આ વર્ષની બંને સિઝનમાં ડુંગળીના પાક માથે હવામાન હાવી થયું હોવાથી વીઘા વરાળે ઉતારામાં કંઇ દમ રહ્યોં નથી. તો બીજી તરફ બજારે પણ ખેડૂતોની ભેર તાણી નથી.
ડુંગળીની બજારમાં નીચા ભાવનો અત્યારે કકડાટ છે. ગતસપ્તાહે ડુંગળીનાં નીચા ભાવને લઈને મહુવાનાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને હરાજી પણ અટકી હતી. સફેદ ડુંગળીની આવકો વધારો હોવાથી અને ખેડૂતો પણ એક સાથે પાક લઈને આવી રહ્યાં છે. બીજી તરફ મહુવાનાં ડિ-હાઈડ્રેશન પ્લાન્ટોની સ્થિતિ નબળી હોવાથી સરેરાશ તેની ખરીદી પણ ઓછી છે, જેને પગલે સરેરાશ તેની માંગ પણ ઓછી છે. આવી સ્થિતિમાં ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: 1એપ્રિલ 2022 પછી Post officeની આ યોજનામાં 5 વર્ષમાં મોટી કમાણી કરવાનો મોકો, જાણો સંપૂર્ણ માહિતી
ડુંગળીનાં ભાવ રૂ.૫૦થી ૨૦૦ પ્રતિ મણનાં ભાવ હતાં. સારી ક્વોલિટી હોય તો રૂ.૨૨૫ જેવા ભાવ છે, પંરતુ એ સિવાય ખાસ કોઈ વધઘટ જોવા મળતી નથી. વેપારીઓ કહે છેકે ડુંગળીનાં ભાવમાં આગામી થોડા દિવસ સુધારો થાય તેવા સંકેત દેખાતા નથી, પંરતુ બજારમાં આવકો ઘટશે એટલે આપો આપ ભાવ નીચા ભાવમાં સુધારો આવશે તેવી સંભાવનાં છે. મે મહિના સુધી સરેરાશ બજારો નીચા રહે તેવી ધારણાં છે. ખેડૂતોએ જો સારો માલ બચ્યો હોય તો કટકે-કટકે વેચાણ કરવાની સલાહ છે.
નીચા ભાવથી ખફા થયેલા ખેડૂતોએ સરકારની ઝાટકણી કાઢતા સવાલ કર્યા હતા કે સરકાર ડુંગળીની તેજી રોકવાના પગલા લેવા સફાળી બેઠી થઇ જાય છે, જ્યારે ડુંગળીના નીચા ભાવને કારણે ખેડૂતો રાતા પાણીએ રડતા હોય, ત્યારે ડુંગળીની મંદી તોડવા પગલા ન લઇ શકે?
આ પણ વાંચો: આજથી ફોર્મ ભરવાનું ચાલુ, રેશનકાર્ડ ધારકોને મફત અનાજ સહિત બજાર સરવૈયુંને લઈને ખેડૂત સમાચાર...
