નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૧૬/૦૧/૨૦૨૧ ને શનિવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૧૯૨
મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૦
મગફળી જીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૦
બાજરી :- નીચો ભાવ ૨૩૦ થી ઊંચો ભાવ ૨૭૦
મગ :- નીચો ભાવ ૧૪૫૫ થી ઊંચો ભાવ ૧૭૭૧
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૯ થી ઊંચો ભાવ ૩૮૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૩ થી ઊંચો ભાવ ૩૯૮
મઠ :- નીચો ભાવ ૧૧૦૦થી ઊંચો ભાવ ૧૩૫૦
એરંડા :- નીચો ભાવ ૮૩૨ થી ઊંચો ભાવ ૮૬૧
સોયાબીન :- નીચો ભાવ ૮૭૧ થી ઊંચો ભાવ ૯૩૪
કાળા તલ :- નીચો ભાવ ૧૮૫૦ થી ઊંચો ભાવ ૨૭૯૯
લસણ :- નીચો ભાવ ૧૧૨૦ થી ઊંચો ભાવ ૧૫૨૫
ચોળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૪૨૧
કળથી :- નીચો ભાવ ૫૨૫ થી ઊંચો ભાવ ૭૨૧
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૧૯ થી ઊંચો ભાવ ૬૩૦
જુવાર પીળી :- નીચો ભાવ ૨૧૯ થી ઊંચો ભાવ ૨૯૦
વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૩૫૦
ધાણા :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઊંચો ભાવ ૨૫૦૦
વરિયાળી :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૧૦૭૫
મેથી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૬
ચણા પીળા :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૯૧૧
સીંગ દાણા :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૫૦૦
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૪૨૦
તલી :- નીચો ભાવ ૧૩૬૦ થી ઊંચો ભાવ ૧૮૩૦
સુવા :- નીચો ભાવ ૫૭૫ થી ઊંચો ભાવ ૭૨૫
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૮
અડદ :- નીચો ભાવ ૧૨૩૦ થી ઊંચો ભાવ ૧૫૦૮
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૩૭૬
મગ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૫
ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૫
તુવેર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૭૫
ઘઉં :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૩૮૦
જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઊંચો ભાવ ૨૪૦૮
તલ :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૮૬૪
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૮૩૪
મગફળી જાડી :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૯
મગફળી જીણી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૦૩૫
સોયાબીન :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૯૦૭
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૨૪
બાજરી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો ભાવ ૨૬૪
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે:-
કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૯૧
જીરું :- નીચો ભાવ ૧૯૫૧ થી ઊંચો ભાવ ૨૫૫૧
ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઊંચો ભાવ ૧૨૦૧
તલ કાળા :- નીચો ભાવ ૧૫૭૬ થી ઊંચો ભાવ ૨૫૭૬
મગ :- નીચો ભાવ ૧૦૭૬ થી ઊંચો ભાવ૧૬૯૧
અડદ :- નીચો ભાવ ૬૦૧ થી ઊંચો ભાવ ૧૫૨૧
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૪૩૨
તુવેર :- નીચો ભાવ ૬૨૬ થી ઊંચો ભાવ ૧૨૦૧
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૭૧ થી ઊંચો ભાવ ૩૪૬
તલ :- નીચો ભાવ ૧૪૩૧ થી ઊંચો ભાવ ૧૮૭૧
ચણા :- નીચો ભાવ ૭૬૧ થી ઊંચો ભાવ ૯૧૧
લસણ :- નીચો ભાવ ૮૮૧ થી ઊંચો ભાવ ૧૫૨૧
એરંડા :- નીચો ભાવ ૭૨૧ થી ઊંચો ભાવ ૮૬૦
ઘઉં :- નીચો ભાવ ૩૫૦ થી ઊંચો ભાવ ૪૦૮
મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૩૬
મગફળી જાડી :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૧૧૨૬
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૫૧૧
સોયાબીન :- નીચો ભાવ ૮૩૬ ઊંચો ભાવ ૯૦૧
મરચા સૂકા :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૩૧૫૧
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે:-
કપાસ :- નીચો ભાવ ૮૯૦ થી ઊંચો ભાવ ૧૧૧૪
નાળિયેર :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૧૯૦૬
ઘઉં :- નીચો ભાવ ૨૮૭ થી ઊંચો ભાવ ૪૧૮
મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૨
મગફળી જાડી :- નીચો ભાવ ૯૬૮ થી ઊંચો ભાવ ૧૧૪૪
જુવાર :- નીચો ભાવ ૨૫૬ થી ઊંચો ભાવ ૫૯૨
બાજરી :- નીચો ભાવ ૨૨૪ થી ઊંચો ભાવ ૩૧૮
ધાણા :- નીચો ભાવ ૧૩૭૪ થી ઉંચો ભાવ ૧૩૭૪
અડદ :- નીચો ભાવ ૭૨૮ થી ઊંચો ભાવ ૧૩૧૭
મગ દેશી :- નીચો ભાવ ૧૬૯૦ થી ઊંચો ભાવ ૧૮૭૬
ચણા :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૮૩૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૪૦ થી ઊંચો ભાવ ૧૮૬૨
તલ કાળા :- નીચો ભાવ ૨૨૦૧ થી ઊંચો ભાવ ૨૨૦૧
તુવેર :- નીચો ભાવ ૧૦૭૨ થી ઊંચો ભાવ ૧૧૪૨
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૭૦ ઊંચો ભાવ ૬૩૦
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઊંચો ભાવ ૪૨૬
આ માહિતી ગુજરાત નાં દરેક ખેડૂત મિત્રો જાણી શકે છે તે માટે આ માહિતી તમારાં Facebook અને WhatsApp ગ્રુપ શેર કરો.