khissu

જાણો આજના (તા. 05/08/2021, ગુરુવારના) બજાર ભાવો: ભાવો જાણી વેચાણ કરો, ૧૦૦% ફાયદો

આજ તારીખ 05/08/2021, ગુરુવારના ઊંઝા, અમરેલી, વિજાપુર, ડીસા, મહુવા, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. 

આ પણ વાંચો: જુની નોટો કે સિક્કાની ખરીદી કે વેંચાણ કરવાથી સાવધ રહો: જાણો શું આપી આરબીઆઇ એ ચેતવણી?

વિજાપુર માર્કેટ યાર્ડ: વિજાપુર માં એરંડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1103 સુધી બોલાયાં હતા. અને મગના ભાવ મણે રૂ. 1076 બોલાયા હતા. 

વિજાપુર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

340

401

એરંડા 

1090

1103

ગવાર 

667

845

જુવાર 

280

48

મગ 

1076

1076

 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1171

1225

ઘઉં 

345

396

એરંડા 

1095

1104

બાજરી 

320

381

રાયડો 

1381

1400

રાજગરો 

900

938 

 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

991

1743

ઘઉં 

343

380

જીરું 

1600

2335

એરંડા 

970

1051

તલ 

1000

1940

ચણા 

600

986

ગવાર 

781

843

મગફળી 

1256

1263

જુવાર  

225

431 

સોયાબીન 

1540

1690

મકાઇ 

323

401

ધાણા 

690

1260

કાળા તલ 

1100

2625

 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2200

2995

તલ 

1160

2300

રાયડો 

1360

1379

વરીયાળી 

1000

2500

અજમો 

1000

2650

ઇસબગુલ 

2200

2381

સુવા 

901

992 

 

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1150

1790

ઘઉં લોકવન

348

374

ઘઉં ટુકડા 

356

445

જુવાર સફેદ 

325

511

બાજરી 

246

321

તુવેર 

1050

1280

ચણા પીળા 

801

1039

અડદ 

1115

1460

મગ 

1000

1280

વાલ દેશી 

731

1050

ચોળી 

725

1291

કળથી 

580

665

મગફળી જાડી 

1055

1387

અળશી

1350

1550

કાળા તલ 

1350

2651

લસણ 

466

1150

જીરું 

2300

2525

રજકાનું બી 

3175

5550

ગુવારનું બી 

825

865 

 

આ પણ વાંચો: પેટ્રોલમાં રેકોર્ડબ્રેક ભાવ, અમદાવાદ, ગીર સોમનાથ, ભાવનગરમાં ભયંકર વધારો

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન

330

446

ઘઉં ટુકડા 

336

476

સિંગદાણા જાડા 

1500

1781 

સિંગદાણા ફડીયા 

1200

1631

ઇસબગુલ 

1811

2141

કલંજી

3891

3891

ધાણા 

901

1306

ધાણી 

1001

1400

બાજરો 

251

331

જુવાર 

331

521

કાળી જીરી 

1000

1000

વાલ

581

1126

વાલ પાપડી 

1276

1276 

મેથી 

1001

1361

રાજગરો 

876

876

રાય 

1281

1381

અજમા 

1051

1351

 

આ પણ વાંચો: ગઈકાલના (04/08/2021, બુધવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1031

1362

એરંડા 

893

967

જુવાર 

252

418

બાજરી 

269

370

ઘઉં 

313

449

મકાઇ 

325

423

અડદ 

900

901

મગ 

815

1306

અજમા 

1325

1325

ચણા 

650

959

તલ સફેદ 

1452

1845

તલ કાળા 

1600

2500

તુવેર 

1036

1100

જીરું 

1270

2382

મેથી 

1160

1311

લાલ ડુંગળી 

165

398

સફેદ ડુંગળી 

177

423

નાળીયેર  

604

2001 

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

393

કાળા તલ 

2000

2560

મેથી 

1100

1386

અડદ 

1100

1306

તલ 

1400

150

મગફળી જાડી 

950

1219

ચણા 

800

945

ધાણા 

1150

1308

જીરું 

1000

1200

મગ  

2250

2420 

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

500

1081

ઘઉં 

333

371

મગફળી ઝીણી 

1100

1241

બાજરી

290

334

તલ 

1500

1870

કાળા તલ 

1800

2400

અડદ

1333

1451

ચણા 

768

970

મગ 

1164

1164

જીરું 

2140

2490 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1083

ધાણા 

650

1345

મગફળી જાડી 

1100

1320

કાળા તલ 

1800

2400

લસણ 

500

1045

મગફળી ઝીણી 

1100

1311

ચણા 

840

1036

અજમો 

2200

2900

મગ  

1125

1290

જીરું 

1900

2445