જ્યારે આજે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૫૪,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ થયો જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૮૪,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ થયો.જેથી ૧લી તારીખથી લઈને આજ સુધીના માત્ર ૨૦ દિવસના અંતરમાં ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૩૧,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો નોંધાયો છે. જ્યારે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૩૦,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો થયો છે.
તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે.
ચાલો તો જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૨૦/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૯.૦૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૫૨.૬૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૯૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૯૦૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૯,૦૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલે ચાંદીનો ભાવ ૬૭,૭૦૦ રૂપિયા પ્રતિ કિલો હતો જ્યારે આજે ૬૯,૦૦૦ રૂપિયા થઈ ગયો જેથી કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૩૦૦ રૂપિયાનો વધારો થયો છે.
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૫૪૯.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૬,૩૯૨.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૫,૪૯૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૫૪,૯૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૬૯,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ગ્રામ હતો જયારે આજે ૪,૫૪,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો જેથી કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં માત્ર એક દિવસમાં ૧૫,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો.
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૪૯.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૮,૭૯૨.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૮,૪૯૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૪,૯૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૯૯,૯૯૦ રૂપિયા પ્રતિ ૧૦૦ગ્રામ હતો જયારે આજે ૪,૮૪,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો જેથી કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં માત્ર એક દિવસમાં ૧૫,૦૯૦ રૂપિયાનો ઘટાડો થયો.
પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ આજે જોવા મળ્યો છે જે લગભગ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૫૪,૯૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૮૪,૯૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો.