Top Stories
જાણો આજનાં ભાવો : ભાવ જાણી વેંચાણ કરો થશે ફાયદો

જાણો આજનાં ભાવો : ભાવ જાણી વેંચાણ કરો થશે ફાયદો

નમસ્કાર ખેડૂત મિત્રો,

આજ તારીખ ૦૩/૦૨/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ, ગોંડલ, જામનગર, મહુવા, ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૪૪ થી ઊંચો ભાવ ૧૧૯૬

મગફળી જાડી :- નીચો ભાવ ૯૯૫ થી ઊંચો ભાવ ૧૧૭૮ 

મગફળી જીણી :- નીચો ભાવ ૯૭૫ થી ઊંચો ભાવ ૧૧૭૦

અડદ :- નીચો ભાવ ૧૪૨૦ થી ઊંચો ભાવ ૧૬૨૪

મગ :- નીચો ભાવ ૧૩૨૧ થી ઊંચો ભાવ ૧૭૦૦  

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૮ થી ઊંચો ભાવ ૩૮૦ 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૫ થી ઊંચો ભાવ ૪૧૩  

મઠ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૩૬૮  

એરંડા :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૮૪૮

સોયાબીન :- નીચો ભાવ ૮૨૧ થી ઊંચો ભાવ ૮૯૦  

કાળા તલ :- નીચો ભાવ ૧૯૨૦ થી ઊંચો ભાવ ૨૬૦૦   

લસણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૩૦૦ 

ચોળી :- નીચો ભાવ ૭૭૫ થી ઊંચો ભાવ ૧૩૩૫   

કળથી :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૭૧૫ 

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૧૮ થી ઊંચો ભાવ ૬૦૦  

જુવાર પીળી :- નીચો ભાવ ૨૨૦ થી ઊંચો ભાવ ૨૭૦  

વાલ પાપડી :- નીચો ભાવ ૮૭૦ થી ઊંચો ભાવ ૧૪૦૧  

વાલ દેશી :- નીચો ભાવ ૮૧૫ થી ઊંચો ભાવ ૧૨૫૦ 

ધાણા :- નીચો ભાવ ૮૭૬ થી ઊંચો ભાવ ૧૨૭૫ 

જીરું :- નીચો ભાવ ૨૦૫૦ થી ઊંચો ભાવ ૨૩૭૦  

તુવેર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૫

વરિયાળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૧૦૫

મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૬૦ 

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૭૨૭ 

ચણા પીળા :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૯૩૨  

સીંગ દાણા :- નીચો ભાવ ૧૪૬૦ થી ઊંચો ભાવ ૧૫૬૦  

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૪૬૦ 

તલી :- નીચો ભાવ ૧૩૧૦ થી ઊંચો ભાવ ૧૮૧૨  

સુવા :- નીચો ભાવ ૫૭૦ થી ઊંચો ભાવ ૭૮૧  

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૧૯૫ 

લસણ :- નીચો ભાવ ૬૩૦ થી ઉંચો ભાવ ૧૪૩૦  

અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૬૦૮૦  

કાળાં તલ :- નીચો ભાવ ૧૯૯૨ થી ઉંચો ભાવ ૨૫૭૦ 

ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૯૫૦    

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૩૦૦ 

તલ :- નીચો ભાવ ૧૫૮૧ થી ઊંચો ભાવ ૧૭૮૫    

ચણા :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૯૫૦  

મગફળી :- નીચો ભાવ ૮૩૩ થી ઊંચો ભાવ ૧૨૩૦  

મગફળી જીણી :- નીચો ભાવ થી ઊંચો ભાવ      

એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૫૦ 

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ થી ઊંચો ભાવ  

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૪૬૫   

મગફળી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૨૬૦

નવી ધાણી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૨૦૭૫  

ડુંગળી :- નીચો ભાવ ૧૪૦ થી ઊંચો ભાવ ૬૭૫ 

તલ :- નીચો ભાવ ૧૩૧૦ થી ઊંચો ભાવ ૧૮૫૦ 

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૪૧ 

લસણ :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૨૨૦   

એરંડા :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૮૫૫ 

ધાણા નવા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૪૮૦   

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

અજમો :-. નીચો ભાવ ૧૪૪૧ થી ઉંચો ભાવ ૩૪૯૦

જીરું :- નીચો ભાવ ૧૯૬૫ થી ઉંચો ભાવ ૨૬૫૦

રાયડો :- નીચો ભાવ ૮૬૫ થી ઉંચો ભાવ ૧૨૫૦

વરિયાળી :- નીચો ભાવ ૯૮૧ થી ઉંચો ભાવ ૩૩૬૫

તલ :- નીચો ભાવ ૧૩૨૦ થી ઉંચો ભાવ ૧૮૦૦

સુવા :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૯૧૫

ઇસબગુલ :- નીચો ભાવ ૨૦૧૦ થી ઉંચો ભાવ ૨૪૧૦

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૧૦ થી ઊંચો ભાવ ૧૧૪૫

નાળિયેર :- નીચો ભાવ ૩૭૫ થી ઊંચો ભાવ ૧૮૪૦

મઠ :- નીચો ભાવ ૧૩૦૬ થી ઉંચો ભાવ ૧૩૦૬

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૧ થી ઊંચો ભાવ ૪૨૧ 

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૮૯ થી ઊંચો ભાવ ૧૨૨૧ 

મગફળી મગડી :- નીચો ભાવ ૯૩૩ થી ઊંચો ભાવ ૧૧૮૧    

જુવાર :- નીચો ભાવ ૨૮૨ થી ઊંચો ભાવ ૬૨૨ 

બાજરી :- નીચો ભાવ ૨૩૧ થી ઊંચો ભાવ ૩૩૦    

અડદ :- નીચો ભાવ ૧૨૯૨ થી ઊંચો ભાવ ૧૩૩૪  

મગ દેશી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૯૮૨   

ચણા :- નીચો ભાવ ૬૮૨ થી ઊંચો ભાવ ૮૬૪   

તલ સફેદ :- નીચો ભાવ ૧૬૫૩ થી ઊંચો ભાવ ૧૮૦૫

મકાઈ :- નીચો ભાવ ૨૫૨ થી ઉંચો ભાવ ૨૫૨ 

મેથી :- નીચો ભાવ ૧૨૭૦ થી ઉંચો ભાવ ૧૨૭૦   

તલ કાળા :- નીચો ભાવ ૨૦૬૩ થી ઊંચો ભાવ ૨૦૯૨

તુવેર :- નીચો ભાવ ૧૦૬૧ થી ઊંચો ભાવ ૧૧૫૧

લાલ ડુંગળી :- નીચો ભાવ ૨૧૧ થી ઊંચો ભાવ ૭૧૮ 

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૩૦ થી ઊંચો ભાવ ૫૫૧  

જીરું :- નીચો ભાવ ૨૨૦૨ થી ઊંચો ભાવ ૨૨૦૨