સીંગદાણાની બજારમાં મજબૂતાઈને પગલે મગફળીની બજારમાં નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. વર્તમાન સંજોગોમાં બજારમાં મગફળીની વેચવાલી જ નથી અને જે મગફળી આવે છે તે દાણાવાળા ઊંચા ભાવથી લઈ જઈ રહ્યા છે, જેને પગલે મગફળીની બજારમાં મણે રૂ.૧૫થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો.
મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી ચાલુ રહેશે તો બજારો હજી પણ વધી શકે છે. સારી મગફળી ખેડૂતો રૂ.૧૫૦૦નાં ભાવ આવે તેવી આશા રાખી રહ્યા છે, પરિણામે રૂ.૧૪૦૦ ઉપરનાં ભાવ હોવા છત્તા ગામડે ખેડૂતોની વેચવાલી આવતી નથી. બીજી તરફ સીંગદાણા વધી રહ્યા છે, પરંતુ જો સ્ટોકિસ્ટોની મગફળીમાં વેચવાલી વધે તો બજારમાં તેજી અટકી શકે છે તેમ બ્રોકરો કહે છે.
આ પણ વાંચો: આવકો ઘટતા કપાસના ભાવમાં જોરદાર ઉછાળો: જાણો આજનાં કપાસના તાજા બજાર ભાવ
જાડી મગફળીના બજાર ભાવ:
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1180 | 1433 |
અમરેલી | 1175 | 1386 |
કોડીનાર | 1111 | 1345 |
સાવરકુંડલા | 1115 | 1400 |
જેતપુર | 961 | 1401 |
પોરબંદર | 1135 | 1305 |
વિસાવદર | 942 | 1436 |
મહુવા | 1414 | 1461 |
ગોંડલ | 820 | 1451 |
કાલાવડ | 1050 | 1400 |
જુનાગઢ | 1050 | 1373 |
જામજોધપુર | 900 | 1400 |
ભાવનગર | 1344 | 1379 |
માણાવદર | 1460 | 1465 |
તળાજા | 1200 | 1386 |
હળવદ | 1050 | 1310 |
જામનગર | 1000 | 1330 |
ભેસાણ | 900 | 1342 |
ખેડબ્રહ્મા | 1120 | 1120 |
સલાલ | 1220 | 1415 |
ઝીણી મગફળીના બજાર ભાવ:
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1150 | 1315 |
અમરેલી | 1030 | 1308 |
કોડીનાર | 1202 | 1453 |
સાવરકુંડલા | 1045 | 1298 |
જસદણ | 1121 | 1380 |
મહુવા | 1258 | 1443 |
ગોંડલ | 925 | 1416 |
કાલાવડ | 1150 | 1325 |
જામજોધપુર | 950 | 1300 |
ઉપલેટા | 1105 | 1300 |
ધોરાજી | 1051 | 1331 |
વાંકાનેર | 1000 | 1300 |
જેતપુર | 941 | 1311 |
તળાજા | 1300 | 1477 |
ભાવનગર | 1342 | 1501 |
રાજુલા | 1200 | 1351 |
મોરબી | 1000 | 1282 |
જામનગર | 900 | 1400 |
બાબરા | 1155 | 1325 |
બોટાદ | 1000 | 1205 |
ધારી | 1100 | 1281 |
ખંભાળિયા | 950 | 1488 |
પાલીતાણા | 1131 | 1280 |
લાલપુર | 900 | 1245 |
ધ્રોલ | 951 | 1390 |
હિંમતનગર | 1100 | 1697 |
પાલનપુર | 1300 | 1485 |
તલોદ | 1150 | 1230 |
મોડાસા | 900 | 1371 |
ડિસા | 1211 | 1400 |
ઇડર | 1250 | 1679 |
માણસા | 1275 | 1276 |
કપડવંજ | 1400 | 1500 |