આજના (૦૮/૦૪/૨૦૨૧, ગુરૂવારના) બજાર ભાવો: ભાવો જાણીને વેચાણ કરો, ૧૦૦% ફાયદો

આજના (૦૮/૦૪/૨૦૨૧, ગુરૂવારના) બજાર ભાવો: ભાવો જાણીને વેચાણ કરો, ૧૦૦% ફાયદો

આજ તારીખ ૦૮/૦૪/૨૦૨૧ ને ગુરૂવારના ભાવનગર, વિસનગર, રાજકોટ, મહેસાણા, ડીસા અને હિંમતનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં જીરું અને સફેદ તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં જીરુંના ભાવ મણે રૂ. ૨૭૩૭ સુધી બોલાયાં હતા અને સફેદ તલના ભાવ મણે રૂ. ૨૧૫૦ સુધીના બોલાયાં હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

ડુંગળી લાલ

80

165

ડુંગળી સફેદ

172

206

કપાસ

1070

1326

તુવેર

1200

1210

એરંડા

761

891

ચણા

880

969

રાય

790

925

મેથી

960

1085

ધાણા

1096

1426

શીંગ જી-૨૦

1045

1273

તલ સફેદ

1350

2150

ઘઉં

354

435

બાજરી

220

376

જીરું

1501

2737

વિસનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો વિસનગરનાં બજાર ભાવમાં વરિયાળી અને અજમાના ભાવો સારા જોવા મળ્યાં હતાં. વિસનગરમાં વરિયાળીના ભાવ મણે રૂ. ૩૩૦૦ સુધી બોલાયાં હતા અને અજમાના ભાવ મણે રૂ. ૧૯૨૫ સુધીના બોલાયાં હતાં.

વિસનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

બાજરી

200

251

રાયડો

990

1211

ચણા

860

954

એરંડા

921

972

વરિયાળી

1200

3300

કપાસ

800

1385

ઘઉં

300

418

ગવાર

600

745

અજમો

1200

1925

ઈસબગુલ

1700

1700

મેથી

900

1241

 

રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

સોયાબીન

1180

1210

તલ કાળા

1451

2520

ધાણા

1110

1480

મરચા સુકા

1700

2600

વરિયાળી

1050

1405

મકાઈ

265

310

તુવેર

1088

1298

ચણા પીળા

885

945

અડદ

1350

1500

મગ

1115

1525

વાલ દેશી

825

1105

ચોળી

811

1375

એરંડા

892

933

સુવા

646

755

બાજરી

211

301

કપાસ

1228

1366

ઘઉં લોકવન

331

363

ઘઉં ટુકડા

325

410

 

મહેસાણા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

મેથી

930

1195

સુવા

1070

1150

ઘઉં

310

391

એરંડા

935

965

રાયડો

950

1201

ગવાર

665

735

અજમો

300

2630

સુવા

1070

1150


ડીસા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

વરિયાળી

1151

1300

ઈસબગુલ

1780

1780

રાજગરો

821

910

ઘઉં

310

446

જીરું

2350

2681

એરંડા

950

961

બાજરી

240

276

રાયડો

1070

1111

એરંડા

950

961

તલ

240

279

 

હિંમતનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ

ઉંચો ભાવ

મકાઈ

270

310

તમાકુ

1260

1635

ઘઉં

335

501

એરંડા

950

960

ચણા

880

950

ગવાર

600

700