નમસ્કાર ખેડૂત મિત્રો, ધીમે ધીમે નવા કપાસની આવકો માર્કેટયાર્ડમાં શરૂ થઈ રહી છે. જોકે લાભ પાંચમ પછી કપાસમાં આવકો વધી છે.
જ્યારે ગઈકાલમાં માણાવદર માર્કેટ યાર્ડના મુહૂર્તમાં માણાવદરમાં 3100 રૂપિયા કપાસ નો ઊંચો ભાવ બોલાવ્યો હતો, તો આજે 1918 રૂપિયા લીંબડી ના કપાસનો ઊંચો ભાવ બોલાવે છે.
જો કે આ સિવાય ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ₹1450 ની એવરેજ સપાટીએ છે.
ગુજરાતના બાબરા માર્કેટ યાર્ડમાં 1600 રૂપિયા અને જેતપુરમાં 1601 રૂપિયા સુધી કપાસનો ઊંચો ભાવ બોલાયો છે, જ્યારે ઉપલેટામાં 1605 રૂપિયા ઊંચો ભાવ રહ્યો હતો.
નીચે વિવિધ માર્કેટ યાર્ડના કપાસના ભાવ જણાવેલ છે. જો તમારે પણ કપાસનું વેચાણ કરવું હોય તો માર્કેટ ભાવ જાણી અને તપાસ કરી ને વેચાણ કરી શકો છો.
રાજકોટમાં કપાસના ભાવ 1340 થી 1525 રૂપીયા ભાવ રહયો હતો. લીંબડીમાં કપાસના ભાવ 1460 થી 1918 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં કપાસના ભાવ 970 થી 1550 રૂપીયા ભાવ રહયો હતો.
સાવરકુંડલામાં કપાસના ભાવ 1460 થી 1580 રૂપીયા ભાવ રહયો હતો. જસદણમાં કપાસના ભાવ 1350 થી 1537 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં કપાસના ભાવ 1250 થી 1580 રૂપીયા ભાવ રહયો હતો.
જેતપુરમાં કપાસના ભાવ 1221 થી 1601 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં કપાસના ભાવ 1220 થી 1645 રૂપીયા ભાવ રહયો હતો.
બાબરામાં કપાસના ભાવ 1440 થી 1600 રૂપીયા ભાવ રહયો હતો. વાંકાનેરમાં કપાસના ભાવ 1100 થી 1513 રૂપીયા ભાવ રહયો હતો. મોરબીમાં કપાસના ભાવ 1350 થી 1534 રૂપીયા ભાવ રહયો હતો. રાજુલામાં કપાસના ભાવ 1100 થી 1531 રૂપીયા ભાવ રહયો હતો.
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1340 | 1525 |
લીંબડી | 1460 | 1918 |
અમરેલી | 970 | 1550 |
સાવરકુંડલા | 1460 | 1580 |
જસદણ | 1350 | 1537 |
બોટાદ | 1250 | 1580 |
મહુવા | 1371 | 1511 |
ગોંડલ | 1101 | 1561 |
કાલાવડ | 1240 | 1575 |
ભાવનગર | 1290 | 1535 |
જામનગર | 1220 | 1645 |
બાબરા | 1440 | 1600 |
જેતપુર | 1221 | 1601 |
વાંકાનેર | 1100 | 1513 |
મોરબી | 1350 | 1534 |
રાજુલા | 1100 | 1531 |
હળવદ | 1350 | 1521 |
વવસાવદર | 1126 | 1486 |
તળાજા | 1300 | 1491 |
બગસરા | 1200 | 1566 |
ઉપલેટા | 1300 | 1605 |
માણાવદર | 1350 | 1595 |
ધોરાજી | 1206 | 1531 |
વવછીયા | 950 | 1560 |
ભેંસાણ | 1300 | 1578 |
ધારી | 1010 | 1570 |
ઘ્રોલ | 1300 | 1549 |
પાલીતાણા | 1200 | 1161 |
હારીજ | 1380 | 1501 |
ધનસૂરા | 1300 | 1450 |
વિસનગર | 1000 | 1521 |
વિજાપુર | 1300 | 1560 |
કુકરવાડા | 1370 | 1514 |
ગોજારીયા | 1280 | 1500 |
હિંમતનગર | 1270 | 1425 |
માણસા | 1150 | 1515 |
મહેસાણા | 1400 | 1446 |
થરા | 1380 | 1505 |
તલોદ | 1250 | 1521 |
સિઘ્ઘપુર | 1370 | 1521 |
ડોળાસા | 1318 | 1546 |
વડાલી | 1350 | 1551 |
ગઢડા | 1375 | 1537 |
કપડવંજ | 1300 | 1400 |
વીરમગામ | 1387 | 1487 |
ખેડબ્રહ્ા | 1405 | 1460 |
લાખાણી | 1365 | 1470 |