જાણો આજના બજાર ભાવ : ખેડૂત મિત્રો જાણી લો આજના બજાર ભાવો

જાણો આજના બજાર ભાવ : ખેડૂત મિત્રો જાણી લો આજના બજાર ભાવો


નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૧૫/૦૩/૨૦૨૧ ને સોમવાર ના ઊંઝા,ગોંડલ અને જામનગર રાજકોટ ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ છે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
એરંડા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૭૧
કપાસ :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૧૨૩૬
જીરું :- નીચો ભાવ ૨૧૭૬ થી ઉંચો ભાવ ૨૮૦૧
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૧૨૩૬
રાયડો :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૦૧૧
ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૧૫૯૧
લસણ :- નીચો ભાવ ૩૧૧ થી ઉંચો ભાવ ૮૦૧
મગફળી જાડી :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૧૩૨૧
મરચા સૂકા :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૪૨૦૧
ડુંગળી :- નીચો ભાવ ૫૧ થી ઉંચો ભાવ ૧૫૧
 

રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
કપાસ બી. ટી. :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૩૪૫
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૩૭૪
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૩૮ થી ઉંચો ભાવ ૪૦૯
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૩૫ થી ઉંચો ભાવ ૬૧૧
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૨૫
બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૩૧૫
તુવેર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૬૦
ચણા પીળા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૧૫
અડદ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૩૭૫
મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૬૮૦
વાલ દેશી :- નીચો ભાવ ૮૦૧ થી ઉંચો ભાવ ૧૧૦૫
ચોળી :- નીચો ભાવ ૭૨૧ થી ઉંચો ભાવ ૧૪૦૧
મઠ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
કળથી :- નીચો ભાવ ૫૪૫ થી ઉંચો ભાવ ૬૮૦
સીંગદાણા :- નીચો ભાવ ૧૬૨૬ થી ઉંચો ભાવ ૧૭૦૦
મગફળી જાડી :- નીચો ભાવ ૧૧૨૧ થી ઉંચો ભાવ ૧૩૦૦
એરંડા :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ ૯૬૪
વરિયાળી :- નીચો ભાવ ૭૭૫ થી ઉંચો ભાવ ૧૧૦૮
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઉંચો ભાવ ૨૬૦૮
રાય :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ ૯૭૦
રાયડો :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૭૨૧

ઊંઝા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૩૮૦૧
તલ :- નીચો ભાવ ૧૪૧૦ થી ઉંચો ભાવ ૧૫૦૦
સુવા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૫૦
અજમો :- નીચો ભાવ ૭૨૦ થી ઉંચો ભાવ ૨૮૫૦
રાયડો :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૨૫૨૫

જામનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
એરંડો :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૩૦
મગફળી જાડી :- નીચો ભાવ ૯૫૪ થી ઉંચો ભાવ ૧૨૨૦
અજમો :- નીચો ભાવ ૨૦૦૦ થી ઉંચો ભાવ ૪૦૦૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૨૫૫
કપાસ :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૨૫૦
જીરું :- નીચો ભાવ ૨૩૫૦ થી ઉંચો ભાવ ૨૬૦૦
લસણ :- નીચો ભાવ ૩૫૧ થી ઉંચો ભાવ ૧૦૦૦
ધાણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૨૮૬
ધાણી :- નીચો ભાવ ૯૧૧ થી ઉંચો ભાવ ૨૧૧૦
ચણા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૮૦

મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.

મકાઈ :- નીચો ભાવ ૩૦૭ થી ઉંચો ભાવ ૩૦૭

ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૨૧ થી ઉંચો ભાવ ૩૦૦

ડુંગળી સફેદ (ડીહાયડ્રેશન) :- નીચો ભાવ ૧૩૦ થી ઉંચો ભાવ ૧૯૫

ડુંગળી સફેદ (એક્સપોર્ટ) :- નીચો ભાવ ૧૭૫ થી ઉંચો ભાવ ૨૨૫

કપાસ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૨૬૬

નાળિયેર :- નીચો ભાવ ૨૮૨ થી ઉંચો ભાવ ૧૮૯૫

રાય :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૯૫

ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ 

મેથી :- નીચો ભાવ ૬૮૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

અડદ :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૫૦૦

મગ :- નીચો ભાવ ૧૬૮૦ થી ઉંચો ભાવ ૧૭૧૫

શીંગ મગડી નવી :- નીચો ભાવ ૧૦૮૬ થી ઉંચો ભાવ ૧૨૬૭

એરંડા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૧૧

જુવાર :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૬૨

બાજરી :- નીચો ભાવ  ૨૦૫ થી ઉંચો ભાવ ૨૯૫

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૦૫૫ થી ઉંચો ભાવ ૧૨૯૦