પેટ્રોલ-ડિઝલ જંગી વધારો : માત્ર આઠ દિવસમાં ૨.૩૬ રૂપિયાનો વધારો, પેટ્રોલ રૂ.૧૦૦/લિટર થયું

પેટ્રોલ-ડિઝલ જંગી વધારો : માત્ર આઠ દિવસમાં ૨.૩૬ રૂપિયાનો વધારો, પેટ્રોલ રૂ.૧૦૦/લિટર થયું

હાલ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતી જ જાય છે. સામાન્ય નાગરિક પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ઘણી મુશ્કેલીઓ ભોગવે છે જોકે આજના સમયમાં ઘરની બહાર કોઈ પણ કામ અર્થે જાવા માટે વ્હિકલની જરૂરિયાત પડે જ છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ મોંઘા થતાં લોકોના ખિસ્સા પર ભારે અસર જોવા મળે છે.

દિવસે ને દિવસે વધતા જતા ભાવમાં આજે સતત નવમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨૫ પૈસાનો વધારો થયો છે. જે પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૯.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૭૯.૯૫ રૂપિયા પહોંચી ગઈ. આશ્વર્યની વાત તો એ છે કે રાજસ્થાનના શ્રીગંગાનાગરમાં સામાન્ય પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર વેંચાઈ રહ્યું છે.

દેશમાં છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૨.૩૬ રૂપિયાનો વધારો થયો જ્યારે ડીઝલના ભાવમાં ૨.૯૧ રૂપિયાનો વધારો જોવા મળ્યો. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૬.૭૪ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૬.૧૦ ₹/ લિટર થયો છે.

તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૬.૩૪ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૬.૨૭ રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૮૮.૩૭ રૂપિયા/લિટર છે જ્યારે ડિઝલ ૮૭.૭૪ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૭/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૬.૭૪ ₹            ૮૬.૩૨ ₹
અમરેલી            ૮૭.૯૦ ₹            ૮૭.૦૩ ₹
આણંદ            ૮૬.૭૪ ₹          ૮૬.૭૬ ₹
અરવલ્લી         ૮૭.૫૨ ₹            ૮૭.૩૭ ₹
ભાવનગર         ૮૭.૯૫ ₹            ૮૭.૬૦ ₹
બનાસકાંઠા       ૮૬.૯૫ ₹           ૮૭.૪૧ ₹
ભરૂચ               ૮૬.૮૬ ₹           ૮૬.૭૩ ₹
બોટાદ             ૮૭.૯૦ ₹        ૮૭.૫૪ ₹
છોટા ઉદેપુર       ૮૬.૯૦ ₹           ૮૬.૭૨ ₹
દાહોદ               ૮૭.૬૨ ₹           ૮૭.૪૧ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૬.૫૦ ₹        ૮૬.૭૦ ₹
ગાંધીનગર          ૮૬.૯૨ ₹          ૮૬.૫૮ ₹
ગીર સોમનાથ     ૮૮.૩૭ ₹       ૮૮.૦૫ ₹
જામનગર          ૮૬.૮૬ ₹         ૮૬.૮૯ ₹
જૂનાગઢ            ૮૭.૬૯ ₹         ૮૭.૪૦ ₹
ખેડા                 ૮૬.૭૪ ₹        ૮૬.૫૧ ₹
કચ્છ                 ૮૭.૩૬ ₹         ૮૬.૯૪ ₹
મહીસાગર         ૮૭.૦૪ ₹         ૮૬.૬૭ ₹
મહેસાણા         ૮૬.૭૭ ₹         ૮૬.૮૦ ₹
મોરબી              ૮૬.૭૭ ₹         ૮૬.૮૦ ₹
નર્મદા              ૮૬.૯૫ ₹         ૮૬.૭૧ ₹
નવસારી            ૮૭.૨૧ ₹         ૮૬.૮૦ ₹
પંચમહાલ         ૮૬.૮૩ ₹         ૮૬.૫૬ ₹
પાટણ              ૮૬.૭૭ ₹         ૮૭.૦૯ ₹
પોરબંદર           ૮૭.૨૭ ₹         ૮૬.૭૧ ₹
રાજકોટ           ૮૭.૨૩ ₹         ૮૭.૨૬ ₹
સાબરકાંઠા      ૮૭.૩૧ ₹         ૮૭.૩૧ ₹
સુરત             ૮૭.૦૦ ₹         ૮૬.૭૯ ₹
સુરેન્દ્રનગર        ૮૭.૫૭ ₹        ૮૬.૮૬ ₹
તાપી            ૮૭.૪૨ ₹          ૮૬.૯૮ ₹
ડાંગ               ૮૮.૦૧ ₹         ૮૭.૫૪ ₹
વડોદરા          ૮૬.૬૧ ₹       ૮૬.૧૩ ₹
વલસાડ         ૮૭.૪૧ ₹          ૮૭.૪૮ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૮.૩૭ રૂપિયા છે.

