આજ તારીખ 27/08/2021, શુક્રવારના અમરેલી, હિંમતનગર, ભાવનગર, ઊંઝા, ડીસા રાજકોટ, મોરબી, ગોંડલ, અને જામનગરમાર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: E-SHRAM પોર્ટલ લોંચ: 38 કરોડ મજુરોને જોડવાનો લક્ષ્યાંક, જાણો આ પોર્ટલથી મજૂરોને શું ફાયદો થશે?
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2786 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1390 બોલાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 825 | 1495 |
ઘઉં | 354 | 399 |
જીરું | 1650 | 2786 |
એરંડા | 1100 | 1176 |
તલ | 1100 | 2092 |
ચણા | 705 | 1046 |
ગવાર | 1105 | 1225 |
મગફળી જાડી | 1110 | 1390 |
જુવાર | 275 | 496 |
ધાણા | 970 | 1435 |
તુવેર | 1025 | 1247 |
કાળા તલ | 1000 | 2600 |
મગ | 800 | 1418 |
અડદ | 810 | 1200 |
સિંગદાણા | 1500 | 1870 |
ઘઉં ટુકડા | 368 | 481 |
હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1207 સુધી બોલાયાં હતા.
હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 360 | 422 |
એરંડા | 1180 | 1207 |
બાજરી | 250 | 325 |
ગવાર | 1000 | 1180 |
મકાઇ | 310 | 400 |
ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2316 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2176 સુધીના બોલાયાં હતાં.
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 368 | 398 |
એરંડા | 1080 | 1100 |
તલ | 1700 | 2176 |
બાજરી | 290 | 341 |
ચણા | 1010 | 1119 |
મગફળી ઝીણી | 1190 | 1230 |
મગફળી જાડી | 1186 | 1400 |
ધાણા | 1440 | 1440 |
તુવેર | 1200 | 1200 |
તલ કાળા | 1626 | 2316 |
મગ | 1080 | 1080 |
કાળી જીરી | 1531 | 1531 |
ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3070 સુધીના બોલાયાં હતાં.
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરું | 2430 | 3070 |
તલ | 1860 | 2161 |
રાયડો | 1423 | 1425 |
વરીયાળી | 1000 | 2448 |
અજમો | 1250 | 2600 |
ધાણા | 1440 | 1440 |
ઇસબગુલ | 2100 | 2680 |
સુવા | 1050 | 1180 |
બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2560 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2890 સુધીના બોલાયાં હતાં.
બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 360 | 410 |
જીરું | 1990 | 2890 |
એરંડા | 850 | 1050 |
તલ | 1800 | 2050 |
બાજરી | 300 | 331 |
ચણા | 910 | 1090 |
વરીયાળી | 1200 | 1530 |
જુવાર | 320 | 460 |
ધાણા | 1300 | 1410 |
તુવેર | 1176 | 1265 |
તલ કાળા | 1785 | 2560 |
અડદ | 1300 | 1410 |
મેથી | 1200 | 1410 |
રાઈ | 1670 | 1720 |
ડીસા માર્કેટ યાર્ડ:ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1411 સુધી બોલાયાં હતા.ડીસામાં એરંડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1220 સુધી બોલાયાં હતા. ડીસામાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2491 સુધી બોલાયાં હતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 100 થી 170 બોલાયો હતો.
ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 370 | 385 |
જીરું | 2491 | 2491 |
એરંડા | 1175 | 1220 |
બાજરી | 370 | 399 |
રાયડો | 1400 | 1411 |
ગવાર | 1100 | 1200 |
રાજગરો | 1025 | 1089 |
રાજકોટ માર્કેટ યાર્ડ: રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5800 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2640 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2810 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1421 |
ઘઉં લોકવન | 380 | 455 |
જુવાર | 365 | 858 |
બાજરી | 265 | 335 |
તુવેર | 1125 | 1395 |
ચણા પીળા | 830 | 1070 |
અડદ | 1150 | 1475 |
મગ | 1060 | 1311 |
વાલ | 1650 | 1805 |
કળથી | 615 | 685 |
સુરજમુખી | 800 | 1100 |
એરંડો | 1100 | 1172 |
અજમો | 1550 | 2230 |
સુવા | 785 | 1021 |
સોયાબીન | 1600 | 1666 |
કાળા તલ | 1650 | 2640 |
લસણ | 550 | 1150 |
જીરું | 2475 | 2810 |
મેથી | 1150 | 1480 |
ઇસબગુલ | 1840 | 2305 |
રાયડો | 1050 | 1400 |
રજકાનું બી | 3200 | 5800 |
આ પણ વાંચો : સાતમ-આઠમથી મેઘોં મહેરબાન / લો-પ્રેશર, કેટલી અસર? કેટલાં દિવસ? ક્યાં જિલ્લામાં?
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1050 | 1180 |
ધાણા | 900 | 1500 |
મગફળી જાડી | 1000 | 1246 |
કાળા તલ | 2200 | 2570 |
લસણ | 300 | 825 |
મગફળી ઝીણી | 950 | 1150 |
ચણા | 870 | 1023 |
અજમો | 2000 | 3000 |
મગ | 1100 | 1275 |
જીરું | 1800 | 2725 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડા | 1240 | 1413 |
ઘઉં | 340 | 394 |
મગ | 1000 | 1270 |
અડદ | 800 | 1330 |
તલ | 1700 | 2001 |
ચણા | 900 | 1060 |
મગફળી જાડી | 780 | 1100 |
તલ કાળા | 2250 | 2539 |
ધાણા | 1250 | 1545 |
જીરું | 1510 | 2610 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2336 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2626 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1250 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1175 | 1188 |
ઘઉં | 361 | 401 |
મગફળી ઝીણી | 900 | 1250 |
બાજરી | 282 | 325 |
તલ | 1440 | 2050 |
કાળા તલ | 1600 | 2336 |
મગ | 1185 | 1185 |
ચણા | 808 | 1018 |
ગુવારનું બી | 925 | 1165 |
જીરું | 2170 | 2626 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2041 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનાસૌથી ઉંચો ભાવ મણે રૂ. 2601 સુધીના બોલાયાં હતાં.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 340 | 428 |
જીરું | 1901 | 2041 |
એરંડા | 1121 | 1151 |
તલ | 1300 | 2041 |
રાયડો | 1411 | 1411 |
ચણા | 871 | 1051 |
મગફળી ઝીણી | 950 | 1291 |
મગફળી જાડી | 850 | 1336 |
ડુંગળી | 131 | 341 |
સોયાબીન | 1451 | 1451 |
ધાણા | 1000 | 1566 |
તુવેર | 976 | 1391 |
ડુંગળી સફેદ | 101 | 101 |
તલ કાળા | 1401 | 2601 |
મગ | 951 | 1331 |
અડદ | 1076 | 1391 |