આજના (૦3/૦૩/૨૦૨૧, બુધવારના) બઝાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો

આજના (૦3/૦૩/૨૦૨૧, બુધવારના) બઝાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૦૩/૦૩/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ, મહુવા, ગોંડલ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦/કિલો ના રહેશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૨૫ થી ઊંચો ભાવ ૧૨૭૦
મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૫   
તલી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૭૭૧
અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી  ઊંચો ભાવ ૧૪૪૮   
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૬૫૦
વાલ દેશી :- નીચો ભાવ ૭૨૫ થી ઉંચો ભાવ ૧૧૧૦
મઠ :- નીચો ભાવ ૧૧૭૫ થી ઉંચો ભાવ ૧૫૧૦   
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૨ થી ઊંચો ભાવ ૩૭૬  
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૭ થી ઊંચો ભાવ ૪૧૪
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૩૫ થી ઉંચો ભાવ ૬૧૧
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૦૫
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૧૧ 
તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૫
ચણા પીળા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૨૫
એરંડા :- નીચો ભાવ ૮૧૫ થી ઊંચો ભાવ ૮૭૮  
સોયાબીન :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૦૦૫ 
કાળા તલ :- નીચો ભાવ ૧૫૩૧ થી ઊંચો ભાવ ૨૫૪૦ 
લસણ :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૧૦૪૫ 
રાય :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૯૦૦    
ધાણા :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૬૦૧ 
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૫૬૦  
વરિયાળી :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૧૧૨૫   
સીંગ દાણા :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૬૭૫
સીંગ ફાડા :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૫૮૦ 
સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૭૭૫ 

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૯૯૮ થી ઉંચો ભાવ ૩૯૪૧
જીરું :- નીચો ભાવ ૧૮૧૦ થી ઉંચો ભાવ ૩૪૦૦   
ઇસબગુલ :- નીચો ભાવ ૨૩૦૦ થી ઉંચો ભાવ ૨૫૩૦  
રાયડો :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૧૫
અજમો :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૩૦૩૦  
તલ :- નીચો ભાવ ૧૪૮૫ થી ઉંચો ભાવ ૧૭૧૦ 
સુવા :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૮૮૦ 


જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૪૮ થી ઊંચો ભાવ ૧૨૫૭ 
લસણ :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૧૦૨૧
ધાણી :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૨૧૧૦
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૫૧૦૦ 
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૬
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૦
જીરું :- નીચો ભાવ ૧૭૪૧ થી ઊંચો ભાવ ૨૫૭૦
ચણા :- નીચો ભાવ ૮૫૫ થી ઊંચો ભાવ ૯૫૧
ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૩૮૦  
એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૫૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૧  
જીરું :- નીચો ભાવ ૨૧૫૧ થી ઊંચો ભાવ ૨૮૩૩  
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૭૩૦  
ધાણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૨૮૮૦   
તલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૭૩૦ 
ચણા :- નીચો ભાવ ૭૬૮ થી ઊંચો ભાવ ૯૬૦ 
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૭૦ 
મગફળી  :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૧૨૫૦      
ડુંગળી :- નીચો ભાવ ૧૦૦ થી ઊંચો ભાવ ૪૮૬  
મરચા સૂકા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૨૯૦૦  

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૨૨   
નાળિયેર :- નીચો ભાવ ૫૨૦ થી ઊંચો ભાવ ૧૪૯૫  
રાય :- નીચો ભાવ ૮૦૫ થી ઉંચો ભાવ ૧૦૭૬ 
ઘઉં ટુકડા  :- નીચો ભાવ ૩૧૪ થી ઊંચો ભાવ ૪૦૭
શીંગ જી 20 :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૨૩
શીંગ મગડી નવી :- નીચો ભાવ ૧૦૬૦ થી ઊંચો ભાવ ૧૧૭૦
જુવાર  :- નીચો ભાવ ૨૭૪ થી ઊંચો ભાવ ૫૯૯
બાજરી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૩૬૬
અડદ :- નીચો ભાવ ૧૯૯૧ થી ઊંચો ભાવ ૨૦૦૦
મગ  દેશી :-  નીચો ભાવ ૧૯૯૧ થી ઊંચો ભાવ ૨૦૦૦
તુવેર :- નીચો ભાવ ૧૦૨૬ થી ઉંચો ભાવ ૧૨૮૬
જીરું :- નીચો ભાવ ૧૪૭૧ થી ઉંચો ભાવ ૧૪૭૧
મેથી :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૫૧
રાજગરો :- નીચો ભાવ ૭૫૧ થી ઉંચો ભાવ ૭૫૧ 
કાળા તલ :- નીચો ભાવ ૨૨૨૨ ઉંચો ભાવ ૨૨૨૨ 
ચણા :- નીચો ભાવ ૭૯૨ થી ઊંચો ભાવ ૯૧૧ 
તલ સફેદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૬૫૪       
લાલ ડુંગળી :- નીચો ભાવ ૨૧૭ થી  ઊંચો ભાવ ૪૯૦   
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૬૦ થી ઊંચો ભાવ ૨૭૧