આજ તારીખ 28/08/2021, શનિવારના વિસનગર અને ઊંઝા,માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. જેમ જેમ બજાર ભાવ આવતા જશે તેમ અમે અપડેટ આપતા રહેશું.
આજના બજાર ભાવ તમે Khissu Application માં જોઈ રહ્યાં છો તો Khissu Application નું નવું વર્જન Play Store માંથી અપડેટ કરી લો. જેથી તમે સરળતાથી બજાર ભાવ કોષ્ટકમાં નીહાળી શકો. અત્યારે જ અપડેટ કરવા અહીં ક્લીક કરો
સૌરાષ્ટ્ર ભરમાં જન્માષ્ટમી તહેવાર નુ અનેરું મહત્વ છે. દર વર્ષે જન્માષ્ટમીનાં તહેવારોમાં માર્કેટ યાર્ડમાં રજા પાળવામાં આવતી હોય છે. હાલ રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિત અનેક માર્કેટ યાર્ડમાં 4 થી 5 દિવસની રજા પાળવામાં આવી છે. રાજકોટ બેડી યાર્ડમાં જન્માષ્ટમી તહેવારોમાં પાંચ દિવસની રજા રહેશે એમ ત્યાંના સત્તાધિશો એ જણાવ્યું હતું. જૂનાગઢમાં આજથી 5 દિવસની અને ભેસાણ યાર્ડ 6 દિવસ બંધ રહેશે. અમરેલી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પણ જન્માષ્ટમીનાં તહેવાર નિમિત્તે 1 સપ્ટેમ્બર સુધી સદંતર બંધ રહેશે.
આ પણ વાંચો: નક્ષત્રો સંજોગ/ ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદ આગાહી...
વિસનગર માર્કેટ યાર્ડ:
વિસનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તોવિસનગરનાં બજાર ભાવમાં રજકાનું બી અને વરીયાળીના ભાવો સારા જોવા મળ્યાં હતાં. વિસનગર રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5201 સુધી બોલાયાં હતા અને વરીયાળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2070 સુધીના બોલાયાં હતાં.
બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
વરીયાળી | 1500 | 2070 |
ઇસબગુલ | 1000 | 2480 |
અજમો | 1880 | 1880 |
ઘઉં | 370 | 423 |
જુવાર | 290 | 720 |
બાજરી | 280 | 370 |
ગવાર | 1100 | 1351 |
તલ | 1300 | 1870 |
રાયડો | 1271 | 1452 |
એરંડા | 1175 | 1224 |
મેથી | 900 | 1474 |
રજકાનું બી | 3700 | 5201 |
ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2615 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3103 સુધીના બોલાયાં હતાં.
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરું | 2450 | 3103 |
તલ | 1775 | 2211 |
રાયડો | 1405 | 1451 |
વરીયાળી | 1025 | 2130 |
અજમો | 1200 | 2615 |
ઇસબગુલ | 2350 | 2575 |
સુવા | 1050 | 1170 |
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.