આ પણ વાંચો: FD અને RD માંથી કયો રોકાણ વિકલ્પ છે સૌથી શ્રેષ્ઠ, જાણો એક ક્લિકે
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 2245 |
ઘઉં | 400 | 501 |
જીરું | 2000 | 4150 |
એરંડા | 1200 | 1361 |
બાજરો | 330 | 504 |
રાયડો | 1000 | 1225 |
ચણા | 800 | 1105 |
મગફળી ઝીણી | 900 | 1180 |
લસણ | 75 | 600 |
અજમો | 1700 | 3600 |
ધાણા | 1500 | 2400 |
તુવેર | 700 | 1230 |
મગ | 540 | 1340 |
મરચા સુકા | 700 | 4225 |
અડદ | 525 | 1345 |
ચોળી | 320 | 850 |
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 1042 | 1315 |
એરંડા | 1260 | 1260 |
જુવાર | 300 | 549 |
બાજરી | 371 | 566 |
ઘઉં | 370 | 757 |
અડદ | 1700 | 1700 |
મેથી | 818 | 1140 |
ચણા | 1400 | 2040 |
તુવેર | 900 | 1151 |
લાલ ડુંગળી | 50 | 198 |
સફેદ ડુંગળી | 90 | 194 |
નાળીયેર | 486 | 1775 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1780 | 2515 |
ઘઉં | 350 | 550 |
બાજરો | 540 | 521 |
ચણા | 870 | 935 |
મગફળી જાડી | 1200 | 1336 |
જુવાર | 330 | 613 |
તુવેર | 951 | 1185 |
ધાણા | 1800 | 2650 |
તલ કાળા | 1700 | 2100 |
મેથી | 850 | 1150 |
ઘઉં ટુકડા | 371 | 608 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1930 | 2544 |
ઘઉં લોકવન | 440 | 465 |
ઘઉં ટુકડા | 470 | 525 |
જુવાર સફેદ | 470 | 621 |
બાજરી | 285 | 428 |
તુવેર | 1025 | 1250 |
ચણા પીળા | 905 | 945 |
અડદ | 900 | 1450 |
મગ | 1210 | 1470 |
વાલ દેશી | 850 | 1625 |
વાલ પાપડી | 1550 | 1816 |
ચોળી | 950 | 1675 |
કળથી | 750 | 980 |
સિંગદાણા | 1710 | 1800 |
મગફળી જાડી | 1050 | 1355 |
મગફળી ઝીણી | 1100 | 1260 |
સુરજમુખી | 925 | 1180 |
એરંડા | 1100 | 1365 |
અજમો | 1550 | 2320 |
સુવા | 950 | 1190 |
સોયાબીન | 1426 | 1497 |
સિંગફાડા | 1090 | 1685 |
કાળા તલ | 1880 | 2450 |
લસણ | 180 | 650 |
ધાણા | 2300 | 2654 |
જીરું | 3250 | 4218 |
રાઈ | 1300 | 1390 |
મેથી | 1025 | 1250 |
ઇસબગુલ | 2350 | 2550 |
રાયડો | 1125 | 1200 |
ગુવારનું બી | 1160 | 1180 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 410 | 532 |
ઘઉં ટુકડા | 430 | 549 |
ચણા | 880 | 951 |
અડદ | 800 | 1428 |
તુવેર | 900 | 1306 |
મગફળી ઝીણી | 1000 | 1248 |
મગફળી જાડી | 840 | 1270 |
સિંગફાડા | 1250 | 1580 |
તલ | 1600 | 2052 |
જીરું | 2200 | 3500 |
ધાણા | 2000 | 2506 |
મગ | 1000 | 1452 |
સોયાબીન | 1200 | 1515 |
મેથી | 750 | 1080 |
કાંગ | - | - |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1021 | 2601 |
ઘઉં | 412 | 478 |
જીરું | 2301 | 4181 |
એરંડા | 1200 | 1366 |
તલ | 1511 | 2261 |
બાજરો | 441 | 441 |
રાયડો | 800 | 1361 |
ચણા | 891 | 936 |
મગફળી ઝીણી | 920 | 1336 |
મગફળી જાડી | 815 | 1366 |
ડુંગળી | 26 | 166 |
લસણ | 101 | 511 |
જુવાર | 551 | 711 |
સોયાબીન | 1351 | 1486 |
ધાણા | 1501 | 2576 |
તુવેર | 651 | 1261 |
મગ | 600 | 1481 |
મેથી | 800 | 1201 |
રાઈ | 1141 | 1351 |
મરચા સુકા | 801 | 6401 |
ઘઉં ટુકડા | 430 | 464 |
શીંગ ફાડા | 1031 | 1671 |
સુરજમુખી | 801 | 1176 |
કાંગ | 200 | 541 |