નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૧૨/૦૩/૨૦૨૧ ને શુક્રવાર ના રાજકોટ, ગોંડલ, જામનગર, અમરેલી, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૧૨૯૦
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૧
મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૨૨૫
તલી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૬૨૦
મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૫૫૦
મઠ :- નીચો ભાવ ૯૨૫ થી ઉંચો ભાવ ૧૪૮૧
કળથી :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૬૧૧
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૩૭૫
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૮ થી ઉંચો ભાવ ૪૦૯
સોયાબીન :- નીચો ભાવ ૯૮૧ થી ઉંચો ભાવ ૧૦૩૫
કાળા તલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૨૫૪૦
લસણ :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૮૩૧
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૪૫ થી ઉંચો ભાવ ૬૧૫
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૨૫
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૨૧
તુવેર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૦
જીરું :- નીચો ભાવ ૨૧૫૦ થી ઉંચો ભાવ ૨૫૦૫
વરિયાળી :- નીચો ભાવ ૭૮૫ થી ઉંચો ભાવ ૧૧૦૫
સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૫૦ થી ઉંચો ભાવ ૧૬૪૦
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૫૬૦
સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૭૭૧
ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૩૪૦૧
જીરું :- નીચો ભાવ ૨૨૧૦ થી ઉંચો ભાવ ૩૪૦૫
ઇસબગુલ :- નીચો ભાવ ૨૨૮૧ થી ઉંચો ભાવ ૨૬૧૦
રાયડો :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૧૦૬૦
અજમો :- નીચો ભાવ ૨૨૧૦ થી ઉંચો ભાવ ૨૮૬૦
તલ :- નીચો ભાવ ૧૫૧૫ થી ઉંચો ભાવ ૧૫૫૦
સુવા :- નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૯૧૦
જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦
લસણ :- નીચો ભાવ ૪૧૦ થી ઉંચો ભાવ ૧૦૦૦
અજમો :- નીચો ભાવ ૨૧૧૦ થી ઉંચો ભાવ ૪૧૦૦
ધાણા :- નીચો ભાવ ૮૫૫ થી ઉંચો ભાવ ૧૧૫૧
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૨૫૨૦
ચણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૫૦
ધાણી :- નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૧૬૧૦
મગફળી જાડી :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૨૦૫
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦
એરંડા :- નીચો ભાવ ૭૯૧ થી ઉંચો ભાવ ૯૦૦
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૯૬
જીરું :- નીચો ભાવ ૨૧૦૧ થી ઉંચો ભાવ ૨૬૦૧
ધાણા :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૫૨૧
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૩૦ થી ઉંચો ભાવ ૧૨૧૬
રાયડો :- નીચો ભાવ ૯૬૧ થી ઉંચો ભાવ ૧૦૦૧
લસણ :- નીચો ભાવ ૩૦૧ થી ઊંચો ભાવ ૭૯૧
મરચા સૂકા :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૪૪૫૧
એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૯૨૧
મગફળી જાડી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૧
ડુંગળી :- નીચો ભાવ ૬૧ થી ઉંચો ભાવ ૨૪૧
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૯
નાળિયેર :- નીચો ભાવ ૩૯૫ થી ઉંચો ભાવ ૨૦૨
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૪૫૫
શીંગ જી 20 :- નીચો ભાવ ૯૫૮ થી ઉંચો ભાવ ૧૨૫૨
રાજગરો :- નીચો ભાવ ૫૫૫ થી ઉંચો ભાવ ૫૫૫
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૩૪
જુવાર :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૪૯૮
બાજરી :- નીચો ભાવ ૨૩૮ થી ઉંચો ભાવ ૩૯૦
અજમા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૫૦૦
અડદ :- નીચો ભાવ ૫૯૦ થી ઉંચો ભાવ ૯૫૧
મઠ :- નીચો ભાવ ૧૫૨૮ થી ઉંચો ભાવ ૧૫૨૮
મેથી :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૦૯૦
ચણા :- નીચો ભાવ ૬૫૩ થી ઉંચો ભાવ ૯૨૬
કાળા તલ :- નીચો ભાવ ૧૫૦૦ ઉંચો ભાવ ૨૨૦૧
તુવેર :- નીચો ભાવ ૬૧૧ થી ઉંચો ભાવ ૧૨૬૧
જીરું :- નીચો ભાવ ૨૧૫૨ થી ઉંચો ભાવ ૨૨૩૨
ધાણા :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦
રાય :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૧૪
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૬૦૧
લાલ ડુંગળી :- નીચો ભાવ ૭૨ થી ઉંચો ભાવ ૩૩૬
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૨૨ થી ઉંચો ભાવ ૨૫૦
અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
શીંગ મગડી :- નીચો ભાવ ૮૭૧ થી ઉંચો ભાવ ૧૧૪૦
શીંગ મોટી :- નીચો ભાવ ૬૬૫ થી ઉંચો ભાવ ૧૨૩૨
ઘઉં બંસી :- નીચો ભાવ ૩૩૧ થી ઉંચો ભાવ ૩૩૬
મેથી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૮
કપાસ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૩૩૧
એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૮૪૪
જીરું :- નીચો ભાવ ૧૬૦૦ થી ઉંચો ભાવ ૨૬૯૦
રાય :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૮૦૦
મગ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦
અડદ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૫૦૦
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૨૩
તુવેર :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૨૩૫
શીંગ દાણા :- નીચો ભાવ ૧૦૫૩ થી ઉંચો ભાવ ૧૫૬૫
તલ સફેદ :- નીચો ભાવ ૧૧૪૦ થી ઉંચો ભાવ ૧૬૦૦
તલ કાળા :- નીચો ભાવ ૧૪૦૪ થી ઉંચો ભાવ ૧૬૦૦
તલ કાશ્મીરી :- નીચો ભાવ ૧૮૮૬ થી ઉંચો ભાવ ૧૮૮૬
જુવાર :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૫૬૦