Top Stories
આજના (૦૪/૦૨/૨૦૨૧, ગુરુવાર) બજાર ભાવો, જાણો તમારા પાક નો ઉચો ભાવ અને નીચો ભાવ

આજના (૦૪/૦૨/૨૦૨૧, ગુરુવાર) બજાર ભાવો, જાણો તમારા પાક નો ઉચો ભાવ અને નીચો ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો,

આજ તારીખ ૦૪/૦૨/૨૦૨૧ ને ગુરુવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૨૧૦  
મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૯૫  
મગફળી જીણી :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૧૭૫ 
બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઊંચો ભાવ ૨૯૦
અડદ :- નીચો ભાવ ૧૪૧૫ થી  ઊંચો ભાવ ૧૬૦૪
મગ :- નીચો ભાવ ૧૩૭૫ થી ઊંચો ભાવ ૧૬૬૦ 
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૦ થી ઊંચો ભાવ ૩૮૫
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૩ થી ઊંચો ભાવ ૪૦૦ 
મઠ :- નીચો ભાવ ૧૨૬૦ થી ઊંચો ભાવ ૧૩૪૦ 
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૫૧
સોયાબીન :- નીચો ભાવ ૮૨૧ થી  ઊંચો ભાવ ૮૮૯  
કાળા તલ :- નીચો ભાવ ૧૮૦૦ થી ઊંચો ભાવ ૨૭૩૦   
લસણ :- નીચો ભાવ ૯૪૦ થી ઊંચો ભાવ ૧૩૪૪ 
ચોળી :- નીચો ભાવ ૭૩૫ થી ઊંચો ભાવ ૧૩૧૦   
કળથી :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૬૯૦ 
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૬૦ થી ઊંચો ભાવ ૬૫૦ 
જુવાર પીળી :- નીચો ભાવ ૨૫૦ થી ઊંચો ભાવ ૨૯૦  
વાલ પાપડી :- નીચો ભાવ ૮૭૫ થી ઊંચો ભાવ ૧૪૧૦
વાલ દેશી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૨૫૫  
ધાણા :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૨૩૨   
જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઊંચો ભાવ ૨૫૦૦   
વરિયાળી :- નીચો ભાવ ૮૨૦ થી ઊંચો ભાવ ૧૧૫૦ 
મેથી :- નીચો ભાવ ૮૨૦ થી ઊંચો ભાવ ૧૧૫૦  
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૭૩૦  
ચણા પીળા :- નીચો ભાવ ૨૫૦ થી ઊંચો ભાવ ૨૯૦  
સીંગ દાણા :- નીચો ભાવ ૧૪૭૦ થી ઊંચો ભાવ ૧૫૨૫  
સીંગ ફાડા :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૪૭૫
તલી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૮૬૦  
સુવા :- નીચો ભાવ ૫૭૫ થી ઊંચો ભાવ ૭૫૦ 

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૨૦૦   
લસણ :- નીચો ભાવ ૫૦૫ થી ઉંચો ભાવ ૧૪૦૦   
કાળા તલ :- નીચો ભાવ ૧૫૨૧ થી ઉંચો ભાવ ૨૪૫૨   
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૦૩૮  
જીરું :- નીચો ભાવ ૨૧૦૧ થી ઊંચો ભાવ ૨૩૭૭  
તલ :- નીચો ભાવ ૧૫૧૫ થી ઊંચો ભાવ ૧૭૪૦  
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૧૦
મગફળી  :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦     
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૬૧૦૦     
એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૫૦  

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૨૧૦ 
જીરું :- નીચો ભાવ ૨૦૩૦ થી ઊંચો ભાવ ૨૩૭૦    
નવા ધાણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૫૦૦  
તલ :- નીચો ભાવ ૧૨૦૫ થી ઊંચો ભાવ ૧૭૯૦ 
નવી ધાણી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૨૫૫૦
ચણા :- નીચો ભાવ ૭૪૮ થી ઊંચો ભાવ ૯૫૦  
લસણ :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૪૦૦ 
એરંડા :- નીચો ભાવ  ૭૮૦ થી ઊંચો ભાવ ૮૬૦   
મગફળી  :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૭૫   
ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ થી ઊંચો ભાવ ૭૦૧     
ઊંઝા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

રાયડો :- નીચો ભાવ ૯૨૦ થી ઉંચો ભાવ ૧૦૭૫
અજમો :- નીચો ભાવ ૧૪૩૩ થી ઉંચો ભાવ ૩૪૫૦
વરિયાળી :- નીચો ભાવ ૯૦૫ થી ઉંચો ભાવ ૩૩૦૦
તલ :-. નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૮૩૦
જીરું :- નીચો ભાવ ૧૯૨૦ થી ઉંચો ભાવ ૨૮૮૧
સુવા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૭૦
ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૦૧ થી ઉંચો ભાવ ૨૩૮૧

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૪૦ થી ઊંચો ભાવ ૧૧૫૫
નાળિયેર :- નીચો ભાવ ૩૮૫ થી ઊંચો ભાવ ૧૮૬૦  
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૩૧ થી ઊંચો ભાવ ૪૧૮  
મગફળી જી ૨૦ :- નીચો ભાવ ૯૫૯ થી ઊંચો ભાવ ૧૧૭૨  
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૧     
જુવાર  :- નીચો ભાવ ૨૨૮ થી ઊંચો ભાવ ૬૧૮  
ધાણા :- નીચો ભાવ ૧૦૪૧ થી ઉંચો ભાવ ૧૦૪૧  
બાજરી :- નીચો ભાવ ૨૦૩ થી ઊંચો ભાવ ૩૦૦ 
અડદ :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૦૦  
એરંડા :- નીચો ભાવ ૮૨૯ થી ઉંચો ભાવ ૮૨૯
મગ તરપતિયા :-  નીચો ભાવ ૧૩૪૦ થી ઊંચો ભાવ ૧૬૪૭
મગ દેશી :- નીચો ભાવ ૧૬૫૦ થી ઉંચો ભાવ ૨૪૦૦      
તલ સફેદ :- નીચો ભાવ ૧૭૭૧ થી ઊંચો ભાવ ૧૯૯૦  
તલ કાળા :- નીચો ભાવ ૧૭૭૧ થી ઊંચો ભાવ ૧૯૯૦  
તુવેર :- નીચો ભાવ ૧૦૨૬ થી ઊંચો ભાવ ૧૦૨૬
લાલ ડુંગળી :- નીચો ભાવ ૨૩૨ ઊંચો ભાવ ૬૫૦  
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૦૫ થી ઊંચો ભાવ ૫૬૦