હવે જાણી લઈએ આજ ૧૭/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના ડિઝલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૬.૧૦ ₹            ૮૫.૬૫ ₹
અમરેલી            ૮૭.૨૭ ₹            ૮૬.૩૮ ₹
આણંદ            ૮૬.૧૦ ₹          ૮૬.૧૦ ₹
અરવલ્લી         ૮૬.૮૭ ₹            ૮૬.૭૦ ₹
ભાવનગર         ૮૭.૩૧ ₹            ૮૬.૯૩ ₹
બનાસકાંઠા       ૮૬.૩૩ ₹            ૮૬.૭૬ ₹
ભરૂચ               ૮૬.૨૨ ₹            ૮૬.૦૬ ₹
બોટાદ             ૮૭.૨૫ ₹         ૮૬.૮૭ ₹
છોટા ઉદેપુર       ૮૬.૨૬ ₹           ૮૬.૦૫ ₹
દાહોદ               ૮૬.૯૮ ₹           ૮૬.૭૪ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૫.૮૬ ₹        ૮૬.૦૩ ₹
ગાંધીનગર          ૮૬.૨૮ ₹          ૮૫.૯૧ ₹
ગીર સોમનાથ     ૮૭.૭૪ ₹       ૮૭.૩૯ ₹
જામનગર          ૮૬.૨૨ ₹         ૮૬.૨૨ ₹
જૂનાગઢ            ૮૭.૦૫ ₹         ૮૬.૭૫ ₹
ખેડા                 ૮૬.૧૦ ₹        ૮૫.૮૪ ₹
કચ્છ                 ૮૬.૭૨ ₹         ૮૬.૨૭ ₹
મહીસાગર         ૮૬.૩૯ ₹         ૮૬.૦૦ ₹
મહેસાણા         ૮૬.૧૬ ₹         ૮૬.૧૫ ₹
મોરબી              ૮૬.૧૫ ₹         ૮૬.૬૧ ₹
નર્મદા              ૮૬.૩૧ ₹         ૮૬.૦૪ ₹
નવસારી            ૮૬.૫૯ ₹         ૮૬.૧૬ ₹
પંચમહાલ         ૮૬.૧૯ ₹         ૮૫.૮૯ ₹
પાટણ              ૮૬.૧૫ ₹         ૮૬.૪૪ ₹
પોરબંદર           ૮૬.૬૩ ₹         ૮૬.૦૫ ₹
રાજકોટ           ૮૬.૫૯ ₹         ૮૫.૫૯ ₹
સાબરકાંઠા      ૮૬.૬૭ ₹         ૮૬.૬૪ ₹
સુરત             ૮૬.૩૮ ₹         ૮૬.૧૫ ₹
સુરેન્દ્રનગર        ૮૬.૯૩ ₹        ૮૬.૨૧ ₹
તાપી            ૮૬.૮૦ ₹          ૮૬.૩૩ ₹
ડાંગ               ૮૭.૩૯ ₹         ૮૬.૮૯ ₹
વડોદરા          ૮૫.૯૭ ₹       ૮૫.૪૬ ₹
વલસાડ         ૮૬.૭૯ ₹          ૮૬.૮૩ ₹

ગુજરાતમાં આજના ડિઝલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૭.૭૪ રૂપિયા છે.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ પેટ્રોલ-ડિઝલના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.