નમસ્કાર ખેડૂત મિત્રો..
આજે તારીખ ૧૨/૦૧/૨૦૨૧ ને મંગળવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ અને મહુવાના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં દરેક પાકમાં બજાર ભાવ ૨૦/કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૧
મગફળી જાડી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૧૦
મગફળી જીણી :- નીચો ભાવ ૮૪૫ થી ઊંચો ભાવ ૧૧૨૨
બાજરી :- નીચો ભાવ ૨૧૦ થી ઊંચો ભાવ ૨૯૦
અડદ :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૫૮૦
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૬૮૦
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૪ થી ઊંચો ભાવ ૩૮૪
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૦ થી ઊંચો ભાવ ૪૧૩
મઠ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૪૦૦
એરંડા :- નીચો ભાવ ૮૨૬ થી ઊંચો ભાવ ૮૭૩
સોયાબીન :- નીચો ભાવ ૮૮૯ થી ઊંચો ભાવ ૯૩૫
કાળા તલ :- નીચો ભાવ ૧૯૫૦ થી ઊંચો ભાવ ૨૮૪૭
લસણ :- નીચો ભાવ ૧૦૫ થી ઊંચો ભાવ ૧૫૫૦
ચોળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૪૧૧
કળથી :- નીચો ભાવ ૫૨૫ થી ઊંચો ભાવ ૭૧૨
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૬૩૧
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૦ થી ઊંચો ભાવ ૩૨૦
વાલ પાપડી :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૨૦૧૦
વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૪૧૬
ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૦
જીરું :- નીચો ભાવ ૨૩૦૦ થી ઊંચો ભાવ ૨૪૫૫
વરિયાળી :- નીચો ભાવ ૮૦૫ થી ઊંચો ભાવ ૧૧૦૧
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૪
ચણા પીળા :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૯૧૭
સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૪૨૫
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૩૪૦
તલી :- નીચો ભાવ ૧૪૭૫ થી ઊંચો ભાવ ૧૮૫૮
સુવા :- નીચો ભાવ ૫૮૦ થી ઊંચો ભાવ ૭૮૫
મકાઈ :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૩૧૧
તુવેર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૭૫
સૂકા મરચાં :- નીચો ભાવ ૧૪૫૦ થી ઉંચો ભાવ ૩૨૧૦
રાય :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવn૧૨૦૦
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે
કપાસ :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૧૪૨
અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૫૦૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૫ થી ઊંચો ભાવ ૩૮૫
મગ :- નીચો ભાવ ૨૪૦૦ થી ઊંચો ભાવ ૨૭૦૦
ધાણા :- નીચો ભાવ ૯૩૫ થી ઊંચો ભાવ ૧૨૩૫
તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૦
ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૩૮૧
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૩૮૬
તલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૮૩૮
ચણા :- નીચો ભાવ ૬૦૦ થી ઊંચો ભાવ ૮૩૦
મગફળી જાડી :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૧૦૮૬
મગફળી જીણી :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૧૧૭૨
સોયાબીન :- નીચો ભાવ ૭૫૮ થી ઊંચો ભાવ ૯૨૫
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૦
બાજરી :- નીચો ભાવ ૧૭૦ થી ઊંચો ભાવ ૧૯૪
એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૬૫
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૭૬
જીરું :- નીચો ભાવ ૧૯૫૧ થી ઊંચો ભાવ ૨૪૮૧
ધાણા :- નીચો ભાવ ૮૭૬ થી ઊંચો ભાવ ૧૨૦૬
તલ કાળા :- નીચો ભાવ ૧૪૦૧ થી ઊંચો ભાવ ૨૫૨૬
મગ :- નીચો ભાવ ૮૨૬ થી ઊંચો ભાવ ૧૭૦૧
અડદ :- નીચો ભાવ ૫૭૬ થી ઊંચો ભાવ ૧૫૨૧
તુવેર :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૧૧૮૧
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૭૧ થી ઊંચો ભાવ ૩૭૧
તલ :- નીચો ભાવ ૪૪૧ થી ઊંચો ભાવ ૧૮૯૧
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૯૨૧
લસણ :- નીચો ભાવ ૭૨૧ થી ઊંચો ભાવ ૧૩૮૧
એરંડા :- નીચો ભાવ ૭૬૧ થી ઊંચો ભાવ ૮૭૬
ઘઉં :- નીચો ભાવ ૩૦૬ થી ઊંચો ભાવ ૪૩૪
મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૫૧
મગફળી જાડી :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૧૧૨૬
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૬૦૧
સોયાબીન :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૦૧
મરચા સૂકા :- નીચો ભાવ ૭૦૧ થી ઊંચો ભાવ ૩૨૫૧
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૩૮
નાળિયેર :- નીચો ભાવ ૫૫૪ થી ઊંચો ભાવ ૧૯૦૨
ઘઉં :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૪૩૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૦૮ થી ઊંચો ભાવ ૧૧૫૨
મગફળી મગડી :- નીચો ભાવ ૯૪૨ થી ઊંચો ભાવ ૧૨૧૨
મગફળી જાડી :- નીચો ભાવ ૯૫૮ થી ઊંચો ભાવ ૧૧૩૮
જુવાર :- નીચો ભાવ ૨૬૨ થી ઊંચો ભાવ ૫૨૮
બાજરી :- નીચો ભાવ ૨૩૩ થી ઊંચો ભાવ ૩૫૦
બાજરો :- નીચો ભાવ ૪૪૬ થી ઉંચો ભાવ ૫૦૦
અડદ :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૩૫૦
મગ :- નીચો ભાવ ૯૯૯ થી ઊંચો ભાવ ૨૧૯૯
ચણા :- નીચો ભાવ ૬૫૪ થી ઊંચો ભાવ ૭૨૮
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૫૪ થી ઊંચો ભાવ ૧૮૪૨
તલ કાળા :- નીચો ભાવ ૨૩૦૦ થી ઊંચો ભાવ ૨૬૦૦
તુવેર :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૧૨
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૮૫ થી ઊંચો ભાવ ૫૭૬
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૨૫ થી ઊંચો ભાવ ૪૮૨
મકાઈ :- નીચો ભાવ ૩૧૮ થી ઉંચો ભાવ ૩૧૮
એરંડા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૭૦૦
જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૨૨૦૦
આજનાં બજાર ભાવો દરેક ખેડૂત મિત્રો જાણી શકે માટે તમારાં whatsapp અને Facebook ગ્રુપ માં આ માહિતી શેર કરો.
આભાર