પેટ્રોલ-ડિઝલમાં છેલ્લા 4 દિવસમાં 2.40 વધ્યા, હવે આગળ કેટલાં વધી શકે છે? 22 રુપિયા?

પેટ્રોલ-ડિઝલમાં છેલ્લા 4 દિવસમાં 2.40 વધ્યા, હવે આગળ કેટલાં વધી શકે છે? 22 રુપિયા?

રશિયા-યુક્રેન યુદ્ધની અસરને કારણે છેલ્લા 4 દિવસમાં પેટ્રોલ ડિઝલમાં રૂ. 2.40 જેવો વધારો જોવા મળ્યો છે,જોકે આગામી દિવસોમાં કેટલો વધારો થાય તે બાબત નિષ્ણાતોએ માહિતી જણાવી છે.

આગળ પેટ્રોલ ડિઝલમાં કેટલો વધારો થઈ શકે? 
છેલ્લે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ 82 ડોલરની આસપાસ હતી, જે હાલમાં 120 ડોલરની આસપાસ પહોંચી છે. નિષ્ણાતોના મતે ડીઝલની કિંમત 13.1 રૂપિયાથી લઈને 24.9 રૂપિયા પ્રતિલીટર વધી શકે છે. જ્યારે પેટ્રોલની કિંમત 10.60 રૂપિયાથી વધીને 22.30 રૂપિયા થઈ શકે છે.

આ પણ વાંચો: રાશન કાર્ડ લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકારે કરી આ મોટી જાહેરાત, તમે પણ જાણી લો

આ પણ વાંચો: ઇન્કમ ટેકસ અપડેટ: આ મહિને જ પતાવી લો આ 4 કામ, નહીતર આવતા મહિનેથી થશે મુશ્કેલી

આ પણ વાંચો: ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોએ ટેક્સ ચૂકવવો પનહિ પડે. નીતિન ગડકરીએ જણાવ્યુ કે કેવી રીતે મળશે લાભ