જાણો આજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવો : માહિતી જાણી વેંચાણ કરો

જાણો આજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવો : માહિતી જાણી વેંચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૧૭/૦૩/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ, ઊંઝા, જામનગર, ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ બી. ટી. :- નીચો ભાવ ૧૧૬૦ થી ઉંચો ભાવ ૧૩૩૫
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૧૩૮ થી ઉંચો ભાવ ૩૬૮
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૪૫ થી ઉંચો ભાવ ૪૨૫
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૩૬
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૦૫
તુવેર :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૩૦૦
ચણા પીળા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૨૮
અડદ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૪૦૦
મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૬૭૦
ચોળી :- નીચો ભાવ ૮૨૫ થી ઉંચો ભાવ ૧૪૦૫
મઠ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૩૫૦
સીંગદાણા :- નીચો ભાવ ૧૬૫૦ થી ઉંચો ભાવ ૧૭૨૫
એરંડા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૩૨
લસણ :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૦
ધાણા :- નીચો ભાવ ૧૧૪૦ થી ઉંચો ભાવ ૧૪૨૧
જીરું :- નીચો ભાવ ૨૩૦૦ થી ઉંચો ભાવ ૨૬૪૦
રાય :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૫૦
રાયડો :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૦૦૦

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૯૨૬
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૧૨૩૬
કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૨૬
જીરું :- નીચો ભાવ ૨૧૫૧ થી ઉંચો ભાવ ૨૮૧૧
મરચા સૂકા :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૩૪૫૧
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૪૮૧
રાયડો :- નીચો ભાવ ૭૮૧ થી ઉંચો ભાવ ૧૦૦૧
ડુંગળી :- નીચો ભાવ ૮૧ થી ઉંચો ભાવ ૨૪૧
લસણ :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૯૮૧
મગફળી જાડી :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૧૩૨૬

જામનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
એરંડા :- નીચો ભાવ ૮૬૦ થી ઉંચો ભાવ ૯૩૦
લસણ :- નીચો ભાવ ૫૧૦ થી ઉંચો ભાવ ૧૦૦૦
ધાણી :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૨૦૫૦
ચણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૪૦
ધાણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૩૫૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૫૩ થી ઉંચો ભાવ ૧૨૪૦
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૦
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૩૦૦
અજમો :- નીચો ભાવ ૨૦૦૦ થી ઉંચો ભાવ ૪૦૦૦
જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઉંચો ભાવ ૨૭૦૦

ઊંઝા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વરિયાળી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૩૮૧૫
ઇસબગુલ :- નીચો ભાવ ૧૭૪૫ થી ઉંચો ભાવ ૨૨૦૦
રાયડો :- નીચો ભાવ ૯૩૦ થી ઉંચો ભાવ ૧૧૧૦
તલ :- નીચો ભાવ ૧૨૮૧ થી ઉંચો ભાવ ૧૬૫૬
સુવા :- નીચો ભાવ ૯૨૮ થી ઉંચો ભાવ ૯૬૧
અજમો :- નીચો ભાવ ૬૬૦ થી ઉંચો ભાવ ૨૬૦૦
જીરું :- નીચો ભાવ ૨૦૫૫ થી ઉંચો ભાવ ૩૪૦૦

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રુપમાં શેર કરો અને હા, દરરોજના બજાર ભાવ જાણવા અમારી khissu એપ્લિકેશન ડાઉનલોડ કરી લો