નમસ્કાર ખેડૂત ભાઈઓ, છેલ્લા ઘણા વર્ષોથી તમે ખેતી કરી રહ્યા છો અને તમને ખેતીમાં સારું ઉત્પાદન નથી મળી રહ્યું, તો તમારી જમીન ની ફળદ્રુપતા ઘટી ગઈ છે એટલે કે જમીનમાં પોષક તત્વો ઓછા થઈ ગયા છે, જેમને કારણે પાકનો ઉગાવો સારો ન થવો, પાક પીળા પડી જવા, મૂળનો વિકાસ ન થવો, પાકમાં ફાલ ન બેસતો, અને ઉતારા સારા ન આવવા. જો આવા કારણો તમને તમારી ખેતી મા જણાતાં હોય તો તમારે હ્યુમિક એસિડ વાપરવું જોઈએ. આ દવા વાપરવાથી તમને દસ દિવસમાં ગેરંટી સાથે પાકું રીઝલ્ટ મળશે.
હવે જાણી લઈએ હ્યુમિક એસિડ શું છે? humic acid 98%
હ્યુમિક એસિડ રસાયણ મુક્ત 100% ઓર્ગેનિક દવા છે. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ સો ટકા આ દવાનો ઉપયોગ કરી શકે છે. ગુજરાત અને ગુજરાતની બહારના ઘણા બધા ખેડૂતોએ આ પ્રોડક્ટ નો ઉપયોગ કરી અને ફાયદો મેળવેલ છે.
હ્યુમિક એસિડ દવા વાપરવાથી કયા કયા ફાયદા થાય છે?
1) હ્યુમિક એસિડમાં પોટેશિયમ મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને નાઈટ્રોજન જેવા તત્વોનો સમાવેશ થાય છે. એટલે તમારી જમીનમાં ઘટતા પોષક તત્વો વધારે છે.
2) હ્યુમિક એસિડજમીનનું પીએચ લેવલ સુધારે છે.
3) હ્યુમિક એસિડ જમીનને પોચી અને મુલાયમ બનાવે છે.
4) જો તમારા પાકમાં હ્યુમિક એસિડ નાખવામાં આવે તો છોડ પીળા પડતા બંધ થઈ જાય, તંતુ મૂળનો વિકાસ થાય, છોડમાં ફાલ વધારે આવે, છોડ રોગ મુક્ત અને લીલા ચમ રહે અને ઉત્પાદન વધારે આવે.
આ દવાને કેવી રીતે વાપરવી? humic acid 98%
યુમિક એસિડને તમે 3 પદ્ધતિથી ખેતરમાં નાખી શકો છો.
1) રેતી કે યુરિયા અથવા DAP જેવા ખાતરો સાથે ભેળવીને તમે જમીન માં નાખી શકો છો.
2) પાણીમાં પિયત સાથે તમે આપી શકો
3) પંપ/સ્પ્રે દ્વારા છંટકાવ કરીને પાક ને આપી શકો છો.
હવે અહીંયા પ્રશ્ન થાય કે કેટલું માપ રાખવાનું?
1) જમીનમાં છંટકાવ કરવાનો હોય તો 2-3 વીઘામાં 1kg ઉપયોગ કરી શકો છો.
2) પાણી માં પિયત સાથે આપવું હોય તો 1 કિલો માં 2-3 વીઘામાં આપવું.
3) દવાના પંપ સાથે છંટકાવ કરવો હોય તો 15 લિટર પાણી ના પંપ માં 30 ગ્રામ હ્યુમિક એસિડ ભેળવવુ.
ક્યાં ક્યાં પાકમાં આપી શકાય?
ડુંગળી, ચણા, જીરૃ, કપાસ, કઠોળ, શાકભાજી જેવા દરેક ખેતીના પાકમાં ઉપયોગ કરી શકો છો.
હવે આ સરકારી લેબમાં પાસ થયેલ ઓરિજિનલ હ્યુમિક એસિડ ક્યાંથી મળશે?
જો તમે બજારમાં એગ્રોની દુકાન પરથી હ્યુમિક ખરીદશો તો 700થી 800 રૂપિયામાં મળશે પરંતુ જ્યારે આપણા ખેડૂત ભાઈઓ આ પ્રોડક્ટ મગાવશે તો એમને 400 રૂપિયામાં મળશે. ઓનલાઇન તમને ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે. 8980206351 મોબાઈલ નંબર પર સંપર્ક કરો.