આજ તારીખ 03/06/2021 ને ગુરુવારના જામનગર, રાજકોટ, મોરબી અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: વાવાઝોડાં બાદ કપાસના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. ૧૪૪૪, જાણો કપાસના બજાર ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1350 | 1525 |
મગફળી જાડી | 1050 | 1265 |
મગફળી ઝીણી | 1050 | 1160 |
એરંડો | 935 | 982 |
તલ | 1210 | 1591 |
કાળા તલ | 1740 | 2400 |
રજકાનું બી | 3300 | 4978 |
લસણ | 635 | 1440 |
જીરું | 2135 | 2550 |
મગ | 1150 | 1280 |
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1100 | 1470 |
ચણા | 831 | 963 |
મગફળી ઝીણી | 600 | 1159 |
બાજરી | 220 | 290 |
તલ | 1100 | 1612 |
કાળા તલ | 950 | 1614 |
અડદ | 800 | 1300 |
મેથી | 1000 | 1181 |
જીરું | 2140 | 2486 |
મગ | 1145 | 1145 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 950 | 1475 |
તલ | 1300 | 1566 |
મગફળી ઝીણી | 1000 | 1265 |
ચણા | 800 | 958 |
ધાણા | 925 | 1180 |
ધાણી | 1000 | 1285 |
મગફળી જાડી | 950 | 1215 |
અજમો | 1800 | 2490 |
મગ | 1050 | 1265 |
જીરું | 2100 | 2480 |
આ પણ વાંચો: કાલના (02/06/2021, બુધવારના) બજાર ભાવો: જાણો ક્યાં માર્કેટિંગ યાર્ડમાં કેટલો ભાવ, ભાવ જાણી વેચાણ કરો
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1521 |
મગફળી ઝીણી | 820 | 1256 |
મગફળી જાડી | 800 | 1281 |
લસણ | 550 | 1321 |
ચણા | 700 | 961 |
તલ | 1321 | 1611 |
મગ | 776 | 1291 |
ધાણી | 1000 | 1365 |
ધાણા | 900 | 1281 |
જીરું | 2011 | 2531 |