મગફળીની વેચવાલી આજે પ્રમાણમાં સારી હતી, પંરતુ સારી ક્વોલિટીની મગફળીમાં સીંગદાણાનાં કારખાનેદારની લેવાલી સારી હોવાથી ભાવ સુધર્યાં હતાં. જ્યારે પિલાણ ક્વોલિટીમાં રૂ.૫ નરમ હતાં. આગામી દિવસોમાં બજારમાં ખાદ્યતેલની સ્થિતિ ઉપર બજારનો આધાર રહેલો છે.વેપારીઓ કહે છે કે અત્યારે હોળીની ઘરાકી હોવાથી સીંગદાણાનાં ભાવમાં ટને રૂ.૫૦૦થી ૧૦૦૦ સુધર્યાં હતાં. એચપીએસમાં પણ બજારો સારી હતી, જેને પગલે મગફળીની બજારને ટેકો મળી રહ્યો છે.
આગામી દિવસોમાં ખાદ્યતેલ અને ખોળની સ્થિતિઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
આ પણ વાંચો: મોટો સર્વે/ રશિયા-યુક્રેનના યુદ્ધ પછી સોના-ચાંદીના ભાવ કેવા રહેશે? કોરોનાની પહેલી લહેર પછી મોટો ઉછાળો...
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણા અને ચણાની મબલખ આવક થતા યાર્ડની હાઉસ ફૂલ જેવી સ્થિતિ થઈ ગઈ છે.આજ સવારે 500 જેટલા વાહનોમાં 21000 ગુણી ધાણા તેમજ 3500 ગુણી ચણાનો જથ્થો ઠલવાતા યાર્ડ ભરચક થઈ ગયું હતું.જેને લઈ હવે બીજી સૂચના ના મળે ત્યાં સુધી અન્ય જણસ નહિ લઈ આવવા ખેડૂતોને સૂચના અપાઈ હતી.
એક દિવસમાં ડુંગળી ભરેલા 75 જેટલા વાહનો સાથે 5300 ગુણીની આવક થઈ. જે અંદાજે કુલ 12375 મણ જેટલી ડુંગળી યાર્ડમાં આવી. જેના એક મણના ભાવ 100 થી 465 સુધીના ખુલ્લા બજારમાં નોંધાયા છે. ડુંગળી જામનગર તથા અન્ય જીલ્લામાંથી પણ હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહી છે. વધુ આવક થતા ડુંગળીની નવી આવક પર રોક લગાવવાની ફરજ પડે છે.
આ પણ વાંચો: શું તમને પણ અનાજ નથી મળતું ? તો રેશન કાર્ડમાં ફટાફટ કરો આ કામ
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 2190 |
ઘઉં | 425 | 465 |
જીરું | 2350 | 4040 |
એરંડા | 1410 | 1435 |
તલ | 1500 | 1800 |
બાજરો | 250 | 395 |
રાયડો | 1050 | 1185 |
ચણા | 800 | 905 |
મગફળી ઝીણી | 1000 | 1150 |
સોયાબીન | 1200 | 1315 |
ધાણા | 1550 | 1980 |
તુવેર | 1025 | 1195 |
ઇસબગુલ | 1400 | 1705 |
તલ કાળા | 1900 | 2425 |
અડદ | 600 | 800 |
મેથી | 850 | 1165 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1490 | 2070 |
ઘઉં | 400 | 500 |
જીરું | 3000 | 5186 |
એરંડા | 1335 | 1350 |
તલ | 1900 | 2200 |
બાજરો | 430 | 519 |
ચણા | 480 | 928 |
મગફળી જાડી | 1210 | 1335 |
જુવાર | 500 | 581 |
ધાણા | 1711 | 2103 |
તુવેર | 1000 | 1205 |
તલ કાળા | 1904 | 2150 |
અડદ | 900 | 900 |
મેથી | 1100 | 1236 |
ઘઉં ટુકડા | 425 | 536 |
આ પણ વાંચો: યુક્રેન રશિયા યુદ્ધ થી કપાસના ભાવ 2000 ને પાર, અને શું છે માર્કેટિંગ યાર્ડમાં કપાસનું ચિત્ર
