ડુંગળીમાં સતત તુટતી બજાર: આજનો ઉંચો ભાવ ૬૦૦, જાણો ભાવ વધશે કે ઘટશે ?

ડુંગળીમાં સતત તુટતી બજાર: આજનો ઉંચો ભાવ ૬૦૦, જાણો ભાવ વધશે કે ઘટશે ?

ગઈ કાલે લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
રાજકોટ :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 300 
મહુવા :- નીચો ભાવ 127 ઉંચો ભાવ 411
ગોંડલ :- નીચો ભાવ 101 ઉંચો ભાવ 381
જેતપુર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 361
વિસાવદર :- નીચો ભાવ 252 ઉંચો ભાવ 326
અમરેલી :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 440
મોરબી :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 450
પાલીતાણા :- નીચો ભાવ 240 ઉંચો ભાવ 500
અમદાવાદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 420
સુરત :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 550
દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 600

ગઈ કાલે સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 290

તા.૦૬/૦૩/૨૦૨૧ને શનિવારના લાલ ડુંગળીના ભાવ:-

ગોંડલ :- નીચો ભાવ ૭૧ થી ઊંચો ભાવ ૩૭૧  

મહુવા :- નીચો ભાવ ૧૦૦ થી  ઊંચો ભાવ ૪૦૧

ભાવનગર :- નીચો ભાવ ૨૪૧ થી ઉંચો ભાવ ૪૨૫

તા.૦૬/૦૩/૨૦૨૧ને શનિવારના સફેદ ડુંગળીના ભાવ:-

મહુવા :- નીચો ભાવ ૧૪૦ થી ઊંચો ભાવ ૨૯૨

ભાવનગર :-  નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૧૮૩