છેલ્લાં કેટલાંક દિવસથી ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટી રહી છે, ગઈ કાલે કડીમાં આંધ્રપ્રદેશ-કર્ણાટકન રાજ્યની આવક નામપૂરતી જ રહી છે સાથે મહારાષ્ટ્રના કપાસની આવક પણ ઝડપથી ઘટી રહી છે. હાલ કડીમાં કાઠિયાવાડના કપાસની આવક સૌથી વધુ છે કારણ કે બીજા જિલ્લામાં આવતો કપાસ પણ પૂરો થઇ ચૂક્યો છે. કડીમાં ગુરૂવારે મહારાષ્ટ્રની 100 ગાડી, આંધ્રની 4-5 ગાડી, કર્ણાટકની 5-6 ગાડી અને કાઠિયાવાડની 175 ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.1200 થી 1235, આંધ્રપ્રદેશના રૂ.1200 થી 1240, કર્ણાટકના રૂા.1200 થી 1250 અને સૌરાષ્ટ્રના કપાસના રૂા.1140 થી 1200 ભાવ બોલાતા હતા. કડીમાં શુક્રવારે કપાસના ભાવ રૂ.5 નો ઘટાડો નોંધાયો હતો.
સુરાષ્ટ્ર નાં માર્કેટ યાર્ડોમાં શુક્રવારે કપાસ આવક 1.30 લાખ મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1030 થી 1070 અને ઊંચામાં રૂા.1250 થી 1255 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી ક્વોલીટીના કપાસના ભાવ રૂ.5 ઘટયા હતા જ્યારે નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.10 ઘટયા હતા. જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને 10 ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂા.1250 થી 1260 બોલાતા હતા.
આજે માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો 60+ માર્કેટિંગ યાર્ડ માંથી 40+ માર્કેટ માં કપાસ ભાવ 1200+ રહ્યા હતા. જેમાંની સિદ્ધપુર માર્કેટમાં કપાસનો ભાવ 1330 નોંધાયો હતો.
હવે જાણી લઈએ આજનાં (૨૦/૦૨/૨૦૨૧) કપાસ નાં ભાવો:
રાજકોટ :- નીચો ભાવ 1052 ઉંચો ભાવ 1252
અમરેલી :- નીચો ભાવ 861 ઉંચો ભાવ 1292
સાવરકુંડલા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260
જસદણ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1280
બોટાદ :- નીચો ભાવ 1131 ઉંચો ભવન 1309
મહુવા :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1245
ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1261
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1269
જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1235
જામનગર :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1223
બાબરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1296
જેતપુર :- નીચો ભાવ 1081ઉંચો ભાવ 1311
વાંકાનેર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1230
મોરબી :- નીચો ભાવ 1041 ઉંચો ભાવ 1271
રાજુલા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1250
હળવદ :- નીચો ભાવ 1050 ઉંચો ભવન 1268
વિસાવદર :- નીચો ભાવ 811 ઉંચો ભાવ 1151
તળાજા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1241
ઉપલેટા :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1200
માણાવદર :- નીચો ભાવ 1004 ઉંચો ભવન 1244
ધોરાજી :- નીચો ભાવ 971 ઉંચો ભાવ 1231
વિછીયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1280
લાલપુર :- નીચો ભાવ1034 ઉંચો ભાવ 1300
ખંભાળિયા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1150
ધ્રોલ :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1200
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180
હારીજ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1286
ધનસૂરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1225
વિસનગર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1302
વિજાપુર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1288
કુકરવાડા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300
ગોજારીયા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1250
હિંમતનગર :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1279
માણસા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1267
કડી :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1301
થરા :- નીચો ભાવ 1081 ઉંચો ભાવ 1245
તલોદ :- નીચો ભાવ 1159 ઉંચો ભાવ 1239
સિધ્ધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1330
ડોળાસા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1100
ટિંટોઇ :- નીચો ભાવ 1050 ઉંચો ભવન 1160
દીયોદર :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1170
બેચરાજી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1200
ગઢડા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1230
ઢસા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1176
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 950
ધંધુકા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1241
વીરમગામ :- નીચો ભાવ 945 ઉંચો ભાવ 1173
જાદર :- નીચો ભાવ 1110 ઉંચો ભાવ 1175
ચાણસ્મા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1180
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1090 ઉંચો ભાવ 1151
ઉનાવા :- નીચો ભાવ 1071 ઉંચો ભવન 1292
શિહોરી :- નીચો ભાવ 971 ઉંચો ભાવ 1120
ઇકબાલગઢ :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1241
સતલાસણા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1180