Top Stories
આજના (સોમવારનાં) બજાર ભાવો: એરડો, કપાસ, મગફળી, લસણ, ડુંગળી, ચણા વગેરે...

આજના (સોમવારનાં) બજાર ભાવો: એરડો, કપાસ, મગફળી, લસણ, ડુંગળી, ચણા વગેરે...

નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૨૫/૦૧/૨૦૨૧ ને સોમવાર ના રાજકોટ, ઊંઝા, ગોંડલ અને જામનગર ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

બાજરી :- નીચો ભાવ  ૨૪૫ થી ઉંચો ભાવ ૩૨૦   
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૦  થી ઉંચો ભાવ ૪૨૧
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૨૫ થી ઉંચો ભાવ ૩૭૦  
ચણા પીળા  :- નીચો ભાવ  ૭૫૦ થી ઉંચો ભાવ ૯૫૧ 
મગફળી જાડી  :- નીચો ભાવ  ૯૦૫  થી ઉંચો ભાવ ૧૧૫૯ 
મગફળી ઝીણી :- નીચો ભાવ  ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૫
ચોળી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ  ૧૩૨૫  
અડદ :- નીચો ભાવ  ૧૨૧૦ થી ઉંચો ભાવ ૧૬૬૭ 
જુવાર સફેદ  :- નીચો ભાવ ૫૧૮  થી ઉંચો ભાવ ૫૯૧
જુવાર પીળી :- નીચો ભાવ ૨૨૦ થી ઊંચો ભાવ ૩૦૫
મકાઈ :- નીચો ભાવ ૨૬૦  થી ઉંચો ભાવ  ૩૦૫ 
મગ  :- નીચો ભાવ ૧૩૨૧ થી ઉંચો ભાવ  ૧૬૬૧
તુવેર :- નીચો ભાવ  ૧૦૬૭ થી નીચો ભાવ ૧૨૬૯ 
તલી  :- નીચો ભાવ  ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૮૨૦
મરચાં સૂકા :- નીચો ભાવ ૧૪૦૦  થી ઊંચો ભાવ ૩૩૦૦
વરિયાળી :- નીચો ભાવ ૮૨૫  થી ઊંચો ભાવ ૯૮૦ 
જીરું :- નીચો ભાવ ૧૨૧૨  થી ઊંચો ભાવ  ૨૪૯૦
રાય :- નીચો ભાવ  ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૩૨ 
મઠ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૪૦૧ 
કળથી :- નીચો ભાવ ૪૯૦ થી ઊંચો ભાવ ૭૨૫  
મેથી :- નીચો ભાવ  ૮૦૦ થી ઊંચો ભાવ ૧૦૫૦ 
સોયાબીન :- નીચો ભાવ ૮૫૨ થી ઉંચો ભાવ ૮૯૪
ઇસબગુલ :- નીચો ભાવ  ૧૪૨૫ થી ઊંચો ભાવ ૧૯૦૫
રાયડો :- નીચો ભાવ ૧૦૦૦  થી ઊંચો ભાવ ૧૧૪૦
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦  થી ઊંચો ભાવ  ૭૪૦ 
એરંડા :- નીચો ભાવ ૮૨૧ થી ઊંચો ભાવ ૮૫૬  
સુવા :- નીચો ભાવ ૫૬૫  થી ઊંચો ભાવ ૭૭૦
સીંગદાણા :- નીચો ભાવ  ૧૪૩૦ થી ઊંચો ભાવ  ૧૫૨૫  
સિંગફાડા :- નીચો ભાવ ૯૦૮  થી ઊંચો ભાવ ૧૪૩૦ 
કાળા તલ :- નીચો ભાવ ૨૦૭૦  થી ઊંચો ભાવ  ૨૮૦૧
લસણ :- નીચો ભાવ  ૭૩૬ થી ઊંચો ભાવ ૧૨૫૦ 
ધાણા :- નીચો ભાવ ૧૦૦૦  થી ઊંચો ભાવ  ૧૧૨૫
વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૦
વાલ પાપડી :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૧૨૦૦

ઊંઝા માર્કેટ માં બજાર ભાવ નીચે મુજબ છે.]

જીરું :- નીચો ભાવ ૧૭૦૦ થી ઉંચો ભાવ ૨૭૭૧
વરિયાળી :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૨૫૧૦
તલ :- નીચો ભાવ ૧૬૬૧ થી ઉંચો ભાવ ૧૮૦૫
અજમો :- નીચો ભાવ ૮૩૩ થી ઉંચો ભાવ ૯૫૦
ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૪૫ થી ઉંચો ભાવ ૨૩૧૦
સુવા :- નીચો ભાવ ૮૩૩ થી ઉંચો ભાવ ૯૫૨
રાયડો :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૧૦૦૦

જામનગર માર્કેટ ના બજાર ભાવ નીચે મુજબ છે.

એરંડો :- નીચો ભાવ ૮૩૫ થી ઉંચો ભાવ ૮૫૦
લસણ :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૪૩૦
મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૦
તલ :- નીચો ભાવ ૧૬૫૪ થી ઉંચો ભાવ ૧૮૦૦
કપાસ :- નીચો ભાવ ૯૯૫ થી ઉંચો ભાવ ૧૨૦૦
જીરું :- નીચો ભાવ ૨૦૧૦ થી ઉંચો ભાવ ૨૪૦૦
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૧૦
ડુંગળી :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૫૦૦
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઉંચો ભાવ ૫૭૯૬
કાળા તલ :- નીચો ભાવ ૨૧૦૧ થી ઉંચો ભાવ ૨૫૧૦ 

ગોંડલ માર્કટ ના બજાર ભાવ નીચે મુજબ છે.

એરંડો :- નીચો ભાવ ૭૧૦ થી ઉંચો ભાવ ૮૬૦
લસણ :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઉંચો ભાવ ૪૭૬
કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૦
ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૭૮
મગફળી :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૫
તલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૮૫૦
કાળા તલ :- નીચો ભાવ ૧૭૧૦ થી ઉંચો ભાવ ૨૬૦૦
જીરું :- નીચો ભાવ ૨૦૨૫ થી ઉંચો ભા. ૨૪૫૫
ચણા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૫૦