આજના (09/07/2021, શુક્રવારનાં) બજાર ભાવો: જાણો ક્યાં ક્યાં યાર્ડમાં અષાઢી બીજની રજા રાખવામાં આવી?

આજના (09/07/2021, શુક્રવારનાં) બજાર ભાવો: જાણો ક્યાં ક્યાં યાર્ડમાં અષાઢી બીજની રજા રાખવામાં આવી?

આજ તારીખ 09/09/2021 ને શુક્રવારનાં મહેસાણા, અમરેલી, જુનાગઢ, મહુવા, રાજકોટ, ભાવનગર, અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: તૈયાર થઈ જાવ, અમદાવાદ સહિત આવતી કાલથી મેઘ મહેર જામશે

મહેસાણા માર્કેટ યાર્ડ: મહેસાણા માં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2435 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2370 સુધીના બોલાયાં હતાં.

મહેસાણા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

356

જીરું 

1200

2370

એરંડા 

925

1042

બાજરી 

210

246

રાયડો 

1100

1240

ગવાર 

726

761

વરીયાળી 

1306

1306

અજમો 

500

2435

મેથી 

1090

1155

સુવા 

801

947

 

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5650 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2414 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2522 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1150

1624

ઘઉં લોકવન

347

370

ઘઉં ટુકડા 

352

410

જુવાર સફેદ 

450

621

બાજરી 

240

315

તુવેર 

1000

1200

ચણા પીળા 

880

911

અડદ 

1100

1406

મગ 

930

1241

વાલ દેશી 

750

1131

ચોળી 

955

1288

કળથી 

531

625

મગફળી જાડી 

990

1260

અજમો 

1250

2035

કાળા તલ 

1344

2414

લસણ 

711

1074

જીરું 

2350

2522

રજકાનું બી 

3500

5650

ગુવારનું બી 

710

720 

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

368

કાળા તલ 

1300

2322

અડદ 

1000

1330

એરંડો 

850

1005

તલ 

1300

1625

મગફળી જાડી 

950

1178

ચણા 

750

908

ધાણા 

1000

1290

જીરું 

1800

2389

મગ 

1000

1292 

 

 અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

360

મગફળી જાડી 

906

1216

ચણા 

630

1070

એરંડો 

800

994

તલ 

1000

1741

કાળા તલ 

1020

2468

મગ 

700

1200

ધાણા 

800

1240

કપાસ 

886

1646

જીરું 

1450

2505 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

150

412

સફેદ ડુંગળી 

163

306

નાળીયેર 

316

1801

મગફળી 

826

1272

જુવાર 

211

474

તલ સફેદ 

1391

2248

 

આ પણ વાંચો: જાણો કાલના (08/07/2021) ગુરુવારના માર્કેટિંગ યાર્ડના ભાવો: માહિતી જાણી વેંચાણ કરો

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

314

451

ઘઉં ટુકડા 

326

432

કપાસ 

620

1551

મગફળી ઝીણી 

825

1241

મગફળી જાડી 

800

1276

એરંડા 

901

1016

જીરું 

2101

2541

તલી

1026

1671

ઇસબગુલ 

1301

1961

ધાણા 

900

1281

ડુંગળી લાલ 

101

351

સફેદ  ડુંગળી 

51

266

મગ 

676

1291

ચણા 

700

921

સોયાબીન 

1041

1491 

 

ભાવનગર માર્કેટ યાર્ડ:

ખાસ નોંધ : માર્કેટ યાર્ડ ચિત્રા ભાવનગર તારીખ 12/07/2021 ને સોમવારના રોજ “અષાઢીબીજ” (રથયાત્રા) નો ધાર્મિક તહેવાર હોવાથી ભાવનગર માર્કેટ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબીયા, કપાસ, ડુંગળી અને લીંબુની (શાકભાજી સિવાય) તમામ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. જેની લાગતા વળગતા તમામ ખેડૂતભાઈઓએ, વેપારીઓએ તેમજ વાહન માલિકોએ નોંધ લેવા માર્કેટ યાર્ડની યાદીમાં જણાવાયું છે. 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ નવી 

840

1060

શીંગ જી 20 

1100

1195

તલ સફેદ 

1335

1561

તલ કાળા 

1582

2100

ઘઉં 

336 

350

બાજરી 

261

332

સફેદ જુવાર 

315

371

અડદ 

1000

1200

મગ 

920

920

ચણા 

800

931

કાળી જીરી 

1256

1700

સોયાબીન 

1250

1250

કાંગ

600

600

 

માહિતી: અત્યાર સુધીમાં મહુવા અને ભાવનગર માર્કેટ યાર્ડમાં અષાઢી બીજ (રથયાત્રા)  નિમિતે રજા રાખવામાં આવશે. જેની જાણકારી જાહેર નોંધ દ્વારા બહાર પાડવામાં આવી હતી.