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
મગફળી | 1451 | 2028 |
કપાસ | 950 | 1202 |
જીરું | 3350 | 4052 |
એરંડા | 1410 | 1439 |
રાયડો | 1160 | 1240 |
ચણા | 880 | 908 |
ધાણા | 1600 | 2415 |
મેથી | 1100 | 1182 |
રાઈ | 1065 | 1177 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 450 | 476 |
ઘઉં ટુકડા | 460 | 538 |
ચણા | 800 | 919 |
અડદ | 700 | 1101 |
તુવેર | 1000 | 1284 |
મગફળી ઝીણી | 900 | 1186 |
મગફળી જાડી | 800 | 1228 |
સિંગફાડા | 1400 | 1562 |
તલ | 1600 | 2176 |
તલ કાળા | 1800 | 2324 |
જીરું | 2500 | 3500 |
ધાણા | 1650 | 2128 |
મગ | 900 | 1333 |
સોયાબીન | 1280 | 1504 |
મેથી | 700 | 1092 |
કાંગ | 495 | 495 |
રાય | 1090 | 1090 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1551 | 2031 |
ઘઉં | 424 | 524 |
જીરું | 2250 | 3900 |
એરંડા | 1200 | 1412 |
રાયડો | 1140 | 1217 |
ચણા | 829 | 925 |
મગફળી ઝીણી | 900 | 1246 |
ધાણા | 1300 | 2001 |
તુવેર | 1051 | 1183 |
અડદ | 720 | 1280 |
રાઈ | 1064 | 1135 |
ગુવારનું બી | - | - |
તલ | 1330 | 2170 |
બાજરો | 425 | 425 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1595 | 2200 |
ઘઉં લોકવન | 456 | 480 |
ઘઉં ટુકડા | 468 | 501 |
જુવાર સફેદ | 425 | 605 |
જુવાર પીળી | 325 | 380 |
બાજરી | 295 | 428 |
તુવેર | 1110 | 1218 |
ચણા પીળા | 880 | 915 |
અડદ | 1035 | 1368 |
મગ | 1070 | 1441 |
વાલ દેશી | 850 | 1341 |
વાલ પાપડી | 1525 | 1805 |
ચોળી | 950 | 1621 |
કળથી | 761 | 1011 |
સિંગદાણા | 1600 | 1675 |
મગફળી જાડી | 1020 | 1310 |
મગફળી ઝીણી | 990 | 1243 |
સુરજમુખી | 845 | 1011 |
એરંડા | 1397 | 1429 |
અજમો | 1550 | 2209 |
સુવા | 950 | 1205 |
સોયાબીન | 1341 | 1415 |
સિંગફાડા | 1300 | 1550 |
કાળા તલ | 1931 | 2544 |
લસણ | 150 | 610 |
ધાણા | 1540 | 2200 |
જીરું | 3000 | 4200 |
રાઈ | 1040 | 1135 |
મેથી | 1070 | 1260 |
ઇસબગુલ | 1650 | 2285 |
રાયડો | 1070 | 1215 |
મહુવા માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
મગફળી | 1058 | 1311 |
એરંડા | 1290 | 1290 |
જુવાર | 311 | 496 |
બાજરી | 351 | 548 |
ઘઉં | 300 | 541 |
મકાઇ | 435 | 435 |
અડદ | 880 | 880 |
સોયાબીન | 1335 | 1335 |
ચણા | 555 | 980 |
તલ સફેદ | 1700 | 2001 |
તલ કાળા | 1600 | 2225 |
તુવેર | 1071 | 1225 |
ધાણા | 1502 | 2032 |
મેથી | 1000 | 1151 |
લાલ ડુંગળી | 70 | 393 |
સફેદ ડુંગળી | 120 | 265 |
નાળીયેર | 555 | 1800 |
કપાસ | 1200 | 2036 |