Top Stories
khissu

આજે કપાસના ભાવમાં ફરી વધારો / જલ્દી જાણો ક્યાં જીલ્લામાં કેટલો રહ્યો કપાસ ભાવ?

નમસ્કાર ખેડૂત મિત્રો,

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ હાલ ભાવો સ્થિર થયા છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ.૧૦૬૦  થી ૧૧૬૦ સુધી મળી રહ્યાં છે. 

આજે ગુજરાતનાં બાબરા, બોટાદ, કડી, વિસનગર, સિદ્ધપુર, વડાલી માર્કેટિંગ યાર્ડ મા કપાસ ભાવ ૧૨૦૦+ રહ્યાં છે. જેમાંની વિસનગર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ ૧૨૫૧ રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૦૪/૦૨/૨૦૨૧, ગુરુવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં. 
જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૨
બાબરા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૬
બોટાદ :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૨૨૧
કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૫
મહુવા :- નીચો ભાવ ૯૧૦ થી ઊંચો ભાવ ૧૧૪૫  
પાલીતાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૦  
તળાજા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૫      
ભીલડી :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૦૨૧
સાવરકુંડલા :- નીચો ભાવ ૯૧૦ થી ઊંચો ભાવ ૧૧૮૬  
જામનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૨      
જસદણ :- નીચો ભાવ ૧૦૦૫ થી ઊંચો ભાવ ૧૧૭૫     
ધંધુકા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૫
જામ જોધપુર :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  
ગોંડલ :- નીચો ભાવ ૯૮૧ થી ઊંચો ભાવ ૧૨૧૧
ધોરાજી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૧૭૧   
રાજકોટ :- નીચો ભાવ ૧૦૪૪ થી ઊંચો ભાવ ૧૧૯૬    
વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૪ 
વિજાપુર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૧૨   
જેતપુર :- નીચો ભાવ  ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૨૨૧  
કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૫
કપડવંજ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૫૦
થરા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૬૦ 
ખંભાળિયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૦
ભેસાણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
વિરમગામ :- નીચો ભાવ ૯૫૪  થી ઉંચો ભાવ ૧૧૩૨
ઉપલેટા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૫  
ડોળાસા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦
કરજણ :- નીચો ભાવ ૧૦૭૮ થી ઉંચો ભાવ ૧૧૨૩  

વિસનગર :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૨૫૧   
ઢસા  :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૧૭૨
સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૩૫
પાટણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૪ 
માણાવદર :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૭  
ગઢડા :- નીચે ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૨૦૧
હિંમતનગર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૧
ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૯૦
વિછીયા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૦
માણસા :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૨૦૦   
મોડાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૬૫
મોરબી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૧૭૧
બેચરાજી :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૫૦
વડાલી  :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૦ 
તલોદ :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૬૩
લાલપુર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૧ 
દિયોદર  :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૦  
કુકરવાડા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૦
ધ્રોલ :- નીચો ભાવ ૯૧૮ થી ઉંચો ભાવ ૧૧૭૪
વિસાવદર :- નીચો ભાવ ૯૭૩ થી ઉંચો ભાવ ૧૧૫૧ 
જોટાણા :- નીચો ભાવ ૭૬૧ થી ઉંચો ભાવ ૮૦૦
ટીટોઈ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૦૯૦
હારીજ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૫
ચાણસ્મા :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૧૭૫