પેટ્રોલ-ડિઝલમાં ફરી વધારો થયો, શું પેટ્રોલ-ડિઝલ સસ્તું થશે ?

પેટ્રોલ-ડિઝલમાં ફરી વધારો થયો, શું પેટ્રોલ-ડિઝલ સસ્તું થશે ?

જુલાઈ મહિનાથી આજ સુધી પેટ્રોલના ભાવમાં ૧૭.૯૧ રૂપિયાનો વધારો : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૮.૩૧ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૭૪ ₹/ લિટર થયો છે.

તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૭.૯૧ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૭.૯૧ રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૮૯.૭૮ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૦૧/૦૩/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૮૮.૩૧ ₹            ૮૮.૩૦ ₹
અમરેલી            ૮૯.૬૧ ₹            ૮૯.૪૭ ₹
આણંદ            ૮૮.૩૮ ₹          ૮૮.૧૫ ₹
અરવલ્લી         ૮૮.૯૫ ₹            ૮૯.૦૯ ₹
ભાવનગર         ૮૯.૬૬ ₹            ૮૯.૧૯ ₹
બનાસકાંઠા       ૮૮.૧૪ ₹           ૮૮.૨૬ ₹
ભરૂચ               ૮૮.૭૫ ₹           ૮૯.૧૦ ₹
બોટાદ             ૮૯.૧૮ ₹        ૮૯.૬૩ ₹
છોટા ઉદેપુર       ૮૮.૨૬ ₹           ૮૮.૮૬ ₹
દાહોદ               ૮૮.૭૪ ₹           ૮૮.૯૬ ₹
દેવભૂમિ દ્વારકા   ૮૮.૪૯ ₹        ૮૮.૦૪ ₹
ગાંધીનગર          ૮૮.૪૯ ₹          ૮૮.૬૨ ₹
ગીર સોમનાથ     ૮૯.૭૮ ₹       ૮૯.૯૪ ₹
જામનગર          ૮૮.૧૯ ₹         ૮૮.૪૮ ₹
જૂનાગઢ            ૮૯.૨૩ ₹         ૮૯.૨૬ ₹
ખેડા                 ૮૮.૧૪ ₹        ૮૮.૨૭ ₹
કચ્છ                 ૮૮.૪૫ ₹         ૮૮.૪૫ ₹
મહીસાગર         ૮૮.૯૧ ₹         ૮૮.૪૪ ₹
મહેસાણા         ૮૮.૪૦ ₹         ૮૮.૩૪ ₹
મોરબી              ૮૮.૬૦ ₹         ૮૮.૮૫ ₹
નર્મદા              ૮૮.૭૦ ₹         ૮૮.૬૮ ₹
નવસારી            ૮૮.૫૩ ₹         ૮૮.૯૧ ₹
પંચમહાલ         ૮૮.૨૯ ₹         ૮૮.૪૧ ₹
પાટણ              ૮૮.૩૫ ₹         ૮૮.૩૭ ₹
પોરબંદર           ૮૮.૫૬ ₹         ૮૮.૮૬ ₹
રાજકોટ           ૮૮.૦૯ ₹         ૮૮.૪૨ ₹
સાબરકાંઠા      ૮૮.૮૯ ₹         ૮૮.૬૮ ₹
સુરત             ૮૮.૬૩ ₹         ૮૮.૫૯ ₹
સુરેન્દ્રનગર        ૮૮.૭૯ ₹        ૮૮.૮૦ ₹
તાપી            ૮૮.૯૩ ₹          ૮૯.૭૧ ₹
ડાંગ               ૮૯.૫૯ ₹         ૮૯.૫૯ ₹
વડોદરા          ૮૭.૯૮ ₹       ૮૮.૩૭ ₹
વલસાડ         ૮૯.૨૯ ₹          ૮૯.૦૧ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૯.૭૮ રૂપિયા છે.