પોતાનો પેશાબ વેંચીને અઢળક કમાય છે આ મહિલા, પેશાબની આટલી બધી કિંમત ?

પોતાનો પેશાબ વેંચીને અઢળક કમાય છે આ મહિલા, પેશાબની આટલી બધી કિંમત ?

આજકાલ લોકો જીવન જરૂરિયાતની વસ્તુ માટે સખત મહેનત કરતા હોય છે. પોતાના પરિવારને સાચવવા એક એક પૈસાનો હિસાબ રાખતા હોય છે. પરંતુ અમુક લોકો પૈસા કમાવવા માટે વિચિત્ર કામ કરતા હોય છે. એવી જ એક ઘટના જેમાં એક મહિલા પૈસા કમાવવા કંઈ પણ કરી શકે છે


એક એવી મહિલા કે જે પૈસા કમાવવા માટે પોતાનું પેશાબ વેચી રહી છે. ભલા પેશાબ ના કોણ પૈસા આપે ? પરંતુ મિત્રો આ એકદમ સાચુ છે પેશાબ ના માત્ર થોડા ટીપા વેંચી અઢળક રૂપિયા કમાય છે. તે પોતાના પેશાબના 25 ડોલર ( લગભગ 1750 રૂપિયા) ચાર્જ લે છે.


વાત એમ છે કે, એક મહિલા પેશાબ એટલે વેંચે છે કેમકે આ પેશાબથી ગર્ભાવસ્થા ચેક કરી શકાય છે. તેથી આ મહિલા ગર્ભાવસ્થા દરમિયાન બીજી મહિલાઓને આ પેશાબ વેંચે છે. બીજી માહિલાઓને પણ આ પેશાબની જરૂર હોય છે.


મિત્રો, મહિલાઓની ગર્ભાવસ્થા ચેક કરવા માટે બજારમાં એક ગર્ભાવસ્થા કીટ મળે છે જેમાં મહિલાઓના પેશાબના ટીપા નાખીને ચેક કરી શકાય છે. આમ અમુક મહિલાઓ પોતાના પતિ અથવા બોયફ્રેન્ડને બ્લેકમેલ કરવા આવી ગર્ભાવસ્થામાં રહેલી મહિલાઓનું પેશાબ મોટી રકમમાં ખરીદે છે જેથી પોતે ગર્ભાવસ્થામાં છે તેવું તેના બોયફ્રેન્ડને જણાવી બ્લેકમેલ કરી શકે.