નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૦૪/૦૩/૨૦૨૧ ને ગુરુવાર ના રાજકોટ ગોંડલ,જામનગર અને ઊંઝા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
ગુજરાત માર્કેટ યાર્ડમાં ભાવો ની અપડેટ અમારા સુધી પહોંચતી થશે એમ તમારા સુધી અમે પહોચાડી દઈશું. ( નીચે અપડેટ કરવામાં આવશે.)
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
શીંગ મગડી નવી :- નીચો ભાવ ૯૯૩ થી ઉંચો ભાવ ૧૧૭૨
શીંગ જી 20 :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૨૬
સોયાબીન :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૯૨૩
જુવાર :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૧૫
બાજરી :- નીચો ભાવ ૨૧૫ થી ઉંચો ભાવ ૩૩૨
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૨૩ થી ઉંચો ભાવ ૪૩૫
મકાઈ :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૨૦૦
અડદ :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૬૨૬
મગ તરપતિયાં :- નીચો ભાવ ૧૪૫૧ થી ઉંચો ભાવ ૧૪૫૧
મગ દેશી :- નીચો ભાવ ૧૯૦૧ થી ઉંચો ભાવ ૧૯૦૧
રાય :- નીચો ભાવ ૮૮૮ થી ઉંચો ભાવ ૯૭૬
ચણા :- નીચો ભાવ ૭૭૨ થી ઉંચો ભાવ ૯૨૧
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૩૦ થી ઉંચો ભાવ ૧૬૦૦
તલ કાળા :- નીચો ભાવ ૧૨૯૯ થી ઉંચો ભાવ ૧૨૯૯
તુવેર :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૧૨૮૦
મેથી :- નીચો ભાવ ૭૦૧ થી ઉંચો ભાવ ૧૧૭૧
ધાણા :- નીચો ભાવ ૭૮૨ થી ઉંચો ભાવ ૧૦૪૨
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૨૭ થી ઉંચો ભાવ ૪૩૨
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૭૦ થી ઉંચો ભાવ ૨૫૯
કપાસ :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૧૧૯૦
નાળિયેર :- નીચો ભાવ ૪૩૧ થી ઉંચો ભાવ ૧૯૦૫
અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
શીંગ મથડી :- નીચો ભાવ ૮૮૫ થી ઉંચો ભાવ ૧૦૦૭
શિગ મોટી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૧
સીંગદાણા :- નીચો ભાવ ૧૧૭૫ થી ઉંચો ભાવ ૧૩૮૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૩૯૧ થી ઉંચો ભાવ ૧૭૧૭
તલ કાળા :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૨૧૪૨
જુવાર :- નીચો ભાવ ૫૩૩ થી ઉંચો ભાવ ૫૪૫
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૧૭ થી ઉંચો ભાવ ૪૪૨
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૨૦ થી ઉંચો ભાવ ૩૬૯
ચણા :- નીચો ભાવ ૬૬૦ થી ઉંચો ભાવ ૯૩૯
તુવેર :- નીચો ભાવ ૬૫૫ થી ઉંચો ભાવ ૧૨૪૦
કપાસ :- નીચો ભાવ ૭૯૧ થી ઉંચો ભાવ ૧૩૦૦
જીરું :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૨૭૧૦
રાય :- નીચો ભાવ ૬૬૧ થી ઉંચો ભાવ ૬૬૧
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૫૮૬
ધાણી :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભા ૧૮૭૫
મેથી :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૧૨૭૦
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે:-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૨૭૨
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૧૫ થી ઊંચો ભાવ ૧૨૩૦
મગફળી જીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૩૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૫૪ થી ઉંચો ભાવ ૧૮૦૦
રાયડો :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૯૩૦
ચણા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૩૫
અડદ :- નીચો ભાવ ૧૨૧૫ થી ઊંચો ભાવ ૧૪૪૫
મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ઘઉં :- નીચો ભાવ ૩૨૫ થી ઊંચો ભાવ ૩૭૫
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૫ થી ઊંચો ભાવ ૪૧૨
એરંડા :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૮૭૭
સોયાબીન :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૯૯૭
કાળા તલ :- નીચો ભાવ ૧૫૮૫ થી ઊંચો ભાવ ૨૫૫૧
લસણ :- નીચો ભાવ ૪૦૦ થી ઊંચો ભાવ ૧૦૦૦
જુવાર :- નીચો ભાવ ૪૮૦ થી ઊંચો ભાવ ૬૧૦
ધાણા :- નીચો ભાવ ૧૧૧૧ થી ઊંચો ભાવ ૧૪૨૫
જીરું :- નીચો ભાવ ૨૦૫૦ થી ઊંચો ભાવ ૨૬૫૦
વરિયાળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૧૧૦
મેથી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૮૦
સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૫૦ થી ઊંચો ભાવ ૧૬૫૦
સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૭૭૧
ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૩૭૦૫
જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૩૩૧૦
ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૨૫૫૫
રાયડો :- નીચો ભાવ ૮૮૫ થી ઉંચો ભાવ ૧૦૭૦
અજમો :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૩૧૦૦
તલ :- નીચો ભાવ ૧૪૪૧ થી ઉંચો ભાવ ૧૬૨૦
સુવા :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૯૦૦
જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૫૨
લસણ :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૧૦૩૫
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૫૦૦૦
ડુંગળી :- નીચો ભાવ ૧૦૦ થી ઉંચો ભાવ ૪૧૫
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૬૫૦
ધાણી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૨૦૦૦
ચણા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૯૩૧
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૯
મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૧
એરંડા :- નીચો ભાવ ૭૩૫ થી ઊંચો ભાવ ૮૭૩
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૨૭૬
જીરું :- નીચો ભાવ ૨૧૫૦ થી ઊંચો ભાવ ૨૭૮૧
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૬૦૧
ચણા :- નીચો ભાવ ૭૭૧ થી ઊંચો ભાવ ૯૫૬
લસણ :- નીચો ભાવ ૪૦૧ થી ઊંચો ભાવ ૯૧૧
એરંડા :- નીચો ભાવ ૫૪૧ થી ઊંચો ભાવ ૮૯૧
મગફળી :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૨૨૬
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૪૨૧
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત પુત્ર જાણી શકે તે માટે શેર કરો, અને આવી વધારે માહિતી માટે Khissu Application download કરી લો..