નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૧૬/૦૨/૨૦૨૧ ને મંગળવાર ના રાજકોટ ગોંડલ, જામનગર, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ નાં બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૪૫ થી ઊંચો ભાવ ૧૨૪૫
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૧૮૪
મગફળી જીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૦
તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૭૮૧
અડદ :- નીચો ભાવ ૧૧૨૦ થી ઊંચો ભાવ ૧૫૦૦
મગ :- નીચો ભાવ ૧૨૪૫ થી ઊંચો ભાવ ૧૪૯૯
ઘઉં :- નીચો ભાવ ૩૪૦ થી ઊંચો ભાવ ૩૬૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૦ થી ઊંચો ભાવ ૧૪૦૦
એરંડા :- નીચો ભાવ ૮૪૦ થી ઊંચો ભાવ ૮૫૫
સોયાબીન :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૯૪૫
કાળા તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૨૭૨૪
લસણ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૪૩૧
જુવાર :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૬૨૫
ધાણા :- નીચો ભાવ ૮૦૫ થી ઊંચો ભાવ ૧૩૬૧
જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઊંચો ભાવ ૨૬૭૫
વરિયાળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૧૦૫
મેથી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૬૦૦
સીંગ ફાડા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૪૦૦
સુવા :- નીચો ભાવ ૫૮૦ થી ઊંચો ભાવ ૮૭૫
ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ ૩૨૧૭
જીરું :- નીચો ભાવ ૨૦૭૧ થી ઉંચો ભાવ ૩૪૦૦
ઇસબગુલ :- નીચો ભાવ ૨૦૫૦ થી ઉંચો ભાવ ૨૪૧૦
રાયડો :- નીચો ભાવ ૯૩૭ થી ઉંચો ભાવ ૧૨૨૦
અજમો :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૩૪૦૦
તલ :- નીચો ભાવ ૧૨૫૫ થી ઉંચો ભાવ ૧૭૮૦
સુવા :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૮૯૬
જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૩૦
લસણ :- નીચો ભાવ ૬૦૦ થી ઊંચો ભાવ ૧૩૧૦
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૪૮૦૦
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૪૧૦
તલ :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૭૩૦
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૮૦
કાળા તલ :- નીચો ભાવ ૧૮૮૦ થી ઊંચો ભાવ ૨૩૧૦
મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૫૦
ગોંડલ માર્કેટિંગ યાર્ડ નાં ભાવ નીચે મુજબ છે
કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૫
નવું જીરું :- નીચો ભાવ ૨૧૭૦ થી ઊંચો ભાવ ૨૮૮૦
ધાણા :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ધાણી :- નીચો ભાવ થી ૮૬૦ ઊંચો ભાવ ૨૮૦૦
તલ :- નીચો ભાવ ૧૪૨૦ થી ઊંચો ભાવ ૧૭૫૦
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૧૦
લસણ :- નીચો ભાવ ૮૪૦ થી ઊંચો ભાવ ૧૧૧૦
એરંડા :- નીચો ભાવ ૭૯૫ થી ઊંચો ભાવ ૮૬૫
મગફળી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
ડુંગળી :- નીચો ભાવ ૧૯૦ થી ઊંચો ભાવ ૬૩૦
મહુવા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૬૮
નાળિયેર :- નીચો ભાવ ૩૩૩ થી ઊંચો ભાવ ૧૯૭૬
રાય :- નીચો ભાવ ૯૦૨ થી ઉંચો ભાવ ૯૦૨
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૧ થી ઊંચો ભાવ ૪૨૪
શીંગ જી 20 :- નીચો ભાવ ૯૮૨ થી ઉંચો ભાવ ૬૮૩
મગફળી જી5 :-- નીચો ભાવ ૧૦૬૮થી ઊંચો ભાવ ૧૧૦૦
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૯૬ થી ઊંચો ભાવ ૧૨૮૦
જુવાર :- નીચો ભાવ ૨૯૮ થી ઊંચો ભાવ ૫૫૫
બાજરી :- નીચો ભાવ ૨૧૧ થી ઊંચો ભાવ ૩૬૭
અડદ :- નીચો ભાવ ૬૬૦ થી ઊંચો ભાવ ૧૫૦૧
મગ દેશી :- નીચો ભાવ ૧૯૫૪ થી ઊંચો ભાવ ૧૯૫૪
મઠ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
કાળા તલ :- નીચો ભાવ ૨૧૦૦ ઉંચો ભાવ ૨૧૦૦
ચણા :- નીચો ભાવ ૬૩૧ થી ઊંચો ભાવ ૯૧૧
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૧ થી ઊંચો ભાવ ૧૭૧૨
લાલ ડુંગળી :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૭૪૫
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૨૧ થી ઊંચો ભાવ ૪૧૫