હોળી ની જાળ 2024: હોળીની ઝાળ પરથી આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું હતું કે આ વર્ષે વહેલો વરસાદ આવવાની આગાહી કરી છે. કેમ કે શરૂઆત માં હોળી નો પવન પશ્વિમ દિશા નો હતો જે સારું ચોમાસું દર્શાવે છે.
Holi to Monsoon 2024: હોળી નો પવન શરૂઆત માં પશ્ચિમ દિશાનો હતો સાથે તેનો ઘૂમાવો નૃત્ય બાજુનો હતો જેમને કારણે વહેલું ચોમાસું જોવા મળી શકે છે.
ઘુમાવ પ્રમાણે વરસાદ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સારો થશે. એટલે કે છેલ્લે સારો વરસાદ થશે.
શરૂઆત માં અરબ સાગર માં ચક્રવાત સર્જાશે જેમને કારણે શરૂઆત નો વરસાદ સારો જોવા મળશે.
આવી વધારે માહિતી માટે અમારા ગ્રુપ માં જોડાવ
અંબાલાલ પટેલ અવાર નવાર વરસાદની આગાહી કરી છે. જોકે દર વર્ષે હોળી ની જાળ આધારે આગાહી કરે છે.