તા.૨૪/૦૩/૨૦૨૧ ને બુધવારે મહુવામાં લાલ ડુંગળીના ૩૫ હજાર ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૭૫ થી ૩૩૫ બોલાયા હતા તેમજ સફેદ ડુંગળીના ૯૮ હજાર ગુણીનાં વેપાર સાથે ભાવ રૂ. ૧૪૫ થી ૨૦૭ બોલાયા હતા. ભાવનગરમાં લાલ ડુંગળીના ૨૦ હજાર ગુણી નાં વેપાર સાથે ભાવ રૂ. ૧૫૦ થી ૨૩૬ સુધી બોલાયા હતાં.
મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ:- મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે કાંદા લાવતા ખેડૂતભાઈઓ કમીશન એજન્ટભાઈ ઓને જાણ કરવામાં આવે છે કે, કાંદાની તમામ પ્રકારનાં બારદાનમાં ઉતરાઈ, ટેકાઈ સાથે મજુરી ટ્રેકટરમાં રૂ. ૧/00 તથા મોટા વાહનોમાં રૂ. ૨/00 અમલમાં છે, જે મુજબ ચુકવવા જણાવવામાં આવે છે. આનાથી વધુ મજુરી માંગે તો તે મજુરનાં ફોટા પાડી લેવા તથા લાયસન્સ માંગવું. સાથે ફરજ પરનાં આસી. સેક્રેટરી અથવા ઈન્સ્પેકટરને રૂબરૂ અથવા મોબાઈલ ઉપર સંપર્ક કરવો.
આસી. સેક્રેટરી, જયદિપસીહ વાજા, મો.નં. ૯૪૨૮૧ ૮૧૫૦૫
ઈસ્પેકટર, એમ. ઓ. ગાહા, મો.નં. ૯૪૨૮૧ ૮૧૫૦૬
તા. ૨૪/૦૩/૨૦૨૧ ને બુધવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ દાહોદમાં રૂ. ૩૬૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૦૭ બોલાયો હતો.
તા. ૨૪/૦૩/૨૦૨૧ને બુધવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 75 ઉંચો ભાવ 335
ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 236
રાજકોટ :- નીચો ભાવ 70 ઉંચો ભાવ 210
ગોંડલ :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 241
અમરેલી :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 200
વડોદરા :- નીચો ભાવ 140 ઉંચો ભાવ 340
પાલીતાણા :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 280
વિસાવદર :- નીચો ભાવ 43 ઉંચો ભાવ 161
અમસદાવાદ :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 260
સુરત :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 320
દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 360
તા. ૨૪/૦૩/૨૦૨૧ને બુધવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.
મહુવા :- નીચો ભાવ 145 ઉંચો ભાવ 207
ભાવનગર :- નીચો ભાવ 110 ઉંચો ભાવ 171
ગોંડલ :- નીચો ભાવ 106 ઉંચો ભાવ 156