131 સુધીના બોલાયાં હતાં.
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરું | 2371 | 3131 |
તલ | 1725 | 2075 |
રાયડો | 1485 | 1493 |
વરીયાળી | 1000 | 2815 |
અજમો | 1000 | 2700 |
ઇસબગુલ | 2415 | 2705 |
સુવા | 1131 | 1170 |
બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2565 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2830 સુધીના બોલાયાં હતાં.
બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 950 | 1516 |
મગફળી | 1050 | 1125 |
ઘઉં | 380 | 442 |
જીરું | 2010 | 2830 |
એરંડા | 825 | 1010 |
તલ | 1380 | 2025 |
બાજરી | 300 | 328 |
ચણા | 900 | 1110 |
વરીયાળી | 1100 | 1811 |
જુવાર | 350 | 460 |
ધાણા | 1150 | 1310 |
તુવેર | 900 | 1170 |
તલ કાળા | 1405 | 2565 |
મગ | 1100 | 1450 |
અડદ | 1200 | 1370 |
મેથી | 1100 | 1306 |
રાઈ | 1650 | 1735 |
મહુવા માર્કેટ યાર્ડ: આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 9273 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1892 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 390 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 201 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 2021 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2595 બોલાયા હતા.
ખાસ નોંધ :- આગામી તારીખ 06/09/2021 ને સોમવારના રોજ ભાદરવી અમાસના તહેવાર નિમિતે જાહેર રજા હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જેની સર્વ ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.
જાણો ગઈકાલના બજાર ભાવો : જન્માષ્ટમી વેકેશન બાદ માર્કેટ યાર્ડો ફરી ધમધ્મ્યા... જાણો ગુજરાતની શરૂ માર્કેટ યાર્ડના ભાવો...
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
નાળીયેર | 392 | 2021 |
લાલ ડુંગળી | 204 | 390 |
સફેદ ડુંગળી | 130 | 201 |
મગફળી | 995 | 1300 |
એરંડા | 905 | 905 |
જુવાર | 301 | 520 |
બાજરી | 285 | 376 |
ઘઉં | 351 | 478 |
અડદ | 811 | 1476 |
મગ | 803 | 2200 |
રાય | 901 | 1705 |
મેથી | 1200 | 1200 |
ચણા | 651 | 1122 |
તલ સફેદ | 1760 | 2101 |
તલ કાળા | 1670 | 2595 |
તુવેર | 900 | 1062 |
જીરું | 1700 | 2526 |
ધાણા | 1120 | 1325 |
જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2670 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 3000 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1150 બોલાયો હતો.
આ પણ વાંચો : જો તમારું પાન કાર્ડ 2017 પહેલાનું છે તો આ સમાચાર ખૂબ જ અગત્યના છે, ફટાફટ પતાવી લો આ કામ..
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1186 |
ધાણા | 1200 | 1430 |
મગફળી જાડી | 1000 | 1150 |
કાળા તલ | 1800 | 2490 |
લસણ | 325 | 1000 |
મગફળી ઝીણી | 1000 | 1100 |
ચણા | 790 | 1048 |
અજમો | 2000 | 3000 |
તલ | 1700 | 2015 |
જીરું | 1750 | 2690 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2475 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2640 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1208 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1195 | 1206 |
ઘઉં | 388 | 430 |
મગફળી ઝીણી | 1150 | 1208 |
બાજરી | 274 | 310 |
તલ | 1750 | 2052 |
કાળા તલ | 1616 | 2475 |
મગ | 1151 | 1185 |
ચણા | 775 | 1025 |
ગુવારનું બી | 1141 | 1141 |
જીરું | 2080 | 2640 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2550 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1225 | 1410 |
ઘઉં | 365 | 411 |
મગ | 1100 | 1342 |
અડદ | 1000 | 1300 |
તલ | 1600 | 2100 |
ચણા | 850 | 1077 |
મગફળી જાડી | 1050 | 1100 |
તલ કાળા | 1750 | 2550 |
ધાણા | 1000 | 1600 |
જીરું | 2500 | 2650 |
ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2771 સુધીના બોલાયાં હતાં.
આ પણ વાંચો: ગુજરાત તૈયાર થઇ જાવ: લો-પ્રેસર, ૭-8-૯ તારીખે ભારે વરસાદ, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 340 | 441 |
જીરું | 1901 | 2771 |
એરંડા | 1101 | 1196 |
તલ | 1400 | 2031 |
રાયડો | 1300 | 1341 |
મગફળી ઝીણી | 981 | 1226 |
મગફળી જાડી | 840 | 1351 |
ડુંગળી | 101 | 321 |
સોયાબીન | 1151 | 1671 |
ધાણા | 1000 | 1526 |
તુવેર | 1161 | 1411 |
મગ | 876 | 1371 |
અડદ | 1241 | 1491 |
રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રાજકોટનાં બજાર ભાવમાં રજકાનું બી, કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. રાજકોટમાં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2540 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2800 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1186 | 1551 |
ઘઉં લોકવન | 391 | 414 |
જુવાર | 385 | 590 |
બાજરી | 265 | 311 |
તુવેર | 1100 | 1376 |
ચણા પીળા | 905 | 1080 |
અડદ | 1150 | 1510 |
મગ | 1096 | 1375 |
વાલ | 1650 | 1840 |
કળથી | 625 | 690 |
એરંડો | 1100 | 1205 |
અજમો | 1675 | 2315 |
સુવા | 790 | 1015 |
સોયાબીન | 1675 | 1760 |
કાળા તલ | 1600 | 2540 |
લસણ | 550 | 1165 |
જીરું | 2435 | 2800 |
મેથી | 1260 | 1450 |
ઇસબગુલ | 1825 | 2315 |
રાયડો | 1350 | 1450 |
રજકાનું બી | 3820 | 5500 |