નમસ્તે ખેડૂત મિત્રો,
ગુજરાતની મોટી ગણાતી બે માર્કેટિંગ યાર્ડ મહુવા અને ગોંડલમાં ડુંગળીની આવક બમણી થતા ભાવ માં ઘટાડો થઈ ફરી વધારો જોવા મળ્યો છે આજે માર્કેટ યાર્ડમાં (૦૧/૦૨/૨૦૨૧) લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ સારા એવા જોવા મળ્યા હતાં. જેમાં સૌથી ઉંચો ભાવ ૭૧૦ રુપિયા, સુરતમાં જોવા મળ્યાં હતાં.
આજે લાલ ડુંગળી નાં ભાવ:
રાજકોટ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૬૦૦
ભાવનગર :- નીચો ભાવ ૪૫૦ થી ઉંચો ભાવ ૬૬૦
ગોંડલ :- નીચો ભાવ ૧૦૧ થી ઉંચો ભાવ ૬૫૧
ડીસા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૪૬૦
સુરત :- નીચો ભાવ ૩૬૦ થી ઉંચો ભાવ ૭૧૦
જેતપુર :- નીચો ભાવ ૩૭૧ થી ઉંચો ભાવ ૬૦૧
વિસાવદર :- નીચો ભાવ ૧૪૦ થી ઉંચો ભાવ ૫૦૦
મહુવા :- ડુંગળી લાલ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૬૭૫
સફેદ ડુંગળી નાં ભાવ :
મહુવા ડુંગળી સફેદ :- ૨૫૧ થી ઉંચો ભાવ ૫૫૧
ગોંડલ :- નીચો ભાવ ૧૩૧ થી ઉંચો ભાવ ૩૪૧
ડુંગળીમાં સાઉથ મહારાષ્ટ્રની માંગને કારણે ફરીથી તેજી જોવા મળી છે. હાલ સફેદ અને લાલ ડુંગળી નાં વેંચાણ મા ખેડૂતો ને ફાયદો થશે.
આ માહિતી ગુજરાત નાં દરેક ખેડૂતો જાણી શકે તે માટે શેર કરો.
- આભાર